________________
અવંતિનું આધિપત્ય
૧૯૭ ૬૦+૧૫૫ + ૧૦૮+૩૦ + ૬૦ + ૪૦ + ૧૦૦ = ૫૫૩ વર્ષે શક રાજાની ઉત્પત્તિને સમય આવી પડે છે. આ વિરોધ રૂપ આપત્તિને લઈ સમજાય છે કે, “દમલામાં ગુન' એ ચરણ ગમે તે સંજોગોમાં અનુચિત રીતે રૂપાન્તર પામ્યું છે. ૧૫ર વર્ષને જણાવતે પાઠાન્તર અન્ય કેઈથળે જોવા ન મળે ત્યાં સુધી કેવળ કલ્પનામાત્રથી ઉપરોક્ત ૧૦૦ વર્ષને જણાવતા પાઠને સુધારવાની ધૃષ્ટતા તે કઈ ભાગ્યે જ કરી શકે.
ચાલુ જૈન સંપ્રદાય ગઈભિલેનાં શક રાજા સહિત ૧૫૨ વર્ષ નેધે છે અને તેની ગણતરી પ્રમાણે મ. નિ. ૬૦૫ વર્ષે ગદભિલોનો રાજ્યાન્ત તથા શક રાજાની ઉપ્તત્તિ, એ બરાબર બંધબેસતી આવે છે. પરંતુ એ ગણતરી અને આ લેખની ગણતરીમાં ૬૦ વર્ષનું અંતર હોવાથી–આ લેખની ગણતરીમાં ૬૦ વર્ષ ઓછાં હોવાથી ગર્દભિલેને રાજ્યાન્ત મ. નિ. ૫૪૫ વર્ષે આવતો હોઈ, મ. નિ. ૬૦૫ વર્ષે ઉત્પન્ન થનારા શક રાજાના સમય કરતાં ૬૦ વર્ષ વહેલો આવે છે. આ લેખની માન્યતા છે કે, ગજિલ્લાના રાજ્યાન્ત પછીનાં અને શક રાજાની ઉત્પત્તિ પહેલાંનાં વચગાળાનાં ૬૦ વર્ષ દરમીયાન ઉજજયિની માં આદ્મવંશીયેનું આધિપત્ય હતું. એ આધિપત્ય, મ. નિ. ૬૦૫ વર્ષે ઉત્પન્ન-અન્ય સ્થળથી આવી અવન્તિ પર વિજય મેળવવા પૂર્વક આધિપત્ય સ્થાપનાર, ચટ્ટનના પૌત્ર શક રુદ્રદામાના હાથમાં ચાલ્યું ગયું હતું વિગેરે હકીકત આગળ પર કહેવાશે. અહિં તે ગઈભિલ્લાને જ ઉદ્દેશી કહેવાનું હોવાથી તે અપ્રાસંગિક છે.
હવે આપણે જેનું અસ્તિત્વ જ વિવાદગ્રસ્ત બની ગયું છે એવા ગભિલ્લના પુત્ર વિક્રમાદિત્ય (બલમિત્ર)નું આલેખન કરીએ. सगो राया ॥६२२॥ पंच य मासा पंचय, वासा छच्चेव होंति वाससया। परिनिम्वुअरसरि દતો, તો ૩નો (વાવનો ) વ ાથા દરા
પાલક ૬૦ વર્ષ, નંદ ૧૫૫ વર્ષ, મૌર્યો ૧૦૮ વર્ષ, પુષ્યમિત્રો (પુષ્યમિત્ર) ૩૦ વર્ષ, બલમિત્ર -ભાનુમિત્ર ૬૦ વર્ષ, નસેન ૪૦ વર્ષ, ગર્દભે ૧૦૦ વર્ષ, એમ સર્વે ૬૦+૧૫+૧૦૮+૩૮+૬૦ +૪+૧૦૦= ૫૫૩ વર્ષ થાય છે. “વંજ ' ગાથામાં શકત્પત્તિકાલ લખવા માં આવે છે તે ગમે પછી તરત જ ઘટી શકતો નથી, કેમકે ગદ ને અંત મ નિ. ૫૫૩ વર્ષે આવે છે જ્યારે સિકોત્પત્તિ વી. નિર્વાણથી ૬૦૫ વર્ષે લખાય છે. ગભિલોના જે ૧૫ર વર્ષ માનવામાં આવે તો બરાબર મ, નિ. ૬૦૫ વષે રભિલોને રાજ્યાંત ચાવતાં મેળ મળી જાય છે. મૌર્યોનાં ૧૦૮ વર્ષ ઓછી જણાય છે તે તો નન્દોનાં ૧૫૫ ના બદલે ૯૫ વર્ષ માનતાં ઓછી નહિ જ જણાય, અને તેથી જેઓ નાના વધારે મનાતાં ૬૦ વર્ષ મૌર્યોમાં ન નાખતાં ગર્દ િલોન જે ૫૨ વર્ષ પછી લખાયાં છે તે ૫૨ વર્ષ મૌર્યોમાં નાખી, મૌન ઓછાં પડતાં વર્ષોમાં ઠીકઠાક કરે છે તે બરાબર હેય એમ, શ્રીમેતુંગરિના કથનનું પર્યાલચન કરતા, મને તે લાગતું ,થી. “તા ૧દમાસ્ટ , સેફ વાસે રજદહ ચડા” આ પાઠની હકીકત પ્રામાણિક અને જૈન પરંપરામાં સુપ્રસિદ્ધ છે, એને છોડી દઈ “નદ્દમણથi પુન' એમ મને ૧૦૦ વર્ષ રાજકાલ જણાવતી હકીકતવાળો પાઠ કેવી રીતે ગોઠવાયો હશે તથા “વત્ત ૧ તિ નહળે,” એ ચરણમાં “નવ'ને સ્થાને “નો ' કયી રીતે બની ગયું હશે, આ વિષયમાં આપણે સાવ અંધારામાં હોવાથી કાંઈ પણ મનરવી કલ્પના કરી શકીએ તેમ નથી.