________________
અવંતિનું આધિપત્ય.
૧૮૯ તરફ પ્રયાણ કર્યું.૨૪૭ તેમણે જલદીથી અવન્તિના પ્રદેશમાં પ્રવેશી એચિંતે ઉજજયિની નગરીને ઘેરો ઘાલ્યો. આ પછી કાલકાચાયૅ બતાવેલી યુક્તિ પ્રમાણે વતી સાહિઓએ ગવિશ્વની ગઈ ભીવિદ્યાને વ્યર્થ કરવા પૂર્વક તેને હરાવ્યો અને આચાર્યના કહેવાથી તેને જીવતે જવા દીધે. ઉજજયિનીની ગાદી પર મુખ્ય સાહિનું આધિપત્ય સ્થપાયું, અને અન્ય સાહિઓમાં પ્રાદેશિક વિભાગોની વહેંચણી થઈ. હવે અવનિ પર ગભિલ્લના સ્થાને શકરાજાને અમલ શરૂ થયે
(२४७) “ ताहे लाडारायाणो जे गद्दभिल्लेण अवमाणिता ते मेल्लेउं अण्णे य ततो ૩જોજો હિતા"-નિશીથ. ઉ૦ ૧૦ સ ૧૪. ભા. મા. ૨૮૪૮ 1 ઉ. મા. ૨૫૩ . (અધિકરણાધિકાર) "ताहे जे गद्दभिल्लेणावमाणिया लाडरायाणो अण्णे य ते मिलिउं सम्वेहिं वि रोहिया
– કથાવલી ૨, ૨૮૫ આ બને ગ્રંથને અભિપ્રાય એ છે કે, ત્યાર બાદ ગભિલે જે લાટ રાજાઓનું અપમાન કર્યું હતું તેમને અને બીજાઓને મેળવી તે પછી ઉજજયનીને રોધ કર્યો (કથાવલી કારના કથનમાં અપમાનિત રાજાઓમાં લાટ સિવાયના અન્ય રાજાઓને પણ ગણ્યા છે.)
પ્રભાવક ચરિત–કાલકરિચરિતમાં લાટના રાજાઓને છતી તે શા માલવાના સીમાડે પહે એમ લખ્યું છે. જુવે, તેને પાઠ –
" पचाललाटराष्ट्रेश-भूपान् जित्वाऽथ सर्वतः । રાજા કાઢવધિ તે, પુજાર્તાવિકિ: / ૬૭ |
પ્રભાવક ચરિત-કાલકસૂરિ ચરિત. પૃ. ૨૪. (સિં. જે. ગ્રંથમાલા ) ( આકો અર્થ એ થઇ શકે છે, શકાએ લોટના રાજાઓને છતી તેમને મદે લીધા હતા.).
આમ ઉપરના ઉલ્લેખોમાં લાટના રાજાઓને સાથે લેવાની હકીકત છે, પણ એ રાજાઓના નામ ત્યાં આપવામાં આવ્યાં નથી. જ્યારે કાલકકથા બલમિત્ર-ભાનુમિત્ર નામના લાટના રાજાઓને સાથમાં લીધાની વાત કરે છે. જેમકે –
" ढक्कानिनादेन कृतप्रयाणा, नृपा प्रचेलुगुरुलाटदेशम् । तद्देशनाथौ बलमित्रभानु-मित्रौ गृहीत्वाऽगुरवन्तिसीमाम् ॥"
– કોલકકથા કથાવલીકા૨ ૫ણુ–
"साहिप्पमुहराणएहिं चाहिसित्तो डज्जेणीए कालगसूरिभाणेज्जो बलमित्तो नाम राया, तक्कशिट्ठभाया भाणुमित्तो नामाहिसित्तो जुवराया।"
આવી રીતે આગળ જતાં લખી એ લાટરાજાઓ બલમિત્રભાનુમિત્ર હેય એવું સૂચન કરી રહ્યા છે.
કાલકથા અને કથાવલીના કર્તા છે બલમિત્ર-ભાનુમિત્રને ગમિલેચ્છેદ કાલાચાર્યના ભાણેજ અને ઉજજયિનીથી અથવા ભરૂચથી તેમને-કાલકાચાર્યને નિર્વાચન કરનાર તરીકે સમજી આમ લખી રહ્યા છે, પરંતુ વસ્તુસ્થિતિ આથી જુદી જ છે.