________________
૧૮૦
અવંતિનું આધિપત્ય. વિષે જૈન સાહિત્યમાંથી કંઈ પણ જાણવા મળતું નથી, બલમિત્ર વિષે જાણવા મળે છે કે, તે ભરૂચન જા હતું અને કાલકાચાર્યને ભાણેજ હતું.૨૩૮ આ બલમિત્ર રાજાની હયાતીમાં આર્યખપુટાચાર્ય ભરૂચમાં વિચર્યા હતા. ૨૩૯ આર્યકાલકે પોતાની બહેન સર સ્વતી સાધ્વીને ગામિલના કબજામાંથી છોડાવવા આ રાજાની મદદ માગતાં તેણે પિતાની અશક્તિ બતાવી હતી, પરંતુ જ્યારે કાલકાચાર્ય સાહી-શોની મદદ લઈને આવ્યા ત્યારે તે ગર્દમિલ સામેના યુદ્ધમાં શહેરની સાથે જોડાયે હતે. કહે છે કે, એ જોડાણનું કારણ ગઈભિલે પહેલાં કરેલું તેનું અપમાન હતું. ૨૪૦
ઉપર હું જણાવી ગયું છું કે, ઉજજયિનીના રાજ્ય પર આવ્યા પહેલાંની ગબિલની સ્થિતિ વિષે જૈન સાહિત્યમાંથી કોઈપણ જાણવા મળતું નથી, પરંતુ જેનેતર સાહિત્ય અને પરંપરાઓથી તેના વિષે મળતી હકીકતે તેને આનતને-આનંદપુરને રાજસ્ત જણાવે છે. આ હકીકતેને ન માનવાનું કોઈ કારણ નથી. ભૂમક અને નહપાણ એ હરાટેનું રાજ્ય પશ્ચિમ ભારતમાં જામ્યું હતું ત્યારે ગર્દમિલ સ્વતન્ત રહી શક્યું હશે કે કેમ, એ નકી થઈ શકે તેમ નથી. કદાચ, એ પરાધીન બન્યો હોય તે પણ પિતે ઉજજયિનીને અધિપતિ બન્યા તે પહેલાં, તેણે ગભી વિદ્યાથી બળવાન બની ક્ષહરાટેના તાબામાંથી ટી જઈ સ્વતંત્રતા મેળવી હશે એમ લાગે છે. તેને પુત્ર વિક્રમાદિત્ય (બલમિત્ર) હતું (૨૮).
“विन्ध्योदधिकताघाट-लाटदेशललाटिका। पुरं श्रीभृगुकच्छाख्यमस्ति रेवापवित्रितम् ॥ १४३". "तत्रास्ति बलमित्राख्यो राजा वलमिदा समः। कालिकाचार्यजामेयः स्थेयः श्रेयधियां निधिः ॥ १४५ " " तथा श्रीकालकावार्यस्वनीयः श्री-यशोनिधिः। भृगुकच्छपुरं पाति, बलमित्राभिधो नृपः । ३०८ ॥"
–પ્રભાવકચતિમાં પવિતરિત ૫. ૩૩, ૩૮ (સિ. જે. ગ્રંથમાલા ) (૨૩૯) " भवाध्वनीनभव्यानां, सन्ति विश्रामभूमयः।
तत्रार्यखपुटा नाम सूरयो विद्ययोदिताः ॥ १४६ ॥"
–પ્રભાવક પરિતમાં પાદલિપ્ત ચરિત પૃ. ૩ (કિં. જે. ગ્રંથમાલા ) - પ્રભાવક રિત-વિજયસિંહરિચરિતમાં અર્ય ખપૂટાચાર્યને સમય વીર નિણથી ૪૮૪ વર્ષલખે છે, તે મ. નિ. ૪૭૦ વર્ષે વિક્રમ-રાજયારંભ માનનારા ચાલુ સંપ્રદાયને અનુસરી તેમના સ્વર્ગવાસને છે. આ લેખમાં સ્વીકારાયેલા સંપ્રદાય પ્રમાણે તે સમય મ નિ ૪૨૪ વર્ષે આવે છે. આ ખટાચાર્યને સમય જણાવતી પ્રભાવાચરિતની ગાથા આ પ્રમાણે છે –
__ " श्रीवीरमुक्तितः शत-चतुष्टये चतुरशीतिसंयुक्ते। वर्षाणां समजायत, श्रीमानाचार्य खपटगुरुः ॥ ७९ ॥"
પ્રભાવચરિતમાં વિજયસિંહરિચરિત પૃ. ૪૩ (સિ. જે. મંથમાલા ) (૨૪૦) આ વિષેની સ્પષ્ટતા ગભિલના અને વિક્રમાદિત્યના આલેખનમાં કરવામાં આવશે.