________________
વતિનું આધિપત્ર સાથે વધારે પરિચિત બૌદ્ધ સાહિત્યના ઉલ્લેખની–પર વર્ષની-બરોબર છે. શ્રેણિકના આ પર વર્ષના રાજસ્વકાલમાં તેના પુત્ર કેણિક-અજાતશત્રુનાં રાજ્યાભિષેક પહેલાંનાં ૫ વર્ષ આવી જાય છે તે, જે તેમાંથી બાદ કરીએ તે પર-પ૩૪૭ વર્ષ તેને રાજત્વકાલ આવે અને બૌસા હિત્યમાં અજાતશત્રુનાં ૩ર વર્ષ લખાયાં છે તેમાં એ ૫ વર્ષ ઉમેરીએ તે તેનાં પુરાણક્ત ૩૭ વર્ષ થાય. પરંતુ એ રીતે શ્રેણિકનાં પર માંથી ૫ ઓછાં કરતાં, પુરાણમાં તેનાં જે ૨૮ વર્ષ લખાયાં છે તે ૨૦ વર્ષ લખાવાં જોઈએ અને ૨૩ માં તેના પિતાની હયાતી સમયના ૨૪ વર્ષ મેળવી ૪૭ કરવાં જોઈએ. [ આ લેખની ગણના પ્રમાણે ઉપરોક્ત લખાણનું તારણ આ પ્રમાણે છે
મ નિ પૂ. ૨૦૫ વર્ષે શિશુનાગ ગાદીએ આવ્યો ત્યારથી ૧૫ર વર્ષે, ક્ષેમજિતુ પછી આવેલા ક્ષત્રીજા ઉર્ફે પ્રસેનજિત્ અથવા ક્ષેમતિ ઉફે ક્ષત્રીજા પાછળ આવેલા પ્રસેનજિત પછી, શ્રેણિક (બિસ્મિસાર) મગધની ગાદીએ આવ્યું. તેણે ત્યાં મ. નિ. p. ૫૩ થી . નિ.પૂ. ૬ (વિ. સં.પૂ. ૪૬૩ થી ૪૧૬, ઈ. સ. પૂ. પ૦ થી ૪૭૩) સુધી ૪૭ વર્ષ રાજય કર્યું, એ પ્રતાપી રાજાએ અંગદેશને જીતી લઈ ખાલસા કર્યો અને મગધ સામ્રાજયને પાયે નાંખે, એટલું જ નહિ, બલકે મગધ સામ્રાજયને બહુ બલવાન અને કીર્તિમંત બનાવ્યું. રાજ્યના ભાગે આપવાની શરતે કાલાકિ ભાઈઓને હસ્તગત કરી એ વૃદ્ધ રાજાને તેના પુત્રે અજાતશત્રુએ) કેદ કર્યો અને તેના પર જુલમ પણ ગુજાર્યો. કેણિકને પિતાના કાર્યને પશ્ચાત્તાપ થયો, પરંતુ એ પશ્ચાત્તાપને કાર્યમાં મુકવાના સમયે જ તેના
માનસને નહિ સમજનાર અને કુમરણ થવાનો ભય રાખનાર એવા તે પિતાએ–શ્રેણિકે પિતાની મેળે જ મૃત્યુ વેરી લીધું. મગધ સામ્રાજ્ય અગિઆર ભાગમાં વહેંચાયું, પરંતુ તેમાં સર્વોપરિતા કેણિકની જ હતી. તેણે પિતાનું પાટનગર રાજગૃહીના બદલે અંગદેશમાં સંપાને બનાવ્યું. શ્રેણિકને કેદ કર્યા પછી મ. નિ. પૂ. ૬ વર્ષે તે રાજા બન્યો પણ તે પછી વૈશાલી સાથેનું તેણે આદરેલું મહાન યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી, એટલે કે મ. નિ. ૫. ૬ થી ૧ (વિ. સં. પૂ. ૪૧૬ થી ૪૧ ઈ. સ. પૂ ૪૭૩ થી ૪૬૮) સુધી તેને ૫ વર્ષને રાજત્વકાલ અનભિષિક્ત જ રહ્યો હોય એમ લાગે છે. બૌદ્ધ સાહિત્યે તેના નેધેલા રાજત્ત્વકાલિમાં આ અભિષિક્ત ૫ વર્ષ ન લેતાં ૩ર વર્ષ લખ્યાં છે. જ્યારે પુરાણેએ એમાં આ ૫ વર્ષ ગણી ૩૭ વર્ષ લખ્યાં છે. આથી પુરાણ પ્રમાણે કણિકને આખો રાજ. નવકાલ મ. નિ. પૂ. ૬ થી અ. નિ. ૩૧ (વિ. સં. પૂ૪૧૬ થી ૩૭૯, ઇ. સં.
(૩૯) કદાચ ચાલતું પણ હય, કારણ કે જેન સાહિત્યમાં એ યુદ્ધ બાર વર્ષ ચાલ્યું હતું એમ કહેવાયું છે, જેમકે – ."चेडमो विसालिं गतो, रोधकसजो ठितो, । एवं बारस वासा जाता रोहितस्स."
આવશ્યક ચૂર્થિ (ઉત્તરાર્ધ) ૫. ૨૭૨ “બ સાવચણો, વૈરાષ્ટ નિરંતતા”
- ત્રિ. શ. પુ. ૧, પર્વ ૧૦, સર્ગ ૧૨, લે. ૮