________________
૭૪
અવંતિનું આધિપત્ય. મૈર્યવંશ (પ્રથમ વિભાગ.) ૧૬ ૧ વર્ષ, મનિ. ૧૫૫-૩૧૬.
(વિ. સં. પૂ. ર૫૫-૯૪, ઈ. સ. પૂ. ૩૧૨–૧૫૧) મ. નિ. ૧૫૫ વર્ષે મગધ સામ્રાજ્ય નન્દવંશના હાથમાંથી મૌવંશના હાથમાં જતું રહ્યું એ પૂર્વે સાબીત થઈ ચૂકયું છે એ પરથી એ પણ સિદ્ધ થાય છે કે, અત્યાર સુધી અવન્તિ પર નન્દનું આધિપત્ય હતું તે હવે મૌનું થયું. કાલગણનાની ગાથાઓમાં આ મૌનો અવનિત્તમાં આધિપત્ય કાલ “અદા થા' એ પારથી ૧૦૮ વર્ષ નેળે છે કાલગણનાની ગાથાઓ સંક્ષિપ્ત સૂત્રાત્મક હોવાથી ત્યાં મૌર્ય રાજાઓનાં નામ અને તેમને પ્રત્યેકને રાજત્ત્વકાલ સેંધાયેલ મળતું નથી, એટલું જ નહિ, પરંતુ અન્ય જૈનસાહિત્યમાં ય
જ્યાં ચંદ્રગુપ્ત, બિન્દુસાર, અશોક, કુણાલ અને સંપ્રતિ એ મૌર્ય રાજાઓ વિશે કેટલીક હકીકત નેધાઈ છે, ત્યાં પણ એ રાજાઓના રાજત્ત્વકાલની નેંધ મળતી નથી, સિવાય કે હિમવંત દેવલીએ તેની એકસાઈ ભરી નેંધ લીધી છે. આથી હિમવત થેરાવલી સિવાય અન્ય જનસાહિત્યથી કાલગણનાની ગાથાઓમાં લખેલાં મૌનાં ૧૦૮ વર્ષનો મેળ મેળવવાને પ્રયત્ન સીધી રીતે થઈ શકે તેમ નથી, પરંતુ એ ૧૦૮ વર્ષ એાછાં છે એટલું તે તે પરથી પણ સમજી શકાય છે. હિમવંત થેરાવલી તે સ્પષ્ટ રીતે એ કાલને ઓછો સૂચવતી તેને અસંગત બનાવી દે છે. પુરાણે અને બૌદ્ધગ્રંથના ઉલેખ પરથી પણ એ કાલ એ છો જ સાબીત થાય છે.
અત્યારે હું આ લખી રહ્યો છું ત્યારે મારા એક સાથી તરફથી મને એકવાર ફરીથી પણ સૂચન થઈ રહ્યું છે કે, જેન કાલગણનાની બીજી “સ ગાથામાં “gવના ને “અર ' તથા ત્રીજી વનિત્તવ' ગાથામાં “કે દિ' એ પાઠ અશુદ્ધ છે. ત્યાં મૂળ શુદ્ધ પાઠો “graધે તુ હોઇ બંદાળ,' “દિર મુવિri” અને વનિત્ત-મામા અદૃ ૨ વણિનિ કે મા-માણુમિત્તાન ચ વરસા’િ એવા હોવા જોઈએ અને એ શુદ્ધ પાઠે આવી રીતે હેતાં-નન્દાનાં પાંચ ઓછાં સે એટલે ૫ વર્ષ અને મૌનાં ૧૬૦ વર્ષ (ચંદ્રગુપ્તથી સંપતિના રાજ્યના અંત સુધી ૧૩૮ અને બલમિત્ર-ભાનુમિત્રનાં પુષ્યમિત્રોની પહેલાંનાં ૨૨, એમ બને મળી એકંદર ૧૩૮ + ૨ = ૧૬૦) ગણતાં ન અને મૌર્યોની સાલવારી તથા સમસચય કાલ જનસાહિત્યની સાથે તથા અમક અંશે પરાણે અને બૌદ્ધ, ગ્રંથની સાથે સંગત થશે અને વળી મૌનાં ૧૦૮ વર્ષ ઓછો પડતાં હોવાથી જે અસંગતતા આવી પડે છે તે પણ મટી જશે.
ઉપરોક્ત સૂચન મારી સમજમાં વ્યર્થ છે. હું પૂર્વે કહી ગયો છું કે, સાહિત્યમાં એવી રીતે અશુદ્ધિ ક૫વામાં તેનાં સાધક લેખિત કે પરંપરાગત પ્રમાણ જોઈએ. અભિપ્રાયથી ભિન્નાર્થક શખમાં પાઠના ફેરફારની કલ્પના મનસ્વી રીતે જ કરી લેવી એ ઘણું જ અનિષ્ટ છે. ચાલુ જન સંપ્રદાયના હાથમાં એ પાઠો “Tળવદન' વિગેરે રૂપમાં જ આવેલા હેઈ, તેણે મહાવીરનિર્વાણથી વિક્રમરાજ્યારંભ સુધીનાં ૪૭૦ વર્ષને મેળ મેળવ્યો છે. તિથ્થગાલીમાં પણ એ પાઠ એવા જ રૂપમાં મળી આવે છે. કેઈપણ જગાએ પાઠાન્તર તરીકે