________________
૧૩૦
અવતિનું આધિપત્ય.
પછી દશથનું નામ લખે છે તેા ખીજાં પુરાણેા કુણાલ કે કુશાલ પછી અન્ધુપાલિતનું નામ લખે છે. ૮ વર્ષે રાજત્વકાલ છે એવા દશરથ કે ખપાલિત પછી પુરાણા સંગત ( સન્મતિ ) કે ઈન્દ્રપાલિતનું નામ આપે છે અને તેના શવકાલ ૯ કે ૧૦ વષૅ જણાવે છે. આ સવ* ઉલ્લેખ, અશાક પછીના રાજકર્તા વિષે પુરાણેા અપરિચિત હતાં એમ સૂચવે છે. જૈનત્રથા, બૌદ્ધગ્રંથા અને મત્સ્યપુરાણ તા અશેાક પછી સંપ્રતિ, સપ્તતિ કે સંપત્તિને જ ઉત્તરાધિકારી તરીકે પાટલીપુત્રના સિંહાસને લાવે છે, કુણાલ અÀાકની હયાતીમાં જ મધ બન્યા હતા અને રાજ્યનો હકદાર મટી ગયા હતા એ હકીકત મેં અચેના આલેખનમાં જણાવી જ૧૭૭ દીધી છે. “ સામ્રાજ્યનો હકદાર મટી જવાથી યુવરાજને કુમાર ભુક્તિમાં અપાતી ઉર્ચની તેને છેાડવી પડી અને તે આ પછી જીવારક તરીકે અપાયલા એક મહર્ષિંક ગામમાં (કે જે વિદિશા હોય કે અન્ય હોય ત્યાં) રહેતા હતા. આ ગામમાં રહેતાં તેને પોતાની સ્રી શત્રુશ્રીથી એક પુત્ર રત્નના જન્મ થયા. પેાતે સામ્રા જયનો વારસ હોત તે પેાતાના આ વડીલ પુત્રનો જન્માત્સવ ભારે ધામધૂમથી કાઈ જુદી જ રીતે ઉજવવાની સુંદર તક મળી હાત, એવા વિચાર આ વખતે કુણાલને સ્ફુરી આવ્યે તરત જ તે પાટલીપુત્ર ગયા અને એક અજાણ્યા ગવૈયા તરીકે તેણે, તેની ગાનવિદ્યાથી પાટલીપુત્રમાં અતિ પ્રસરેલી કીર્તિથી આકર્ષિત થયેલા અશેકની આગળ જવનિકાના અંતરે રહી અદ્ભુત ગાન કર્યું". એની ગાન્ધવ'કલાથી પ્રસન્ન થયેલા અશોકે તેને યથેચ્છ માગવાનું કહેતાં તેણે ‘કાક્રિણી ' ની યાચના કરી. જેમકે ઃ—
.
' पपुत्तो चंदगुत्तस्स बिन्दुसारस्स नचुओ । असोगसिरिणो पुत्त अंधो जायई कागिणि ॥
તેથી એ રાણીથી જન્મેલા પુત્ર કુણાલને વારસામત ધર્મ જૈન જ મળ્યે હતેા. કુણાલને અધ બનાવવાનું કાવતરૂં એક બૌદ્ધ રાણીથી થયું છે તેના મૂળમાં પણ ધાર્મિ ક હેતુ હાવાથી કાલના જૈનત્વના અનુમાનનું સમથ'ન થાય છે. જૈન સાહિત્યમાં કુણાલના પુત્ર સ`પ્રતિને બાલ્યકાળથી પરમા'ત' કહ્યો છે તેથી પણ સમજાય છે કે, કુણાલ-તેના પિતા જૈને હાવે જોઇએ અને સ'પ્રતિને તેના પિતાને વારસાગત જૈનધમ, મળ્યા હશે,
બૌદ્ધ લેખકા ઉપરાકત (અશેકની) રાણીનું નામ અન્જિમિત્રા અને તેના પુત્ર કુણુલનું નામ ધર્મવિવધ ન પણ લખે છે. આ વિષયમાં ડા. ત્રિ લે. શાહ પોતાના પ્રાચીન ભારતવષ ભા. ૨ પૃ. ૨૫૦ માં ટીપ્પણુ પર મુ` આવી રીતે કરે છે. “કુણાલનું નામ ધર્મ વિવĆન હતું. (રા. કુ. મુ. શેક પૃ. ૮) દિવ્યાવદાનના પ્રકરણ ૨૭ માં જણાવેલ છે કે, અશેઅે પાતાની રાણી પદ્માવતીના પેટે ( જીવે નીચે, ટીપ૦ ૫૩) જે નવીન પુત્ર જન્મ્યા હતા તેનુ નામ ધવનેં પાડયું હતું. પણ તેના અમાત્યાએ અથવા ખીદમતગારાએ આંખનું સોંય' જોયું કે, તે તેા હિમાલય પર્યંતના‘ કુષ્ણાલ ’’ નામના પક્ષીની સાદશ છે, એટલે અશકે પણ તેનુ નામ મશ્કરીમાં કુણાલ પાડી દીધું (પૃ. ૮. ટી. ૧ રા. કુ. મુ.)” શ્રીયુત ડાક્ટરની ૫૩ મી ટીપ આ રીતે છે. “તેનું નામ પદ્માવતી હતું (રે. વે. વ. પુ. ૧ પૃ. ૧૪૧ ટી. ન. પ૬)”
(૧૭૭) જીવા આા લેખનું પૃ. ૭૦,