________________
૧૩૪
અવંતિનું આધિપત્ય.
ત્રણ ખંડને લેતા હતઆવી રીતે લખી રહ્યા છે,૮૫ તેથી ઉપરોક્ત વાતનું સમર્થન થાય છે.
હિમવંતરાવલી એમ તે કહે છે કે, પુણ્યરથ બૌદ્ધધર્મારાધક હતું. અને એ પણ સંભવ છે કે, અંધત્વના કારણે કુણાલને સામ્રાજ્ય હક નષ્ટ થતાં તે પુયરથને ફાળે બાવતે હોય. આવી સ્થિતિમાં એને સામ્રાજ્યના સિંહાસન પર લાવવા આજુબાજુનું ધાર્મિક વાતાવરણ સક્રિય બન્યું હશે, પરંતુ કુણાલના વાસ્તવિક હકને રાજકુલમાંથી રચાયેલા પડ્યગ્નને લઈ ગેરવાજબી રીતે ડૂબા હોવાથી, જ્યારે અશે કે વચનથી બંધાઈ, આય રાજવંશોની પરંપરા પ્રમાણે બિન હકદાર એવા પણ સંપ્રતિને હકદાર બનાવવાનું માથે લીધું ત્યારે પુયરથ તે કાર્યની સાથે સહમત થયે હશે. વણ અને વડીલના ગમે તેવા હુકમો વધાવી લેવાની વૃત્તિ મૌર્યરાજ કુંવરમાં કેવું પ્રધાનત્વ ભોગવતી હતી એ, કુણાલના જાતે અંધ બનવાના બનાવથી આપણને અજાણ્યું નથી. પુણ્ય અને પુય સાથેના સશુણેનું આકર્ષણ પણ, પુણ્યરથને પિતાને હક જતે કરવામાં અને પાછળથી થઈ રહેલી ઉશ્કેરણી માં પણ સંપ્રતિ પ્રતિ વજનતા સાચવી રાખવામાં કામ કરી રહ્યું હશે, એમ જે કંઈ કહે તો તે પણ બરાબર જ છે. પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યથી અને પુયસહચારી સદગુણથી જ સંપ્રતિને રાજ્યપ્રાપ્તિ આદિ થયાં હતાં, એ હકીકત પહેલાં કહેવાઈ જ ગઈ છે.
સામ્રાજ્ય હક જતો કરનાર મ. નિ. ૨૪૬ વર્ષે પાટલીપુત્રને રાજા બનનાર પુણ્યરથ અશોકને પુત્ર હતો એમ હિમવંતર્થરાવલી કહે છે, પરંતુ એ નામ તથા તેણે લખેલું “મ. નિ. ૨૮૦ વર્ષે પાટલીપુત્રની ગાદીએ આવનાર તેના બૌધધમી પુત્ર વૃધ્ધરથનુ”૧૯૬નમ ઈતિહાસમાં કેઈપણ સ્થળે જોવા મળતું નથી, જયારે કેટલાંક પુરાણમાં સંગત કે ઈન્દ્રપવિત પહેલાં દશરથ કે બધુપાલિત, અને પછી શાલિકનું નામ લેવામાં આવે છે. ઉપરાંત, ખલતિક (ગયાની પાસ) પર્વતપરની ગુફામાં દશરથનું નામ કોતરાયેલું જોવામાં આવે છે.૧૮૭ આ
(૧૮૫) “જળ વધવા માસ, મત્તાઈ રક્ષિા કાજરાન ચામૂર, પારાનમઃ |
પરિશિષ્ટ પર્વ સ. ૯૦ ૫૪ “त्रिखंडभोक्ता संप्रतिनामा भूपतिरभूत् ।
-કલ્પકિરણ વલી.
(१८९) “से वि य ण बीराओ दोसयअसी इवासेसु विइक्कतेसु नियपुत्तं वुड्ढरहं रज्जे ठा पत्ता परलोयं पत्तो । तं वि सुगयधम्माणुगं वुड्ढरहं."
મિ. થેરા- પૂ. ૫ (મુદ્રિત) (૧૮૭) “અશોકનો પૌત્ર દશરથ તે ખરેખરી જીવંત વ્યકિત હતી. કારણ કે તેના દાદાએ બરાબર ટેકરીઓની પાસે આજીવને ગુફાગૃહે કરાવી આપ્યાં હતાં તેમ નાગાજુની ટેરીઓ આગળ તે તેને માટે તેણે તૈયાર કરેલી ગુફાગ્રહની લીતો પરના ટુંકા અર્પણ લેખેથી તેની હયાતીની