________________
અવંતિનું આધિપત્ય
૧૫૫
અશાક પછી તરત જ મૌય સામ્રાજયના સ્વતન્ત્ર વિભાગ થયા હાય એમ માનતું નથી. સંપ્રતિએ પાટલીપુત્રથી ઉજ્જયિનીમાં રાજધાની ફેરવી ત્યારે રાજગૃહીની જૂની પેટા શાખા ચાલુ જ હતી, જ્યાં દશરથ રાજ્ય કરતા હતા. હવે બીજી પાટલીપુત્રમાં પેટાશાખા શરૂ થઈ કે જ્યાં રાજકર્તા તરીકે પુણ્યરથ નીમાયા હતા. રાજગૃહીની અને પાટલીપુત્રની આ શાખા ઉજ્જયિનીના તાબામાં હતી પરંતુ સ્વતન્ત્ર ન હતી. રાજગૃહીમાં દશરથ પછી શાલિશ્ક અને પાટલીપુત્રમાં પુણ્યરથ પછી વૃદ્ધરથ આવ્યા તે પણ મગધ સામ્રાજયની સ’પ્રતિના હાથ નોચે ઉજિયનીમાં રહેલી કેન્દ્રસ્થ સત્તાથી નીમાયલા હાઈ તેને આધીન હતા. મ્. નિ. ૨૯૨ વર્ષે શાલિશૂકના મૃત્યુ બાદ રાજગૃહીમાં વૃષસેન આવ્યા તે પણ સંપ્રતિર્થા નીમાયલા હાઈ કેન્દ્રસ્થ સત્તાને આધીન હતા. પણ મ. નિ, ૨૯૩ વર્ષે સપ્રતિનું મૃત્યુ થતાં તેના સ્થાને અલમિત્ર-ભાનુમિત્ર આવતાં કેન્દ્રસ્થ સત્તાના પ્રતાપ નષ્ટ થઈ મગધ સામ્રાજ્ય ભાગલાઓમાં વ્હેંચાઈ ગયુ` હોય તેમ લાગે છે. મા સમયથી મોય સામાજ્યની પડતીનાં પગરણ મંડાયાં તે, આપણે જોઇશુ કે, છેવટે મ. નિ. ૨૧૬ વર્ષે તેની કેન્દ્રસ્થ સત્તાના સ્થળ ઉજ્જયિનીને પણ પરાધીન બનાવનારાં નીવડયાં.
અશેકે સંપ્રતિને સમ્રાટ્ બનાવ્યા એ હકીકત કાઇ કાઇ અશેઠના વશર્જાને ખુ ંચતી હાવા છતાં, વડીલના વિનયની ખાતર અને સ ંપ્રતિના પુણ્યપ્રતાપને લઇ તેઓએ નભાવી લીધી, પરંતુ સ ંપ્રતિના મૃત્યુ બાદ આવેલા મલમિત્ર-ભાનુમિત્ર નબળા મનના હાઈ ચાલુ પરિસ્થિતિને કાબુમાં લેવા અસમથ નિવડયા. ભારતના વાયવ્ય કાણુ પર થઇ રહેલા યવનાના હુમલાઓ, કાશ્મીર વિગેરે દેશેા પર નીમેલા રાજવંશીય કે અન્ય સુખાઓની નિર કુશ રાજાએ મની જવાની ભાવનાઓ, બાન્દ્રાદિ દેશાના રાજાએની સ્વતન્ત્ર બની જવાની મહેચ્છાએ, વિગેરે વિગેરે સામ્રાજય નષ્ટ થવાનાં કારણેા તરફ બલમિત્ર-ભાનુમિત્ર, વ્રુદ્ધથ અને વૃષસેન એ અનુક્રમે ઉજયની, પાટલીપુત્ર અને રાજગૃહીના રાજ્યકતોએ કે:ઈ મન્ત્રણા કરી સામ્રાજ્યને પતનમાંથી બચાવવાના પ્રયત્ન ન કરતાં કેવળ ઉદાસીન જ રહ્યા છે !
ઉજ્જયિનીના સિહાસને આવેલા ખલમિત્ર-ભાનુમિત્ર પહેલાં કયાં અધિકૃત હતા તે નિશ્ચયથી કહી શકાય તેમ નથી, પણ સંભવ છે કે, 'પ્રતિના રાજત્વકાલે તેમને પિતા તિગુપ્ત લાટના સુત્રા હશે અને તેની પાછળ આ ખલમિત્ર-ભાનુમિત્ર ત્યાંના સુબા તરીકે આવ્યા હશે. એમણે કાલકાચાર્યનું (શ્યામાચાર્યનું ) ભરૂચથી નિર્વાસન કર્યું હતું એવા એક જૈન સપ્રદાય પ્રવર્તે છે એ માન્યતાનું બીજ, પહેલા તેએ ભરૂચમાં ઋષિકાર પર હતા એમાં જ રહેલું છે. પશ્ચિમભારતના પ્રદેશના અનુભવ અને તે પરની લાગવગના કારણને લઈને જ કદાચ તેએા ઉજ્જયનીના રાજપદને લાયક મનાયા હશે એમ પણ કહી શકાય. સ'પ્રતિ અને તેનેા કહેવાતા રાજગૃહી પર રાજ્ય કરતા ભ્રાતા શાલિશૂક એ બન્ને અપુત્રીયા તરીકે મૃત્યુ પામતાં સંપ્રતિના એક કાકા ( અશોકના પુત્ર ) તિગુપ્તના પુત્રા ખલમિત્ર-ભાનુમિત્ર હતાં તેમના ઉજ્જિયની પર વારસાહક હોય ને