________________
અવંતિનું આધિપત્ય. નિ. ૨૮૦ થી ૩૦૪ સુધી એમ ૨૪ વર્ષ ૧° છે” એ રાજાને એના સેનાપતિ પુષ્યમિત્રે વધ કરી તેણે તેના સ્થાને પિતાના પુત્ર બૃહસ્પતિમિત્રને બેસાડો હતો. ૧૯૧ રાજગૃહીની પેટાશાખા પર શાલિશક પછી વૃષસેન આવ્યો હતો, તેણે મ. નિ. ૨૯૨ થી ૩૦૧ સુધી અને તે પછી પુષ્પવર્મા આવ્યું હતું, તેણે મ. નિ. ૩૦૧ થી ૩૦૮ સુધી રાજ્ય કર્યું હતું. આ પુષ્યધમને મ. નિ. ૩૦૮ વર્ષે પાટલીપુત્રના શુંગવંશી રાજા પુષ્યમિત્રના પુત્ર બૃહસ્પતિમિત્રે મારી નાંખ્યું હતું, કે જે હકીકતનો ઉલલેખ હાથીગુફાવાળા ખારવેલના શિલાલેખમાં થયો છે. આ વિષયની સ્પષ્ટતા આગળ કરવામાં આવશે. ૧૨ અહિં તે સંપ્રતિના વિષે જ જે કાંઈ મળી આવે છે તેને જ થેડું ઘણું આલેખીએ.
સમ્રા સંપ્રતિને મહાન મગધ સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું. તેના સામ્રાજય વિષે લખતાં જૈનસાહિત્ય કહે છે કે-“મૌવંશ સામ્રાજ્યશક્તિની ચડતી પડતીમાં “ચતુરા'-જવના જેવું હતું. બલવાહનાદિ વિભવમાં ચન્દ્રગુપ્ત (છેલા નથી ) અધિક હતું. તેમાં તેથી ય અધિક બિન્દુસાર અને બિન્દુસારથી અધિક અશોક હતું, જ્યારે સંપ્રતિ તેમાં અશેકથી ય અધિક-પૂર્વ મૌર્ય રાજાઓથી ઉત્કૃષ્ટ હતું. આ પછી મૌર્ય વંશની અનુક્રમે બલવાહનાદિ વૈભવમાં ઉતરતી કક્ષા થઈ. અર્થાત; સંપ્રતિને બલવાહના વેલવ “અવનવ્રુતુરા' જવના મધ્યની જેમ સર્વ માય સમ્રાટોમાં વિશાલ હતે.” ૧ સંપ્રતિના બલવાહનાદિ વિષે એવી નેંધ મળે છે કે, “તેના તાબામાં આઠ હજાર રાજાઓ હતા તથા તે પચાસ હજાર હાથી, એક ક્રોડ ઘેડા, સાત કોઠ
(૧૦૦) પુણ્યરથના મહાવીર નિર્વાણથી ર૮૦ વર્ષે સ્વર્ગસ્થ થયા બાદ વૃદ્ધરથ રાજ્ય પર આ હતો એમ લખી હિમ થેરાવવી જણાવે છે કે, બૌદ્ધ ધર્માનુયાયી તે રાજાને મારી તેને સેનાધિપતિ પુષમિત્ર મ. નિર્વાણુથી ૩૦૪ વર્ષે પાટલીપુત્રના રાજય પર બેઠે.” જુવો તે મૂળ પાઠ – ___तं वि सुगयधम्माणुगं वुड्ढरहं णिवं मारिता सेणाहिवइ-पुष्फमित्तो वीरामोणं तिसयाहियचउवासेसु विइक्कतेसु पाडलिपुत्तरज्जे ठिओ" .
હિમ થેરા, પૃ. ૫ (મુકિત) ' (૧૯૧) હિમ થેરાવણી “પુષ્યમિત્ર રાજ્યપર બેઠે ' એમ લખે છે, પણ ખારવેલના શિલાલેખથી એ નકી છે કે, ખારવેલની મગધપરની તેના રાજ્યના ૮મી અને ૧૨મા વર્ષે એટલે મ. નિ. ૩૦૮ અને મ. નિ. ૩૧૨ માં કરાયેલી ચઢઃઈ વખતે મગધનો રાજકર્તા-પાટલીપુત્રનો રાજકત બહસ્પતિ મિત્ર હતું, પણ પુષ્યમિત્ર નહિ. હિમવંતશૂરાવલીના લખાણુનો અર્થ એટલે જ સમજવાને છે કે, પુષ્યમિત્ર રાજ્યને સર્વરીતે સંચાલક હતે.
(૧૯૨) એનું પ્રસંગે પાત સૂચન હું પૂર્વે પણ કરી ગયો છું.
(૧૯૩) “નવમક્ષવિંરે-(1)-કથા વો નમાજે પૃથુ, આસાવજો ૪ ટીનઃ एवं मौर्यवंशोऽपि । तथाहि-चन्द्रगुप्तस्तावद् बहुलवाहनादिविभूत्या विभूषित आसीत् , ततो बिन्दुसारो बृहत्तरस्ततोप्यशोकश्रीवृहत्तमस्ततः संप्रतिः सर्वोत्कृष्टः । ततो भूयोऽपि तथैव हानिरवसातव्या, एवं यवमध्यकल्पः संप्रतिनृपतिरासीत् ।"