________________
૧૩૮
વતિનું આધિપત્ય
રહેલા જૈનત્ત્વની વિરુદ્ધપક્ષી સ્પર્ધાએ ઇતિહાસમાંથી સાવ ભૂસી નાખવા કે નહિવત્ કરી નાખવા પુષ્કળ પ્રયત્ન કર્યા છે; છતાં આજે પણ જૈનસાહ્રિત્ય તેના ધાર્મિક જીવન વિષે અલ્પ પણ અતિમહત્વનું કે કે સૂચન કરી રહ્યું છે અને જૈનપરપરા તેના નામની સાથે સૌંબધ ધરાવતાં કેટલાંક સ્થાપત્યાદિને એળખાવી રહી છે.૨૦૦ જૈનાચાયોના ગ્રંથામાં ૨૦૧નાંધાયલા સુપ્રતિના જીવન વિષેના પ્રસ ંગાનું સક્ષિપ્ત તારણ આ પ્રમાણે છે:—
“ સંપ્રતિ પૂર્વ જન્મમાં ૮ રક ’ હતા. તેણે કૌશામ્બીમાં જૈન શ્રમણેાને ભીક્ષાથે જતા જોયા. આ સમયે દુભિક્ષ હૈાતાં છતાં પણ ભક્તિમાએ સાધુઓને સારી રીતે ભીક્ષા આપી. કે સાધુએની પાછળ થઇ અાહાર માગ્યે પણ એમાં સાધુઓએ પેાતે સ્વતન્ત્ર ન હેાવાનું કહેતાં તે સાધુઓની પાછળ પાછળ વસતિએ-ઉપાશ્રયે આવ્યા. સાધુએ એ 'કની આહાર સંબંધી યાચના વિષે આચાર્ય સુહસ્તિને માહિતગાર કર્યા. આ –ક્રમક ભવાન્તરમાં પ્રવચનને– શાસનને આધારભૂત થશે એમ આચાયે જાણી પ્રિયવચનથી કહ્યું કે, ‘દીક્ષા સ્વીકાર કરે તા ભાજન મળે.' ભાજનલાભના માટે જ 'કે દીક્ષા લીધી અને તેને આકર્ડ મેદકાદિ ભેજન મળ્યું પણ અતિભેાજનના પરિણામે શ્વાસ રૂંધાઈ જતાં તેનું તેજ રાતે મરણુ થયું. કની એ દીક્ષા અવ્યક્તભાવની હતી, પરંતુ મૃત્યુ સમયે તેનામાં મધ્યસ્થભાવ જાગવાથી અને અવ્યક્તભાવની દીક્ષા હતાં છતાં તેના પ્રત્યે ખતાવાયલા આદરભાવથી તેને દીક્ષા પ્રતિ સાચા આદર અને અનુમાઇન થઈ જવાથી, તે મૃત્યુ પામી અશેકના પુત્ર કુણાલના ત્યાં જન્મ પામ્યા. તેના દાદાએ તેનું સંપ્રતિ નામ રાખ્યું અને તેને મગધનું સામ્રાજ્ય આપ્યું. સમ્રાટ્ બનેલા તેણે સૌરાષ્ટ્ર અને દક્ષિણાપથને તાબે કર્યાં. સુખે સામ્રાજ્ય ભાગવતાં તેણે એકદા રથયાત્રામાં ક્રૂરતા આસુહસ્તિને જોયા અને તેમને જોતાં જ તે પરિચિત હોય તેમ લાગ્યા. તેને ઉઢાપાહ થયા અને અંતે મૂર્ચ્છિત થયા. મૂછો વળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનના ખળે તેને પોતાના પૂર્વભવની 'ક્રસ્થિતિના
(૨૦૦) અમુક પ્રકારની બાંધણી પરથી સંખ્યાબંધ જૈનમન્દિને અને પર પરાગત શ્રુતિ પરથી સખ્યાબંધ જિનમૂતિ ને સપ્રતિના સર્જન તરીકે આજે જેતપરપરા એળખાવી રહી છે. મેવાડ, મારવાડ, કાઠિયાવાડ (શત્રુંજય, ગિરનાર આદિ) વિગેરેમાં ધાં ય જૈનમ'દિરા સ'પ્રતિનાં બંધાવેલાં કહેવાય છે. હિં. પ્રા. ઇતિહાસ-પૃ. ૨૫૪ પર ટી. ૧માં લખ્યું છે કે, “અજમેરથી દક્ષિણ તથા નૈઋત્ય વચ્ચેના ખૂણામાં તેટલે જ ઋતરે ખુંદી-મેવાડ વચ્ચેના એક અગત્યના ધટનું રક્ષણ કરતા જહાગપુરના કિલ્લો તેણે બધાત્મ્યા એમ મનાય છે, પંદરમા સૈકામાં રાણા કુંભાએ એને ફરી બધાવ્યો. પ્રાચીન જૈન મદિરાની હયાતીથી એ દુ'તથાતે ટેકા મળે છે” આ ટીપની શરૂઆતમાં લખ્યું છે કે, “દોલના મંદિરમાંની એક પ્રાચીન જૈન હસ્તલિખિત પ્રતમાં આપેલી કિંમતી સાલવારીમાં તે કાલ વિરાટ સંવત ૨૦૨ના આપેલા છે ” : ‘ વિરાટ સંવત ' આ લખાણુ કે વાંચન ખરાખર હોય તેમ લાગતું નથી 'વીર'ના બદલે વિરાટ અને ‘૨૯૩’ના “લે ૨૦૨, એમ થઇ ગયેલું લાગે છે)
(૨૦૧) પરિશિષ્ટ પવ ( સ, ૧૧ શ્વે. ૨૩ થી ૧૨૩ ) આદિ,