________________
અવંતિનું આધિપત્ય.
૮૧
થયું કે, “મારા પૂર્વભવની રંક સ્થિતિમાં આ મહાપુરૂષે મને અવ્યક્ત ચારિત્ર આપી આહાર કરાવે, ત્યારે અતિભેજનના પરિણામે હું શુભભાવના પૂર્વક મૃત્યુ પામ્ય અને અહિં રાજકુલમાં જન્મ પામી રાજપદે આવ્યો છું.” આ પછી એ ગવાક્ષથી ઉતરી આચાર્યના પગમાં પડશે. એણે પોતાની ઓળખ હોવા વિષે આચાર્યને પ્રશ્ન કર્યો. આચાર્યે એને શ્રુતજ્ઞાનથી ઓળખે અને ઓળખની ખાત્રી કરાવી ઉપદેશપૂર્વક તેને ચગ્ય ધર્મ આપે. (સંપ્રતિએ રાજમાર્ગમાં નહિ, પણ આર્ય સુહસ્તિની વસતિમાં જઈ તેમની સાથે સંપર્ક સાથે હતે એવું પણ મતાન્તર છે.) આ પછી ઓરિક મૃત્યુ-અતિ આહારજન્ય ફાર વ્યાધિથી થયેલ પૂર્વભવ સંબંધી મૃત્યુ સ્મરણ કરતા એ રાજાએ સત્ર-ભોજનશાળાએ સ્થાપી અને એ શાળાઓમાંથી તથા બીજા પણ સાધનોથી મુનિઓને માટે પણ આહારદિની સુલભતા થાય તેવી વ્યવસ્થા કરી દીધી આર્ય સુહસ્તિના સાધુઓ આ કાયલી વ્યવસ્થાને આહારને માટે ઉપયોગ કરવા લાગ્યા તેથી આર્યમહાગિરિજીએ આર્ય સુહસ્તિની સાથે અસાંગિકતા-આહાશદિને અવ્યવહાર કર્યો. ૧૦૫ આર્ય સુહસ્તિએ પિતાના સાધુઓની
(१.५) इतोय अज्जसुहत्थी उज्जेणि जियसामि वंदओ आगओ रहाणुज्जाणे य हिंडतो राउलंगणपदेसे रना आलोयणगतेन दिट्ठो ताहे रन्नो ईहपोहं करेंतस्स जातं जाइसरणं तहा तेण मणुला भणिता-पडिचरह मायरिए कहिं ठितत्ति, तेहिं पडिचरिउ कहितं सिरिषरे ठिता। ताहे तत्थ गंतुं धम्मो णेण सुमो,' पुच्छितं धम्मस्स किं फलं ? भणितं अव्यक्तस्य तु सामाइयस्स राजाति फलं, सो संमंतो होति सच्चं भणसि-अहं भे कहिंचि दिठेल्लओ मायरिएहि उवउज्नितं दिहेल्लओत्ति, ताहे सो सावओ जाओ पंचणुव्वयधारी तसजीवपडिકાનો માવો તમારંવાર . ”
(૧) કપશૂર્ણિ ઉજજયિનીમાં સંપ્રતિના પ્રતિબંધની હકીકત લખે છે અને સંપ્રતિને ત્યાં ધર્મશ્રવણાદિ રાજમાર્ગમાં નહિ, પણુ આર્ય સુહસ્તિની વસતિ-શ્રી ઘરમાં થયાં હતાં એમ જણાવે છે, જ્યારે નિશીથગૃષિ સંપ્રતિને પ્રતિબોધ વિદિશામાં અને આચાર્ય સાથે વાર્તાલાપ રાજમાર્ગમાં થયો હતો એમ લખે છે. જુઓ નિશીથચૂણિને પાઠ –
“अण्णया आयरिया वतीदिसं जियपडिमं वंदिया गता। तस्थ रहाणुजाते रणो घरं रहोवरि अंचति । संपतिरण्णा ओलोयणगएण अज्जसुहत्थी दिट्ठो । जातीसरणं जातं । आगच्छो पारसु पडिओ पच्चुडिओ विणोणओ भणति-भगवं अहं ते कहिं दिहो? सुमरह। आयरिया उवउत्ता आम दिहो. तुम मम सीसो आसी। पुबभवो कहितो । आउठो धम्म पडिवण्णो । अतीव परोप्परं हो जातो।
નિશીથચૂર્ણભાચાર્યશ્રી હેમચન્દ્ર આર્ય સુહસ્તિ અને સંપ્રતિને પ્રથમ સમાગમ અને વાર્તાલાપ ઉજજયિનીના જમાર્ગમાં જ થયાનું લખે છે. જેમકે – "जीवन्तस्वामिप्रतिमारथयात्रां, निरीक्षितुं । मायातायन्यदायन्त्यां, महागिरिसुहस्तिनौ ॥" "स प्राग्जम्मगुरुं ज्ञात्वा, जातिस्मृत्या सुहस्तिनम् । तदैव वन्दितुमगाद्विस्मृतान्यप्रयोजन.॥'
પરિશિષ્ટ પર્વ, સગ. ૧૧ , ૨૪ અને ,