________________
અવંતિનું આધિપત્ય. પ્રમાણે ગણાતાં ૧૦૮ વર્ષ કરતાં વધારે થઈ જાય તેમ છે. એ હિસાબે મૌવંકાલ ૧૧૯ થી ૧૩૩ થાય છે.૧૩ આની અપેક્ષાએ ૧૦૮ વર્ષ ઓછાં જ છે.
ઉપરોક્ત જેન, પિરાફિક અને બૌદ્ધોની મૌર્ય કાલ સંબંધી ગણના મતભેદયુક્ત છે, પરંતુ તે સર્વ પરથી એટલું તે સમજાય છે કે, જૈનકાલગણનાના “દુરથ નો અર્થ ચાલુ સંપ્રદાય જેમ મ. નિ. ૨૧૫ થી ૩ર૩ સુધી ૧૦૮ વર્ષ માને છે તે કેઈની અપેક્ષાએ વધારે છે તે કોઈની અપેક્ષાએ થોડો ઓછો તે છે જચાલુ પરંપરાને પિતાને એ સ્વીકાશયલો મત ક્યી રીતે સંગત મનાય છે એ સમજવું આપણા માટે મુશ્કેલ હોવાથી એના સંબંધમાં કાંઈ પણ ન બેલતાં તે એક અતિ પ્રતિષ્ઠિત સંપ્રદાય છે એમ કહીને જ અટકવું પડે છે, પરંતુ એમાં આવતી અસંગતતાની મુશ્કેલીઓ તે અહિં નોંધવી જ જોઇએ.
ચાલુ પરંપરા છે. નિ ૧૫૫ થી ૨૧૫ સુધીનાં ૬૦ વર્ષ નાના રાજવકાલમાં ગણે છે અને ચંદ્રગુપ્તના-મોના રાજ્યારંભને મ. નિ. ૧૫૫ વર્ષે નહિ પરંતુ મ. નિ. ૨૧૫ વર્ષે માને છે. આમ મૌર્યકાલની શરૂઆત મ નિ ૨૧૫ વર્ષે ગણતાં ત્યારથી અશોકને રાજ્યાંત હિમવંત થેરાવલી પ્રમાણે ૯૦ વર્ષ, પુરાણ પ્રમાણે ૮૫ વર્ષે તમારા અને બીજા કેટલાકના મતે અશોકને રાજવકાલ ૩૬ના બદલે ૪૦ ગણીએ તે ૮૦) અને બૌદ્ધગ્રંથો પ્રમાણે ૮૯ વર્ષે; એટલે અનુક્રમે મ. નિ. ૩૦૫, ૩૦૦ (અથવા ૩૦૪) અને ૩૦૪ વર્ષે આવે. અશેકના જયાંતને આવી રીતે આવતે સમય જૈનસાહિત્યની સાથે બિલકુલ મેળ ખાતો નથી, તે નીચેની હકીકતથી સમજાશે
જૈનસાહિત્ય આપણને કહે છે કે –“મ. નિ ૨૪૫ વ આર્યમહાગિરિએ આર્ય સુહસ્તિને યુગપ્રપાન તરીકે જૈનશાસનના અગ્રપદે સ્થાપી તે જિનક૯૫ની તુલના કરવા માંડી.૪ તેઓ સગવડની ખાતર ભિન્ન વસ્તીમાં ય ઉતરતા પણ બહુધા સાથે જ વિચારતા હતા. એક વખતે તેઓ વિચરતા ઉજજયિની માં (મતાન્તરે વિદિશામાં) આવ્યા હતા ત્યારે રથયાત્રામાં ફરતા આર્યસુહરિતને જોઈ અશોકના અંધપુત્ર કુણાલના પુત્ર સંપ્રતિને ઉહાપોહ થતાં ઇતિસ્મરણ જ્ઞાન થયું. જાતિમરણ નામના એ જ્ઞાનથી સંપ્રતિને સ્મરણ
(૧૦૩) ૮+૩૦=૧૧૮, ૯૯૨૪૪=૧૩૩. દશરથ ૮, શાલિક ૧૩ કે ૧, દેવધર્મી , શતધવા ૮, બૃહદ્રથ ૮ કે ૬, વધારેમાં વધારે ૮+૧+૭+૮+૪=૪૪, ઓછામાં ઓછા ૮+૧+૭+૮+૬=૩૦. ,
(૧૪) “ઘૂમર પો સીતા-સામાન અણુથી , તે મારી દુहथिस्स उवज्झाया, महागिरी अज्जसुहत्थिरस गणं दातूण वोच्छिण्णो जिणकप्पो तहवि अप्पडिबद्धा होतुत्ति गच्छपडिबद्धा जिणकप्पपरिकम करेंति"
આવશ્યકચૂર્ણિ ( ઉત્તરભાગ ) ૫. ૧૫૫ बुच्छिन्ने जिणकप्पे, काही जिणकप्पतुलणमिह धीरो। तं वंदे मुणिवसहं, महागिरिं परमचरणधरं ॥
હિમ સ્થવિરાવલી. પૃ. ૨ (મુકિત )