________________
અવંતિનું આધિપત્ય. રાજપરિજન તે સાધુઓ પર કે પાયમાન થયા, પરંતુ ચાણકયે તેમને સાધુઓની આપધમને ખ્યાલ આપી અને તેમના જીવનની અન્ય બાબતેની એટલે ગુરૂસેવા વિગેરેની પ્રશંસા કરી, જૈનધર્મની નિન્દા અટકાવવા પૂર્વક સારી ય વાતને ત્યાંના ત્યાં જ સંકેલી લીધી અને ચન્દ્રગુપ્તના ચિત્તનું પણ સાધુઓની મહત્તા દશાવી કાંઇક શાવન કરી દીધું. આ પછી ચાણા બનેલા બનાવની વાત આચાર્યને નિવેદન કરી સુલક સાધુઓના અન્યાય વિષે ટીકા કરી, પણ જ્યારે આચાર્યો “તમારા જેવા સંઘપુરૂષે પિતાનું પેટ જ ભરી જાણે, ત્યારે કેવલ ભક્તિથી જ પ્રેશયેલા ભુલકે આવા અગ્ય માર્ગ લે તે તેમને શું કહેવું? ખાવો પ્રત્યુત્તર કર્યો ત્યારે બુદ્ધિમાન ને ધર્મનિષ્ઠ એ માર્ય સામ્રાજ્યના સંચાલકે પોતાની બેદરકારી માટે મિથ્યાદુષ્કૃત' દીધું. અને આહારની પ્રાપ્તિ સુલભ થાય તેવી ઉચિત વ્યવસ્થા કરી દીધી.૧૧૯ ?”
ઉપરક્ત પ્રસંગનું આલેખન આપવાદિક હેતુના અંગે કરાયેલું છે, નહિ કે ચાણાયનું જનત્વ સિદ્ધ કરી બતાવવા. શાસ્ત્રીય હેતુઓને જ ઉદેશી બહુધા લખતા જૈનાચાર્યો તેમના ઉમદા નિભ જીવનમાં સત્યને છુપાવવાની કે મિથ્યા શવત્વને પિષવાની વૃત્તિ રાખતા નથી. જે એમ ન હેત તે આવા પ્રસંગનું આલેખન જ ન થાત. આપણે તે આ પ્રસંગ ગના આલેખન પરથી એ સમજવાનું છે કે, આ પ્રસંગ બને ત્યાં સુધી ચંદ્રગુપ્ત જૈન ન હતું અને સંભવ છે કે, ચાણકયે ચંદ્રગુપ્તને શાંત કર્યો હતે પણ તેના હૃદયના ઊંડાણમાં વિષે ઘર કર્યું હશે. ચાણકય જેવા મુસદીથી ચંદ્રગુપ્તને એ ભાવ છુપો કે તેના લય બહાર ન જ રહે એ સ્વાભાવિક છે અને તેથી તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હશે. સંભવ છે કે, દુભિક્ષ મટયા બાદ જેનશ્રમણસંઘ પાટલીપુત્રમાં મળે હતો ત્યારે તેણે ચંદ્રગુપ્તને જૈન બનાવવા પ્રયત્ન કરવાની તક સાધી હશે. શ્રી હેમચંદ્રસૂરિકૃત પરિશિષ્ટ પર્વના જણાવ્યા મુજબ ચાણકયે જૈન-જૈનેતર દર્શનેના સાધુઓને ધર્મ સંભળાવવા નિમિત્તે ચંદ્રગુપ્તના રાજમહેલે બોલાવ્યા હતા અને તેણે ચંદ્રગુપ્તને પ્રથમ બેલાવેલા જૈનેતર સાધુઓ કરતાં પાછળથી બોલાવેલા જૈન સાધુઓ કેટલા વધારે શાંત અને જિતેન્દ્રિય છે એની પ્રત્યક્ષ ખાત્રી કરાવી હતી. ૧૩° આ પછી તે જેન નિગ્રંથોનો સાચો ભક્ત ને પક્કો જન થયે હશે.
ચાણકયને કુલધર્મ જૈન હતું. તેનાં માતપિતા પણ પરમ જિન હતાં. તે પોતે પણ સુરત જેન હતા. તેણે ચંદ્રગુપ્તને આજ્ઞા કરીને નહિ, પરંતુ જેન શ્રમણની મહત્તાનું પ્રત્યક્ષ દર્શન કરાવવા પૂર્વક તેને તેમના ભક્ત બનાવી, ઉપદેશ દ્વારા શ્રદ્ધાળુ જૈન બને એ સાફ રતે કરી આપ્યો હતે; અને એ શરતે ચંદ્રગુપ્ત શ્રદ્ધાળુ જૈન બન્યું હતું.” આવા પ્રકારનાં જૈનાચાર્યોનાં સ્પષ્ટ અને સહજ લખાણે હતાં છતાં ચાણક્યની રાજનૈતિક
(૧૨૮) પરિશિષ્ટ પર્વ સર્ગઃ ૦૮. ગ્લો૦ ૩૭૭ થી ૪૧૪, (૧૦) પરિશિષ્ટ પર્વ સર્ગ. ૮. ૦ ૪૧૬ થી ૪૫.