________________
અવંતિનું આધિપત્ય
અશોકગ્ની ૩૫ વર્ષ, મ. નિ. ૨૦૯-૨૪૪
(વિ. સં. પૃ. ૨૦૧–૧૬૬, ઈ. સ. પૂ. ૨૫૮–૨૨૩) બિન્દુસાર પછી તેને પુત્ર અશકશ્રી મગધ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રના સિંહાસને આવ્યો હતો. સામાન્ય રીતે તે અશોક કે અશકવર્ધન તરીકે ઓળખાય છે. બિન્દુસારને ઘણા પુત્ર હતા તેમાં એક હતું, એમ બોહગ્રંથમાં કહેવાયું છે. જૈનસાહિત્ય એ વિષે કાંઈ બોલતું નથી. છેલ્લાં સો વર્ષોથી બહુ બહુ રીતે ઇતિહાસના પાને ચીતરાતા આ રાજાના સંબંધમાં હિમવંત શૂરાવલી સિવાય અન્ય જૈનસાહિ. ત્ય કાંઇપણ બોલતું નથી, સિવાય કે તેને પુત્ર કુણાલ કેવી રીતે અંધ બને અને એ અંધ કુણાલને પુત્ર સંપ્રતિ કેવી રીતે મગધ સામ્રાજયને જોક્તા બને.
જૈનસાહિત્ય અને સમય કે સાલવારી નેધતું નથી. ફક્ત, હિમવંતથેશવલી તે વિષે લખી જણાવે છે કે, મ. નિ. ૨૦૦ વર્ષ બિન્દુસારના મૃત્યુ બાદ અશોક ગાદીએ આવ્યું હતું અને તે મ. નિ. ૨૪૪ વર્ષે પરલોક-મૃત્યુ પામ્યા હતા. બૌદ્ધગ્રંથ બિંદુ સારનું મૃત્યુ મ. નિ. ૨૦૭ વર્ષે માની, ત્યારથી ૪ વર્ષ તેને અનભિષિક્ત રાજા તરીકે ગણી, તેને રાજ્યાભિષેક મ, નિ. ૨૧૧ વર્ષે મુકે છે; જ્યારે પુણે બિન્દુસારનું મૃત્યુ મ. નિ. ૨૦૪ વર્ષે માની તે પછી અશોકને લાવે છે અને તેને રાજવકાલ ૩૬ વર્ષ લખે છે, એ હિસાબે અશોકનું મૃત્યુ મ. નિ. ૨૪૦ વર્ષે આવે; પરંતુ, જે પુરાણેને ઘેરાવલી સાથે સમન્વય કરે હેય તે, બૌદ્ધગ્રથની જેમ, ૪ વર્ષ અશોક અનભિષિક્ત રહ્યો હતો એમ માની એ ૪ વર્ષ પુરાઉક્ત ૩૬ અશાકને રાજત્વકાલ ૪૦ વર્ષ માનીએ તો તેનું મૃત્યુ મ. નિ. ૨૪૪ વર્ષે આવે. બૌદ્ધગ્રંથક્ત અશોકનો ૩૭ વર્ષ રાજવંકાલ પણ, ૪ વર્ષ અનભિષિક્ત અશકનાં અને ૩૩ વર્ષ રાજયાભિષેક પછીનાં એમ માનતા, અશોકનું મૃત્યુ મ. નિ. ૨૪૪ વર્ષે આવે જ છે. આમ અશોકના રાજ્યતને સમય એક જ સાલમાં સર્વમતે લાવી શકાય છે, પરંતુ તેના રાજત્વકાલની આદિમાં ન સમજી શકાય તે મતભેદ હેવાથી બૌદ્ધગ્રંથો પુરાણેથી ૩ વર્ષ પછી અને હિમવંતથેશાવલી બૌદ્ધગ્રંથિથી ૨ વર્ષ પછી અશેકના રાજ સ્વકાલની આદિ માને છે, આ સ્પષ્ટ મતભેદ બિન્દુસારની બીમારી દરમીયાન અશોકે રાજવહીવટ કર્યો અને બિસારના મૃત્યુ પછી વારસાહકની તકરાર ઉભી થઈ, એ બંનેમાંથી ગમે તે એક કારણને લીધે યા તે બંને કાને લીધે હતું કે કેમ, એ નિર્ણય કર મુકેલ છે. અશે એ પરિચિત હોવાને લઈને પણ એ મતભેદ પડવા સંભવ છે. આમ છતાં અને રાજયાભિષેક મ. નિ. ૨૧૧ વર્ષે થયો હતો એ વધારે સંભવિત જ નહિ, પરંતુ સાચી બીના છે. હું પહેલાં લખી ગયો છું કે, બૌદ્ધગણનાએ છેલે નન્દ પાટલીપુત્રથી ખસી યે તે પછી ૧૪ વર્ષે તેણે અન્યત્ર રાજય કર્યું તે ૧૪ વર્ષ પોતાની ગણતરીમાં વધારે લઈ, બુનિવણથી