________________
૧૧:
અવતિનું આધિપત્ય.
માજા ક્ષેમરાજને તાબે થવાની ફરજ પાડી અને આવ્યપ્રદેશના વહીવટ માટે તેાસલીમાં નગરમહામાત્ર નીમ્યા, પરંતુ એ મહામાત્રાની કામગીરી શેને ઠીક નહિ લાગવાથી તેણે કલિંગરાજ ક્ષેમરાજની મારફતે તેમને આટયેાની સાથે કેવી રીતે વર્તવું તે સબંધી હુકમ પાઠવેલા છે. આ હુકમની કાતરણીના તાત્કાલિક ઉપયોગ હોવાથી અશેાકનું એ ફરમાન, ઘણા વર્ષો પહેલાંનું હાઇ પાછળથી શિલાલેખમાં કોતરાવ્યું હાય એમ ક્ડી શકાય નહિ, તેમ.કલિંગ જીત્યા બાદ ઘણાં વર્ષે તેાસલીના મહામાત્રાને કલિ ંગરાજની મારફતે ૩ ઇ કહેવરાવવું' પડે એ પણ બહુ જ સાવધાન એવા અશેક માટે ન જ બને, એથી મ. નિ. ૨૩૯ વર્ષે કલિંગ જીતાયા અને તે પછી એ ગણ વર્ષની અંદર જ અÀાકનુ આ ફરમાન અને તેની કાતરણી થયેલી હાવી જોઈએ, નહિં કે મ. નિ. ૨૧૯ વર્ષ કર્લિંગ જીતાયેા અને બાવીશ ત્રેવીશ વર્ષે તાસહી ને સમાપાના મહામાત્રોને શેષના હુકયથી કહેવાનું ફરમાન અને તેની કાતરણી થઈ.
અશાકના ચૌદ મુખ્ય શિલાલેખામાં કલિંગવિજયની વાત જેમાં જણાવવામાં આવી છે તે તેરમાં શિલાલેખનું માન અને તેની કાતરણી, અશાકના રાજ્યાભિષેકથી ૨૬-૨૭ વર્ષે થયેલી અશેકના મુખ્ય સાત સ્તંભલેખાની કાતરણી પછીથી થયેલાં છે. જો એ ફરમાન અને ઢાતરણી સ્તંભલેખાની કતરણી પહેલાં થયાં હાત તા, અશેાક પેાતાનાં કાચના સારાંશ જે સાતમા સ્તશલેખમાં આપે છે તેમાં એમાંની મહત્ત્વભરી હકીકતાના ઉલ્લેખ જરૂર થયા હાત, પરંતુ તેમ થયું નથી એથી ઉપરાસ્ત અનુમાન પર આવવું પડે છે. સંશોધકો માને છે કે, ચૌદ મુખ્ય શિલાલેખાની કાતરીમાં ક્રમ સચવાયા નથી. ઉત્સાહ કે ઉતાવળના કારણે તેમ બન્યું હશે એમ કેટલાકેાનું માનવું છે, પરંતુ હકીકતની એછીવત્તી મહત્તાને લઇને પણ દાચ તેમ બની શકે. મને તેા લાગે છે કે, અÀાકના દફ્તરખાનામાં તેના ફરમાનાની સારવારીની તા શું પરંતુ માસ-તિથિ આદિની પણ નોંધ રહેતી હશે અને ફમાનાની કતરણીના ક્રમ મુખ્ય શિલાલેખામાં મશબર સચવાયે પણ હશે જ.
અશાકના ત્રીજા મુખ્ય શિલાલેખવાળું ફરમાન તેના રાજ્યાભિષેકના ભારમા વર્ષે પૂર્વ એક ભરત નામના રાજિષ થયા હતા, તેથી હૈહયવશી ખારવેલ પાતાને રાષિવ’શ કુલ-વિનિઃસૃત’ લખે છે કે સુલેાચન પહેલાં થઇ ગયેલા કરક'ડુ રાષિવચ-કુલના આશ્રિત થયા હૈાવાયા તે પાતાને રાષિ વચકુલ વિનિશ્રિત ' લખે છે, એના નિશ્ચિય આપણે કરી શકતા નથી, છતાં ગમે તે રીતે ખારવેલ હૈહયવ'શી ચેટકના વંશજ ઘટી શકે છે, અને વસ્તુસ્થિતિ જો આમ જ હોય તેા પાર્શ્વનાથના સસરા પ્રસેનાજિના વંશજ તરીકે માની અજ્ઞાની કલિંગ પરની ચઢાર્દનું કારણ પ્રાદેશિક અથડામણી તરીકે મે' રજુ કર્યું છે તે ન હેાઇ, કા અન્ય પણ હોઇ શકે, અને તે કારણ વિજય મેળવી કલિંગને માગતિ ખનાવવા તે જ છે. અશોક ધર્મ'વિજયતે ભાગળ કરી યુદ્ધવિજયના પશ્ચાત્તાપ કરતા પેાતાને શિલાલેખમાં કાતરાવે છે, એથી પણ યુદ્ધવિજયને માટે તેનું કલિંગનું આક્રમણ હતું એમ સાબીત થાય છે.