________________
૮.
અવંતિનું આધિપત્ય.
આધિપત્ય હોઈ મલમિત્ર-ભાનુમિત્રનાં ૬૦ વર્ષમાંથી એ ૩૦ વર્ષ બાદ કરતાં તેમનું ઉજ્જયિનીપરનું આધિપત્ય ૩૦ વર્ષનું જ હતું એટલે ઉપરોક્ત ૧૬૮ વર્ષના વિભાગ મૌર્યાનાં ૧૩૮ વર્ષ અને ખલમિત્ર-ભાનુમિત્રનાં ૩૦ વર્ષ' એવી રીતે કરવા જોઇએ પરંતુ તેમ ન કરતાં, જે મોર્યાંનાં ૧૦૮ વર્ષ અને બલમિત્ર-ભાનુમિત્રનાં ૬૦ વર્ષે આવી રીતે કર્યો છે તે ખરાખર બંધ બેસતા નથી. છતાં પણ કર્યો તેા છે જ તે તેમાં જરૂર કાંઈ લાક્ષણિક કારણ હાવું જોઈએ.
હું જણાવી ગયેા છુ કે, કલિંગના જૈન મહારાજા ખારવેલે પેાતાના રાજ્યના ખારમાં વર્ષ એટલે હિમવ`તથેરાવલી પ્રમાણે મ. નિ. ૩૧૨ માં પાટલીપુત્રમાં પુષ્યમિત્રને (પુષ્યમિત્રે રાજા તરીકે નીમલે પેાતાના જ્યેષ્ઠ પુત્ર બૃહસ્પતિમિત્ર હતા તેને) પાદાક્રાન્ત કર્યો હતા.૧૧૩ તેથી પુષ્યમિત્રને અવન્તિ (ઉજ્જયિની) પર આધિપત્યારબ તે પછીથી થોડાંક વર્ષો બાદ થયા હશે. બીજી તરફ કાલગણનાની ગાથાએ પુષ્યમિત્રોના ૩૦ વર્ષના આધિપત્ય ખાદખલમિત્ર-ભાનુમિત્રનુ ઉજ્જયિની પર આધિપત્ય જણાવે છે. એટલે તે પણ મ. નિ. ૩૫૪ પહેલાં થોડાંક વર્ષી રહ્યુ હશે એ નક્કી છે.
ખલમિત્ર-ભાનુમિત્રના ઉજ્જયિનીના આધિપત્ય વચ્ચે ૩૦ વર્ષ પુમિત્રાનું આધિપત્ય હતું. તેના ચોકકસ સમય મેળવવાનું કાઇ સાધન નથી. મેં એ સમય આશરે મ. નિ. ૩૧૫ થી ૩૪૫ પન્તને માન્યા છે, એમ છતાં કદાચ તે મ. નિ. ૩૧૭ કે ૩૧૮ થી ૩૪૭ કે ૩૪૮ સુધી પણ હાય તા ના નહિ. પુષ્યમિત્રાના ઉજ્જયિની પરના આધિપત્ય દરમીયાન લમિત્ર–ભાનુમિત્ર ઉજ્જયિનીમાં માંડલિક તરીકે રાજ્ય કરતા હતા કે તેઓ લાટના ભરૂચમાં ખસી જઈ ત્યાં સ્વતંત્રપણે રાજ્ય કરતા હતા એ પણ નિશ્ચિત સાધનના અભાવે અનિશ્ચિત છે. આ સના અથ એ છે કે, મ. નિ. ૨૯૩ થી ૩૧૫ સુધી ૨૨ વર્ષ ખલમિત્રભાનુમિત્રનું ઉજ્જયિની પર આધિપત્ય હતું, તે પછી ૩૧૫ થી ૩૪૫ સુધી ૩૦ વર્ષ પુષ્પમિત્રાનું આધિપત્ય રહ્યા બાદ ફરીથી ૩૪૫ થી ૩૫૩ સુધી ૮ વર્ષ ખમિત્ર–ભાનુમિત્રનું ત્યાં આધિપત્ય હતુ. બલમિત્ર-ભાનુમિત્રના ઉજયની પરના ૩૦ વર્ષના આધિપત્યકાલ અને બીજો ૩૦ વર્ષના રાજકાલ એમ મ. નિ. ૨૯૩ થી ૩૫૩ સુધી ૬૦ વર્ષના સામાન્ય રાજવકાલ હતા. એ સામાન્ય રાજવકાલનું ભાન કરાવવાને કાલગણનાની ગાથાઓએ ૬૦ વર્ષ લખ્યાં પરંતુ ખરી રીતે પુષ્યમિત્રો પછી બલમિત્ર-ભાનુમિત્રના ઉજ્જયિની પરના આધિપત્ય૪ાલ ૮ વર્ષ જ છે તા એ ૬૦ વર્ષને ૮ વર્ષના અભિપ્રાય પર જ લેવાં જોઈએ. પહેલાં કહેવામાં આવ્યું છે કે, મૌર્યરાજ્યાર ભથી ખલમિત્ર-ભાનુમિત્ર સુધીના ઉજ્જિયનીના આધિપત્યકાલ ગાથાએ!ની દષ્ટિએ ૧૯૮ વર્ષ છે, તેમાંથી અલમિત્રભાનુમિત્રના આધિપત્ય વગરનાં જે ૩૦ વર્ષ છે તેનાં સમકાલીન પુષ્પમિત્રોનાં ૩૦ વર્ષ અને અહમિત્ર—ભાનુમિત્રના આધિપત્યનાં ૩૦ વર્ષ, એમ ૬૦ વર્ષ બાદ કરતાં મૌર્યાંના ફાળે
(૧૧૩) જીએ ટીપ્પ૦ ન. ૯૭.