________________
અવંતિનું આધિપત્ય.
નિશીથચૂલિની જેમ આવશ્યકણિ પણ આયમહાગિરિજીતી અનિશ્રિત પધાનતાનું વર્ણન કર્યા બાદ આર્યમહાગિરિ અને આર્યસહસ્તિને પાટલીyત્રથી વિદિશામાં લઈ જાય છે. પરંતુ તે નિશીથચૂર્ણિએ જણાવેલાં, “રથયાત્રા પ્રશંગે સંપ્રતિને જાતિસ્મરણ થય' વિગેરે આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિની અભિગિકતાનાં કારણેને દર્શાવતી હકીકત પડતી મુકે છે. કેમકે તેનું લક્ષ્ય અનિશ્રિતો પધાનતા જ છે. તે વિદિશાથી આ મહાગિરિને ગજગ્રપદે લઈ જઈ અનશન કરાવે છે અને સુહસ્તિને ઉજયિની મેલે છે, જેમાં ભદ્રા શેઠાણીની યાનશલા-વસતિમાં રહેતા અવન્તિકમાલને પ્રતિબોધાદિ પ્રસંગ બને છે. નિશીથચૂર્ણિ પ્રમાણે વિદિશામાં સંગ્રતિને પ્રતિબોધ થયું તે પછી કલ્પના કથનાનુસાર ઉજયિની માં રાજપિંડાદિ ગ્રહણના કારણે એ બને આચાર્યો વચ્ચે અભિગિકતા અને નિશીથ ચૂર્ણિના કથનાનુસાર આર્યસુરિસએ “મિચ્છામિ દુશ કર્યા બાદ ફરીથી અભિોગિકતા થઈ છતાં શ્રી હેમચન્દ્રમરિક કહે છે તેમ, પડતા કાલના દોષને લઈ આર્ય મહાગિરિ છને અસાંગિકતા રાખવાનું જ ઠીક લાગતાં બન્ને આચાર્યો આહારાદિ વ્યવહારમાં 2 જ થઈ ગયા, અને આ પછી આ મહાગિરિ ગજાગ્રપદે અનશન માટે પધાર્યા. આર્ય સુહસ્તિ પણ ઉજજયિનીથી આ વખતે વિહાર કરી ગયા, આ પછી ફરી ઉજયિની માં આવ્યા ત્યારે અતિસુકમાલને પ્રસંગ બન્યો. વસ્તુસ્થિતિ આવી રીતે હોવાથી આવશ્યક ચૂર્ણિને સહારે લઇ, કલ્પચૂર્ણિના ઉપર આપેલા પાઠમાં જણાવેલે રાજા સંપ્રતિ નહિ, પણ બિન્દુસાર છે અને અસભગિકતાને પ્રસંગ બિનસારના રાજ્ય સમયે બન્યા હતા, એવી કલ્પના કરવી એને કોઈ અર્થ નથી.
અનિશ્રિત પધાનતાના અંગે, “ આર્ય સુહસ્તિથી પ્રતિબદ્ધ શ્રાવક વસુભૂતિએ આર્યસહસ્તિના પણ પૂજ્ય તરીકે ભક્તિવશાત આહારની અશુદ્ધિ ઉપજાવી, પરંતુ મહા ઉપામવંતા મહાગિરિજીને સમજવામાં આવતાં તેઓ એ આહાર લીધા સિવાય પાછા ફર્યા અને સુહસ્તિસૂરિને તેમના અભ્યસ્થાનાદિથી કેવી રીતે અનેષણ-આહારની અશુદ્ધિ થઈ તે જણાવવામાં આવ્યું” આવી રીતે આવશ્યકચૂર્ણિકાર ને ધ્યા પછી તે બન્ને આચાર્યો બહિથી પાટલીપુત્રથી વિદિશા જાય છે અને ત્યાંથી મહાગિરિજી ગજાગ્રપદે જઈ અનશન કરે છે તથા સહતિમરિછ ઉજયિની જાય છે ત્યાં અવન્તિકુમાલને પ્રસંગ બને છે, એની નેધિ લે છે. આને લગતો ચૂણિને મૂલપાઠ આ પ્રમાણે છે___ "अणिस्सितोवधाणेत्ति- + + + ते वि अज्जमहागिरी अजसुहत्थी विहरंता पाडलि. पुत्तं गता, तत्थ सेट्ठी वसुभूती तेसि अंतिए धम्म सोच्चा णिसम्म सावओ जातो, सो अण्णदा भणति सुहत्थि भगवं ! मज्झ दिण्णो संसारनित्थरणोवाओ, मए य सयणस्स कहितं, तं न तथा लग्गति, तुभवि ताव अणाभियोगेण गंतूणं कहेधात्ति, ते गता, धम्मं कथेंति, तत्थ य महागिरी पविठ्ठो, ते दळुण सहसा उहिता, वसुभूती भणति-तुभवि अण्णे आयरिया ! ताहे सुहत्थी तेसिं गुणसंथव करेंति, जहा जिणकप्पो अतितो तथावि पते एवंविहं परिकम करेंति, पवं तेसि चिरं कहित्ता अणुव्वताणि य दातूण गता सुहस्थी, तेण वसु. भूतिणा जेमित्ता ते भणिता-जदि एरिसो साधू एज्जा ती से अग्गतो जथा उज्झितगाणि एवं करेज्जाह, एवं दिण्णे महफलं भविस्सति, वितीयदिवसे महागिरी भिक्खस्स पविट्ठो, तं अपुवकरणं ठूणं चितेंति-व्वओज, जातं जथा जातो अहंति तहियागहिते भत्ते नियत्तो, भणंति अज्जो ! अणेसणा कता, केणं ? तुमं जं कल्लं अब्भुहितो ॥ दोवि जणा