________________
અવતિનું આધિપત્ય,
શતી હાવાથી તેના બૌદ્ધવ'શાવલી સાથે મેળ મળે જ નહિ. ઉપરોક્ત ગણના જૈનગણનાથી ૨૪ વર્ષ પૂર્વે શરૂ થતી હાવાથી તેને જૈનગણના સાથે મેળવવાનું અશકય છે.
હવે આ વંશાવલીની સાથે પુરાણેા કયાં સુધી સમન્વિત થાય છે તે જોવું જોઈએ. પુરાણેાના વંશક રાજાનાં ૨૪ વર્ષ છે. અને બૌદ્ધવંશાવલીના નાગદાસકનાં પણ ૨૪ વર્ષ' છે. તેથી તે અન્ને ભિન્ન વ્યક્તિ નથી. આ નાગદાસક પછી સુસુનાગ છે તેને નન્દિવન-નન્દ પડેલા ગણવા. આ પછી આવનારો કાલાસાક એ મહાપદ્મ-ત્રીજા નન્દથી ભિન્ન નથી. પુરાણામાં મહાપદ્મનાં ૮૮ વષ લખ્યાં છે પણ તે દેખીતી રીતે વધારે હાઈ ભ્રમાત્મક છે. ખરી રીતે તે ૨૮ વષ હાવાં જોઇએ, જે કાલાસાકની સાથે સ`ગત છે. કાલાસાક પછી તેના પુત્રા બૌદ્ધવ'શાવલીમાં લખાયા છે તે મહાપદ્મના પુત્રા—નન્દ ત્રીજાથી આઠ સુધીના છે. કાલાસાકના પુત્રા પછી નવનન એ તે ઔદ્ધ અને પૌરાણિક વંશાવલીમાં એક જ નામે છે. હવે એક રહ્યો મહાનન્દી તે, સુસુનાગ–નન્તિવન, કાલાસેાઢ-મહાપદ્મ અને ધનન'-નવમ નન્હેં, આમાંના ગમે તે એકથી ભિન્ન ન હાવા જોઈએ.
આ ઉપરોકત પ્રકારથી સમન્વય કરવાની એક રીત છે, જ્યારે ત્રીજી રીત પ્રમાણે છે:—
७०
પુરાણાના દશક રાજાને ગમે ત્યાંના રાજા માની પાટલીપુત્રના સિંહાસને ગણવા જ નહિ અને નાગદાસક એ નન્તિવન—નન્દ પહેલા ગણવા. નાગદાસકનાં ૨૪ વર્ષના બદલે નન્દિવનનાં ૪૨ વર્ષ ગણ્યાં છે તેથી પુરાણેાએ ૧૮ વર્ષ' રાજત્વકાલવાળા સુસુનાગને પઢતા મુકી તેનું નામ લખ્યું નથી. નહિતર સુસુનાગ એ બીજો નન્દ હાઈ તે મહાનન્દી હશે. આ પછીના કાલાસાક એ મહાપદ્મ-નન્દ ત્રીજો અને કાલાસાકના પુત્રા એ મહાપદ્મના પુત્રા—નંદ ચેાથાથી આઠ સુધીના નન્દો જ છે આ પછી બન્ને વ'શાવલીઓમાં નવનન્દ લખ્યા છે તે નવમા નન્દ્વ મૌદ્ધોના ધનનન્દ સમજવા.
જૈનગ્રંથો તે નન્દોનાં નામ અને તેમના રાજત્ત્વકાલ લખતાં જ ન હાવાથી આદ્ધવંશાવલીમાં તેમને નામાદિ ભેટ્ટથી પુરાણવશાવલીના રાજાઓની જેમ જ ગણી લેવા. ત્યાં– પુરાણવંશાવલીમાં અનુરૂદ્ધ-મુણ્ડ લખવામાં આવ્યા નથી, તેમને ૮ વર્ષના રાજત્ત્વકાલ અને નાગદાસકનાં ૫ વર્ષ, એમ ૧૩ વર્ષોં ઉદાયીમાં ગણી લીધાં છે તે ઉદાયીના ૨૮માંથી કાઢી નાંખવાં એટલે મૌદ્ધવશાવલીની સાથે જૈન ઉલ્લેખાના પણ સમન્વય થઇ જશે.
ભિન્ન-ભિન્ન સંશોકાના ઉલ્લેખાને ધ્યાનમાં લઈ આ સમન્વય સાધવા મે' પ્રયત્ન કર્યાં છે, પણ તે વ્યજ પ્રયત્ન છે. એવા સમન્વય સાધતાં જાણતાં કે અજાણતાં કેટલીક અસત્ય હકીકતામાં ડારવાઈ જવુ પડે છે. અને કેટલીક સત્ય હકીકતાને છેાડી દેવી પડે છે. અજાતશત્રુના રાજ્યાભિષેકથી આઠમા વર્ષે બુદ્ધપિિનર્વાણ થયું એમાં બૌદ્ધગ્રંથો એકમત નથી. નવનદોના રાજત્ત્વકાલ ફક્ત ૨૨ વષ' લખાયા છે તે કાઇ રીતે વાજબી નથી. ત્યાં મહુવચન વપરાયું હોવાથી અને નવમા ધનનકને ઉલ્લેખેલા ઢાવાથી મહાવ’શની માન્યતામાં નવ સખ્યામાં જ નન્દે છે, તેથી કાઇ નવા નન્દ્વ' એવી કલ્પના કરે તે તેને સ્થાન નથી. ફક્ત ૨૨ વર્ષે રાજત્ત્વકાક્ષની અવધિવાળા નન્દા ઇતિહાસમાં બહુ જ પ્રસિદ્ધ