________________
અવંતિનું આધિપત્ય બાકી, ખરી રીતે બુદ્ધ પરિનિર્વાણથી ૧૪૮ વર્ષે ચન્દ્રગુપ્તનું અને ૨૪ વર્ષે અશોકનું રાજ્ય લખાવું જોઈએ, કે જેથી તે સમય મ. નિ. ૧૫૫ અને ૨૧૧ વર્ષે આવે અને એકાદ વર્ષના ફેરફાર સિવાય જેનગ્રંથોની સાથે મળો થાય. | મુખ્ય રાજનગર મટીને અજાતશત્રુના સમયથી ગૌણ રાજનગર બનેલી રાજગૃહીની શાખાને ઉપરોક્ત રીતે ગોઠવતાં કોઈ કઈ બાબતમાં પૌરાણિક અસંગતિ જેવું લાગે છે અને પુરાણના આધારે કરેલા સંશોધકોના ઉલ્લેખો સાથે મતભેદ પડે છે વળી પુરાણ અને તેને અનુસરતા સાહિત્યની યાદીઓ અભિપ્રાયભેદથી કે લેખકોના દેષથી જનગ્રંથ કે બદ્ધગ્રંથોની સાથે જ નહિ પરન્ત પરસ્પર પણ મતભેટ ધરાવે છે. એવી સ્થિતિમાં ઘણા ખશ જૈન અને કેઈક જન-બૌદ્ધ એવા શિશુનાગવંશ, નંદવંશ, અને મૌર્યવંશના રાજાઓનો ઈતિહાસ, ભલેને, વધારે વિગતવાર હોય તે પણ એકલાં પુરા પર જ વિશેષ મદાર રાખી આલેખીએ અને જેનગ્રંથ પર સવિશેષ લક્ષ્ય ન રાખીએ તે તે અત્યવસ્થિત ને બ્રાન્ત જ રહેવાનો. ખરી વાત તે એ છે કે, એ રાજાઓની હકીકતેને આલેખતાં સાપને ઘણાંજ ઓછાં, અવિગતવાર અને મતભેદથી ઘેરાયેલાં છે કે જેથી તેમને સાચે અને સંપૂર્ણ ઇતિહાસ સજાવી જ ન શકાય એ સાધનથી ફક્ત અમુક હકીકતેને જ ચક્કસ કરી શકાય એમ છે. બાકી ઘણી ખરી બાબતે તે કલ્પના કે સંભાવનાને જ આશ્રય લે છે. આથી પૌરાણિક અસંગતિ કે સંશોધકોને મતભેદ કોઈ રીતે દૂર કરી શકાય એમ છે કે નહિ એજ જેવાનું રહે છે.
શ્રેણિકની કાલી વિગેરે રાણીઓ પરમ જેન હોઈ તેમના કાલ વિગેર કુમારે વિષેની કેઈપણ માહિતી પુરાણે કે બૌદ્ધગ્રંથને નથી. કવાચન અને ભૂમિમિત્રનાં નામ અને રાજાવકાલ પણ કઈક જ પુરાણે નેંડ્યો છે. સર્વ પુરાણ વંશને સંભારે છે તેનું કારણ તે એ છે કે, તેને પરીક્ષિતના વંશજ મનાતા ઉદયનની સાથે સંબંધ છે. કહે છે કે, વંશકની બેનને ઉદયન સાથે પરણાવી હતી અને એ વંશક કૌશામ્બીમાં ઉદયનના સંપર્કમાં આવ્યું હતું. ૬૧ કવિ ભાસ આ રાજાને વંશક નામે ન ઓળખતાં દર્શકના નામથી જ "जिननिवाणतो पच्छा, पुरे तस्माभिसेकतो। साहारसं वस्ससत-द्वयं एव विजानिय ॥२१॥"
-મહાવંશ પરિદ . ગણતરી પ્રમાણે અહિં જિન નિર્વાણ એ બુદ્ધ પરિનિર્વાણ જ ઘટી શકે છે જેમકે; બુદ્ધપરિનિર્વાણથી ૧૬ર વર્ષે ચન્દગુપ્ત આવ્યો. તેને રાજ્ય ૨૪ વર્ષ. તે પછી બિન્દુસારનું રાજ્ય ૨૮ વર્ષ, તે પછી અશોકનાં અનભિષિક્ત ૪ વર્ષ એમ ૨૪૨૮+૪=૩૬ વર્ષ ૧૬૨માં ઉમેરતાં અશોકને અભિષેક ૨૧૮ વર્ષે આવે છે ને તે બુદ્ધપરિનિર્વાણથી, નહિ કે નિર્વાણથી.
(११) “भास के 'स्वप्नवासवदत्ता' नामक नाटकमें इस राजाका वर्णन है। उससे प्रगट होता है कि दर्शक मगधका राजा था और इसकी बहिन पदमावतीका विवाह कौशाम्बीके राजा उदयनसे हा था। इसी दर्शकने सहायता कर उदयनके गए हुवे રાખ્યો છે તે વિસ્ટા ”િ ભારત કે પ્રાચીન રાજવંશ-દ્વિતીય ભાગ. પૃ. ૨૭