________________
અવતિનું આધિપત્ય
આળખે છે. ૬૨ દશકના રાજ્યારંભ માં નિ. ૨૨ વધે છે. ત્યાં સુધી ઉદયનનું હૈ।વું અસભવિત છે. પુરાણા પ્રમાણે આ સમયે વત્સની કૌશામ્બીમાં નરવાહનદત્ત–વહીનર અને જૈન સાહિત્ય પ્રમાણે અજિતસેનનું રાજ્ય હતું. આથી સાંભવ છે કે, વશક-દકને પેાતાના રાજ્યારંભ પૂર્વે કૌશામ્બીમાં જવાનેા પ્રસંગ અન્ય હેશે. શ્રીયુત. * ચં મુનશીજી લખે છે કે:- ઔદ્ધ અનુશ્રુતિ પ્રમાણે દશકનાં નામ દર્શક, શશ્નાગ, નાગદાસક, રાકવી, વગેરે મળે છે.” પરંતુ પુરાણા પ્રમાણે ઉદાયીની પૂર્વે અને કર્વાચત અજાતશત્રુની પૂવૅ લખાતા એ રાજા, બૌદ્ધ મહાશના ઉલ્લેખાનુસાર ઉદાયી અને તે પછી આવનાર અનુરૂદ્ધમુણ્ડના અનુગામી જે નાગદાસક છે તે નામનેા હૈાય એ અસંગત છે. પુરાણા પ્રમાણે અજાતશત્રુના રાજ્યાંતથી ૩૩ વર્ષે નર્જિવ ન અને બૌદ્ધગ્રંથ પ્રમાણે અજાતશત્રુના રાજમાંતથી ૨૪ વર્ષે નાગદાસક આવ્યાની યાદી છે, તેથી નન્દિવર્ધન અને નાગદાસક એ અને એક ડાઇ શકે, પરંતુ નદિવાનના પૂર્વગામી ઉદાયીની પહેલાંના વશક ને ોદ્ધગ્રંથાના નાગદાસક એ મને કોઈ પણ રીતે એક હાઇ શકે નહિ. દકનું નામ કાકવણી હાય એ તે વળી સર્વથા અસંગત છે. કેમકે, કાકવી એ કાલાસાક છે અને તે નાગદાસક પછી આવનાર શિશુનાગના અનુગામી છે. આ કાલાસાક અજાતશત્રુના રાજ્યાંતથી ૬૬ વર્ષે ગાદી પર આવ્યે હતા, કે જેના રાજ્યના દશમા વર્ષે એટલે ખુ. નિર્વાણથી ૧૦૦ વષૅ બૌદ્ધોએ વૈશાલીમાં ખીજી પરિષદ્ ભરી હતી. ૬૩ શ્રીયુત. કે. પી. જયસ્વાલ દશકના રાજવકાલ ૩૫ વર્ષ' માને છે. મત્સ્યપુરાણમાં તેનાં ૨૪ વર્ષ લખ્યાં છે. આ લેખમાં વાયુપુરાણ પ્રમાણે ૨૫ વર્ષ લખ્યાં છે, કે જે મત્સ્યપુરાણની લગભગ છે. આ દશક કાલાઈિના વંશજ હતા કે અજાતશત્રુને પુત્ર હતા, એ જાણવામાં આવ્યું નથી. ખૌદ્ધ થા અનરૂદ્ધ-મુડમાં મુણ્ડને અજાતશત્રુને પૌત્ર લખે છે એ, અજાતશત્રુના પુત્ર હાઁક અને તેના પુત્ર મુઃ એવી રીતે પૌત્ર થાય કે કાઈ અન્ય રીતે, એની સમજ પડતી નથી.
૪૮
વંશ—દેશક પછી રાજગૃહીની શાખા પર મેં અનુરૂદ્ધ-મુણ્ડને લખ્યા છે. અજાત શત્રુના રાજ્યાર’ભથી ૪૮ વર્ષે એમના રાજ્યારભ આવે છે. આ સમયે રાજગૃહીમાં દશ કા રાજ્યાંત છે. તેથી તેની પાછળ એ ાજાએ આવ્યાનું મે' જણાવ્યું છે. બૌદ્ધગ્રંથાએ
(१२) "काञ्चुकीयः - भो श्रूयताम् । एषा खल गुरुभिरभिहितनामधेयाऽस्माकं महा राजदर्शकस्य भगिनी पद्मावती । सैषा नो महाराजमातरं महादेवीमाश्रमस्थामभिगम्यानुज्ञाता तत्रभवत्या राजगृहमेव यास्यति । श्र
—સ્વપ્નવાસવદત્તા. અક. ૧. પૃ. ૧૪
(૬૩) બૌદ્ધ ઉલ્લેખા તરફ નજર રાખીને શ્રીયુત મુનશીના કથનને હું અસંમત લખી રહ્યો છુ', પરન્તુ શિશુનાગ અને કાકવણુના વંશજ તરીકે દર્શીક (વશક)એ શૈથુનાગ અને કાકવી હોઇ શકે છે. નાગાના–શશુનાગાના આજ્ઞાંક્તિ તરીકે એ રાજાને નામદાસક કહેવામાં પણ કાઈ વિશેષ નથી, આ જ રીતે નન્દિવર્ધનનું નામ નાગદાસક પણ હોઇ શકે, પરંતુ એ સામાન્ય નામ જ ગણુાય.