________________
અવંતિનું આધિપત્ય,
૪૩
66
આમાંના મુણ્ડ રાજાની કેટલીક નબળાઈઓ આલેખી છે, એ પરથી અનુમાન થાય છે કે ‘ પાટલીપુત્રના સમ્રાટ્ ઉદાયીએ કાઈક રાજાને તેના અપરાધને લઈ રાયભ્રષ્ટ કર્યાં હતા એ રાજા નાશી જતાં મૃત્યુ પામ્યા, પણ તેના પુત્રે અવન્તિરાજની સાથે વિષ્ટિ કરી કાઈ ઉપાયે ફાવતાં છેવટે સાધુવેશે ઉદાયીના વધ કર્યો ” એમ જૈન સાહિત્યમાં કહેવાયું છે તે રાજ્યભ્રશ કરાયેલેા રાજા આ મુણ્ડ દાવા જોઇએ અને ઉદાયીએ આ રાજાને ખસેડયા બાદ તેની જગાએ મગધ સામ્રાજ્યને વફાદાર, શૈથુનાગના દાસક અને પ્રબળ લશ્કરી માનસવાળા એવા નન્દિવર્ધન (નાગદાસક) ને રાજગૃહીમાં નીમ્યા હાવા જોઇએ, કે જે નર્જિવ ને ઉદાયોના વધના બદલા લેવા પેાતાના રાજ્યથી ૫ વર્ષે એટલે મ. નિ. ૬૦ વર્ષે અવન્તિ પર આક્રમણ કરી, તેને જીતી લઈ મગધ સામ્રાજ્યમાં જોડી દીધું.. મ. નિ. ૫૫ વર્ષે રાજગૃહીની ગાદીએ આવેલા આ નન્દવર્ધન રાજાથી રાજવકાલ ગણતાં પુરાણા નન્દાનાં ૧૦૦ વર્ષ (મ. નિ. ૫૫-૧૫૫, વિ. સ. પૂ. ૩૫૫–૨૫૫, ઈ. સ. પૂ ૪૧૨-૩૧૨) રાજવકાલ aખે એ સ્વાભાવિક છે; કેમકે, તેમણે નન્દ્રિવર્ધનનાં પ્રારંભનાં ૫ વર્ષ નન્દ્વોમાં નાખી દીધાં છે. પુરાણા નદિવધાનના રાજવકાલ ૪૦ કે ૪૨ વર્ષ લખે છે. બીજી તરફ્ બૌદ્ધ ગ્રંથ મહાવશ નાગદાસ અને તેની પછી નાંધાયલા સુસુનાગ એ બન્નેને રાજત્યકાર અનુક્રમે ૨૪ અને ૧૮ વર્ષ' એમ ૪૨ વર્ષ' લખે છે. પુરાણેાની દૃષ્ટિમાં નન્દિવન અને પાટલીપુત્ર રમી રહેલાં હોઈ, તેમણે સુસુનાગાદિ નામા છેડી દઈ કાલાસાકની જગાએ છેલ્લો નન્દ ધનનન્દ, કે જેનું નામ મહાનન્દ પણ કદાચ હાય, તેના જેટલા રાજવકાલવાળા મહાનન્દી નામના રાજા નાંધી દીધા છે. પુરાણેાએ સુસુનાગાદિ રાજાએ છેડી દેતાં સુસુનાગનાં ૧૮ વર્ષ નન્દિનના—નાગદાસકના ૨૪ વર્ષમાં જ નાખી દીધાં હોય એમ લાગે છે. પ્રદ્યોતાની વંશાવલીમાં મત્સ્યપુરાણે નન્દિ વનનાં ૨૦ વર્ષ લખ્યાં છે, એ અવન્તિના વિજય પછીનાં છે. તેમાં મ. નિ. ૫૫ થી ૬૦ સુધીનાં ૫ વર્ષે ઉમેરીએ તા નન્દિવર્ધનનાં કુલ ૨૫ વષ થાય, જે બૌદ્ધ ગ્રંથના ૨૪ અંકની લગભગ નજીકમાં છે. આથી પશુ ખાત્રી થાય છે કે, એ રાજાના રાજવકાલ ૪૦ કે ૪૨ વર્ષ'નેા નથી પણ ૨૪ વર્ષના હાઇ, પુરાણાએ તેના પછીના સુસુનાગ રાજાનાં ૧૮ વર્ષ વ્ય ઉમેરી દઇ ૪૨ વર્ષ કર્યો છે.ક માકી, ૪૦ વષૅ, રાજત્વકાલ તે પાટલી પુત્રના પ્રથમ નન્હને-પુરાણેાના મહાપદ્મ નન્દના છે. કેટલાક સ'શાકા નન્તિવનને પ્રથમ નન્ત્ર ગણે છે, અને પુરાણામાં પ્રથમ નન્દુ તરીકે લખાયલા મહાપદ્મ નન્દને કાલાસેક ગણે
(૬૪) પુરાણામાં નન્દિવનનાં ૪૨ વષઁ લખ્યાં છે એ બરાબર જ છે એમ જો સ્વીકારી લઇએ તા સાંભવ છે કે, બૌદ્ધોએ નાગદાસક પછી સુસુનાગ લખ્યા છે તે સુસુનામ કાઇ સ્વતન્ત્ર રાજા નહિ પણ નન્દ્રિવ ન— નાગદાસની શિશુનાગથી આળખ આપી છે અને એ શિશુનાગનું સુસુનાગ થઇ ગયેલું છે. અને જો આમ જ હોય તેા સુસુનાગના નામે લખાયેલાં ૧૮ વર્ષ નાગદાસક્રમાં નાખવાં જોઇએ અને એ રીતે નાગદાસકનાં-પુરાણાના નન્દિવર્ધનનાં ૪૨ વર્ષે જ થાય, પરંતુ આવા સમન્વય કરવા માટે સ્પષ્ટ ઉલ્લેખને ક્રાઇ પુરાવા કયાંયથી ય મળતા નથી.
9