________________
અવંતિનું આધિપત્ય. વનમાં જાય આવાં આવાં જાહેર અને બીજા કેટલાંક છુપાં કારણેથી નના સામ્રાજયના પાયા નબળા પડી રહ્યા હતા, પરંતુ એ બધાં કારણોમાં મુખ્ય કારણ એ જ હાવા સંભવ છે કે, અત્યાર પહેલાં રાજયના એકધારા સંચાલનના માટે કલ્પકવંશના મન્ત્રીઓનું જેવું બિનદખલ સર્વોપરી સ્થાન હતું તેવું નહિ રહ્યું હતું. શકટાલ પુત્ર શ્રીયકે વરરુચિના પ્રતિનું વરત્યિતન કર્યું પરંતુ એના અંગેની અંદરે અંદરની રાજખટપટ રાજ્યને નબળું પાડવામાં મદદગાર બને એ સ્વાભાવિક છે. અંત સુધી નન્દરાજાને વફાદાર અને જેન હોવાને કારણે રામાયણમાં રાવણની જેમ “મુદ્રારાક્ષસ' નાટકમાં રાક્ષસ તરીકે આલેખાયેલા શ્રીયકે મગધ સામ્રાજ્યને નબળું પડતું અટકાવી તેને મજબૂત બનાવવા પૂરતા પ્રયત્ન અવશ્યમેવ કર્યા જ હશે. પરંતુ તે વ્યર્થ જ ગયા. એક તરફ આ સ્થિતિ હતી ત્યારે બીજી તરફ ચાણકય નામના જેન બ્રાહ્મણની બુદ્ધિ નંદસામ્રાજયની ઈમારતને જમીનદોસ્ત કરવા પુરતે પ્રયત્ન કરી રહી હતી. મ. નિ ૧૪૦ની આસપાસનાં વર્ષોથી સેવાયલું પિતાનું નન્દ-સામ્રાજ્યને ઉખેડી નાખવાનું સ્વમ પાર પાડવાને, નન્દ તરફથી અપમાનિત થઈ ગયેલ હેવાથી ઝેરીલે બનેલો એ ચાણક્ય પિતાને મળતી એકે એક તકનો ઉપયોગ કરવાનું ચૂકયો નહિ. એણે ઊભો કરેલે રાજા ચન્દ્રગુપ્ત મૌર્ય પાટલીપુત્ર પર કરેલા સીધા હલામાં ન ફાવ્યું, પરંતુ આખરે ચાણકયે અર્ધરાજ્ય આપવાની શરતે હિમાલયના પહાડી પ્રદેશના રાજ પર્વતકની મદદ મેળવી મગધના એ પાટનગરને ભાગ્યું. નન્દ જીવિતદાન માગ્યું, ચાણકયે તેને જોઈતા ધન સાથે જવા દીધે.૪૮ નજની કન્યા ચન્દ્રગુપ્તને સ્વયંવરવા પિતાની સમ્મતિ મેળવી શકી. એ કન્યાના ચંદ્રગુપ્તથી અધિષ્ઠિત રથ પર ચઢવાના સમયે રથચક્રના નવ આરા ભાગી જતાં, “મૌર્યવંશ નવ પેઢી સુધી જવાની જેમ ઉત્તરોત્તર હાનિવૃદ્ધિથી રાજ્ય કરશે.” એમ ચાણકયની ભવિષ્યવાણું થઈ. ૮૫ શ્રી હેમચંદ્રસૂરિજી વિગેરેના કહેવા મુજબ મ. નિ. થી ૫૫ અને હિમવંતર્થરાવલીના કથન પ્રમાણે મ. નિ. ૧૫૪ વીતતાં ચંદ્રગુપ્ત મગધ સામ્રાજ્યને સ્વામી બન્યો ૮૬ પાલક રાજાઓ પછી મ. નિ. ૬૧ થી ૧૫૫ એટલે ૫
ભારત કે પ્રાચીન રાજવંશ (દ્વિતીય ભાગ) પૃ ૬ થી ૫૧ (ભાવાર્થ) (૮૩) સમય રચિત-થારિત્સાગર. કથા પીઠલમ્બક, તરંગ ૫. જો ૧૦થી૧૨૫ (સારાંશ)
(૮૪) નાવશ્યક ચૂર્ણ (ઉત્તરભાગ) પૃ. ૧૮૩, ૧૮૪, ૧૮૫ અને પરિશિષ્ટ પર્વ. સગર ૮. ક્લ૦ ૩ થી ૧૦૮ ના આધારે. ભારત પ્રાચીન રાજવંશ (દ્વિતીય ભાગ) પૂ ૫૧ (ભાવાર્થ)
(૮૫) આવશ્યકચૂર્ષિ (પૂર્વ ભાગ) “તેજ દ્વિતિચં-fો રઢિપુરે સિ-તિ મતિ, ના વા િળા કુતિગુજ, તુë વૈો ઘોતિત્તિ” પ. પ૬૩ થી ૫૫ અને આચા- શ્રી હેમ રચિત પરિશિષ્ટ પર્વ. સર્ગ ૮, ૦ ૨૧૫ થી ૨૬ પરથી. शकुनेनामुना वत्स, वृद्धिमेवाधिकाधिकाम् । गाभी पुरुषयुगाणि नव यावत् तवान्वयः
- પરિશષ્ટ ૫૧. સર્ચ ૮. લેક ૩૨૬ (८६) एवं च श्रीमहावीरमुक्तेवर्षशते गते । पञ्चपञ्चाशदधिके, चन्द्रगुप्तोऽभवन्नृपः
પરિશિષ્ટ પર્વ. સ ૮. શ્વે ૩૯