________________
વતિનું અાધિપત્ય
નદીકમાં નીકળેલી મૂર્તિઓ પરના શ્રીયુત્ જયસ્વાલના વાંચન મુજબ, તેમાં લખેલા હું આજ ' અને નિન્તિ એ, અજાતશત્રુ પછી આવેલા ધકહૅક (દર્શક)ના અનુગામી જે ઉદાયી અને નન્તિવન છે, તે જ છે, કેમકે ભાગવતમાં ઉદાયીના સ્થાને અજ (અજય) અને નન્તિવનના સ્થાને અજેય તથા વાયુપુરાણમાં નિર્ઝિનના સ્થાને તિવન નામ લખવામાં આવ્યુ છે આમ જ્યારે અજ એ પાટલીપુત્રના કાચી છે તા પછી અવન્તિરાજ સાથે યુદ્ધાદિ કરનાર અજ ઉદાયીથી ભિન્ન ન હોવા જોઈએ. એવી એ સશાષકાની માન્યતા હાઈ ઉદાચીનું માધિપત્ય અત્રન્તિપર થયું હતુ એમ માની લે તે તે બનવાજોગ છે.
"
તે
પણ પ્રશ્ન થાય છે કે, જૈન ખૌદ્ધ અને પૌરાણિક સાહિત્યમાં ઉદાયી તરીકે એાળખાતા એ મહાન્ સમ્રાટ્ન અજ-ઉદયી એવુ મિશ્ર નામ કેમ લખાયુ ? વળી ઉદ્વાચીનું ઉદ્દયી કેમ અની ગયું? જો ઉદ્વાચીનું એક નામ અજ હતું તે તે નામથી હકીકત ટટતાં શી હરત હતી? આ પ્રશ્નોના જવામ મળી શકે તેમ નથી. તેમ બીજી તરફ પુરાણા વિશાખ ચૂપ પછી અજક, અજનક, સૂચક એવા એવા નામવાળા રાજને લાવે છે. અને એ ઉદાયી તા નથી જ એમ તેના રાજત્વઢાલ વિગેરેથી લાગે છે, તે આા અજય એ અજ-ઉડ્ડયન કહેવાતા હાય પણ અપરિચિતપણાને લઈ પુરાણાએ તેને અજ-ઉદયી લખ્યો હશે, એમ લાગે છે. અજ–ઉદયન તરીકે ઓળખાવવાનુ કારણ એ છે કે, તેના જન્મ કે જનક જણાયે ન હતા અને તે વત્સરાજ ઉદયન પછી ખાવેલા અજિતસેનના અનૌરસ પુત્ર ડાઇ ઉદયન વંશી મનાતા હતા ગોપાલના પુત્ર આય–અજકની સાથે અથવા માતૃવત પુરાણ પ્રમાણે ક્દાચ ઓળખાવાતા ઉદાયીના એક નામ ‘અજય' ની સાથે નામના એક્યા ભ્રાન્તિન થાય અથવા તેા અન્ય ગમે તે કારણે-અજને જૈનસાહિત્યના મણિપ્રભને ઉદયનની વિશેષણતાથી એળખાવ્યા છે; ઓળખાયો હાવા સંભવ છે. આ ણુપ્રસને અને અવન્તિ રાજને અથડામણુ યુદ્ધ થયું હતું. અને અંતે સ ંધિ થઈ હતી. એ વાત તે હુ પાળકો વિષે લખતાં જણાવીજ ગયા છેં. એ અચઢામણને પાટલીપુત્રના ઉદાયી જોડે સંબધ નથી, કેમકે અજ-ઉદયી તરીકે લખાતો ઉદાયી નથી પણ અજ-ઉદયન મણિપ્રભ છે. બાકી ઉદાયીના માંડલિક રાજગૃહીના રાજા નદિવાને યુદ્ધ દ્વારા વત્સ અને અવન્તિને નમાવી ખાલસા કર્યા છે, એમાં વત્સના માક્રમણ પ્રસંગે ઉદાયી સમ્રાટ હોવાના સંભવ છે; તેથી વત્સરાજ, કે જે અન્તરાજ પણ હતા. તેની સાથેની નન્તિવનની જીત, સંધિ, વિગેરે ઉદાયીના બ્રહ્માત્મક અજ-ઉદયી નામ પર ચઢાવવામાં આવ્યાં હાય તા તે પણ અનવા સભવ છે. ખાકી અવન્તિમાંથી પાલવશ દૂર થયા અંતે ઉદાયી પછી આવેલા નન્દ પહેલાના સમયમાં જ બન્યું હતું.
પ્રદ્યોતથી પહેલાંના બૃહદ્રથ કે વીતિહત્ર રાજાએ ક્યે ધમ માનતા હતા. એ જાણવાનું સાધન જૈનસાહિત્યમાંથી મળતુ નથી, પણ પ્રદ્યોતના પિતા આવા જૈન