________________
અવંતિ આધિત્વ તેમને પુત્ર શ્રેણિક જૈનત્ય તરફ શ્રદ્ધાશીલ ન હોય એવો ચિલ્લણાના પરિચય પહેલાં તેને આલેખવામાં આવ્યું છે. મહાવશમાં લખ્યું છે કે, બે શાક બુદ્ધને મિત્ર હતો. શરૂઆતમાં બુદ્ધ તરફ તેની શ્રદ્ધા અમુકાશે વળી હોય એમ બૌદ્ધરાથી સમય છે. પણ અનાથીમુનિના પ્રસંગમાં અને ચિલણાના સહવાસમાં આવતાં તે મહાવીરને ત અને ચુસ્ત જૈન બન્યું હતું. જેનચંદેએ તેને પ૨માહત તરીકે આલેખે છે. તેના અંતઃપુરની સંખ્યાબંધ રાણીઓએ અને તેમના કુમાર એ શ્રી મહાવીરને ઉપદેશ સાંભળી જનદીક્ષા અંગીકાર કરી છે. તેની રાજધાનીમાં મહાવીરે ૧૪ ચાતુમાર્સ ગાળ્યાં હતાં. એ રાજાએ કલિંગમાં શ્રીત્રાષભદેવનું ચિત્ય અને સાધુઓને વસવા ચગ્ય એવી ગુફાઓ કરાવી હતી, એમ હિમવત થેરાવલી લખે છે. એના પુત્ર કેણિકે પણ કલંગમાં ૫ ગુફાઓ કરાવી હતી, એમ થેરાવલીનું કથન છે. કેણિકે ભલેને, બુદ્ધની મુલાકાત લીધી હોય, પણ એ ઘેરાવલી આદિ જેન સાહિત્યથી જાણવા મળે છે કે, એ રાજા જૈનધર્મને ઉત્કૃષ્ટ શક હતા. શ્રી મહાવીરના અને સુધામાં સ્વામીના ચંપામાં આગમન સમયે તેણે જે સાકાર કર્યો છે તે જૈનસાહિત્યમાં એક નિદશનરૂપ છે, તેના અંતિમ જીવનમાં અભિમાન ભરી શક્યુલાલસાને લઈ તે યુદ્ધયાત્રામાં પડયે હતું, પણ તેથી તેનું જૈનત્વ મંટયું હોય એ કોઈ પુરા નથી. તેના પછી આવના૨ મહારાજા ઉદાયી તે પરમ જૈન હતું, એમ નાઘથે લખે છે. એનું મરણ પણ તેની ધાર્મિક ચુસ્તતાને એઠાં નીચે જ તેને વિધીમે નીપજાવ્યું હતું - બા સમયે મગધના રાજાઓને જેમ વહ્યકૌશામ્બીના રાજાઓ ઉદયન અને તેના વારસો પણ જૈન હતા. ઉદયની માતા મૃગાવતી અને તેની ફઈ જાતિ વિગેરેએ શ્રી મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી હતી મહાવીર જ્યારે જ્યારે કોશામ્બીમાં પધાર્યા છે, ત્યારે ત્યારે ઉદયન રાજાએ અીવ સવાર સાથે તેમને સાંભળ્યા છે. તેની રાણી ચંડમઘોતની પુત્રી વાસવદત્તા, એ સાસુમારપુરના ધુંધુમારરાજાની જૈનધર્મ ચુસ્ત અંગારવતીની પુત્રી હોઈ, તે પિતાની માતાના ધાર્મિક સંસ્કાર નિજ જીવનમાં ઉતાર્યા હતા. ઉદયન પછી ગાદીએ આવનાર અજિતસેનની તાનાશાલામાં સાધ્વીઓને વસતિ અપાયાને ઉવેખ છે, એ તેના જૈનત્વને જ સૂચક છે. અજિતસેનનું અંતરપુર સાધ્વીઓના સતત પરિચયમાં હતું. અજિતસેન ૫છી આવનાર મણિપ્રભ તે તેની માતા-સાધ્વીના પરિચયમાં આવ્યો જ
(૪૩).... “મgબાલામ-શ્વરપુરા રોજ વિધિ લિજિરિતા णाहिवस्साइव मणोहरो जिणपासाओ जिम्माओ होथा। तम्मि यण सुवण्णमयो रिसहेस.' पडिमा सिरिसोडमगणहरेहिं पाहिमा मासी । पुणो वि तेण कालेणे तेणं समपणे तेव सेणियवरणिवेण णिग्गठाणं णिग्गंठीण य वासावासलु तम्मि य पव्वयजुअलम्मि अणेगे હor vi : ”
"सेणियणिवपुत्तो अजायसत्त कोणियावरणामधिजो...से वि यणियपिउन जिणधम्माराहणट्ठो उकिटो समणोवासमो आसी वेण वि तित्थभूए कलिंगदढे तम्मि य कुमरकुमारीगिरिजुयले णियणामकिया पंचलेगा इकिणाइया ।
હિમવત ઘેરાવલી. મુદ્રિત. . .