________________
અવંતિનું આધિપત્ય રાજત્વકાલ ર૬૩ વર્ષ થાય છે તે તે સમુચ્ચય રાજત્વકાલ ન નોંધે હેવાથી, છે તેવી સ્થિતિમાં જ સ્વીકાર રહ્યો. સેનના રાજયાંતની સાથે અનુસંધાને સત્યજિત આદિને રાજત્વાકાલ તે બરાબર જ છે. - અતુ, દઢસેનથી ૧૨ વર્ષે ગિરિધ્વજ (મગજ) માં આવેલ શિશુનાગ એ એક પૌરાણિક રાજા છે. મર્યાદિ પુરાણે આ શિશુનાગથી ક્ષેમજિત કે ક્ષત્રીજા સુધીના ૪ રાજાઓનાં નામ અને રાજસ્વકાલ નેધે છે. એ ધામાં પાઠભેદ મળી આવે છે. મત્સ્ય પુત્ર પ્રમાણે શિશુનાગ ૪૦ વર્ષ, કાકવણું ૩૬ વર્ષ, ક્ષેમધમાં ૩૬ વર્ષ, અને ક્ષેજિત ૨૪ વર્ષ એમ ૪ રાજાઓને રાજકાલ ૧૩૬ વર્ષ થાય છે. વાયુ પુત્ર આદિએ શ્રેમજિતના સ્થાને ક્ષત્રીજા ૪૦ વર્ષ લખ્યો છે. બન્ને સ્થળે એકેક નામ છેડી દીધું છે પણ લાગે છે કે, તે તે નામના બન્ને રાજાઓ અનુક્રમે આવેલા છે, અને તેમાં ક્ષત્રિજા એ જૈનસાહિત્યને પ્રસેનજિત છે. આ ક્ષત્રીજા વિધ્યસેનને પિતા પ્રસેનજિત્ છે કે તે, ક્ષેમજિલ્થી અભિન્ન હેઇ, તેના નામે લખાયલાં ૪૦ વર્ષમાં ૨૪ વર્ષને વાજત્વકાલ ક્ષત્રીજાને અને ૧૬ વર્ષ પ્રસેનજિતને, એમ બે રાજાએ છે, આ એક સંશોધનનો વિષય છે. આ પછી મત્સ્યપુર વિધ્યસેનને લાવે છે, કે જે જૈન અને બૌદ્ધ સાહિત્યમાં નેંધાયેલી શ્રેણિક-બિમ્બિ સાર નામની સુપ્રસિદ્ધ ખ્યક્તિ છે. એ બન્ને સાહિત્યમાંથી એના વિષે ઘણું ય જાણવા મળે છે, પરંતુ એમાં એના વિષેની હકીકતેની સાલવારી ભાગ્યેજ મેળવી શકાય તેમ છે.
- બૌદ્ધગ્રંથ મહાવશે એને રાજવંકાલ પર વર્ષ ને છે, પરંતુ જૈનસાહિત્યમાં તે એ વિષેની નેંધ પણ મળતી નથી. બીજી તરફ પુરાણે શ્રેણિક (વિધિસાર-વિધ્યસેનબિસ્મિસાર)ને રાજત્વકાલ ૨૮ વર્ષ નેધે છે. પરંતુ તેના સૌથી મોટા પુત્ર અને મહામત્રી અભયકુમારની કાર્યવાહીથી સંકેતાનુસાર વૈશાલીના મહારાજા ચેટકની કન્યા ચિલ્લણાનું તેની બહેન સુઝાના બદલે રાજગૃહીમાં લાવવાનું શકય બન્યું અને એ પટરાણી ચિહ્નણાના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર કેણિકે પોતાના કાલાદિ દશ ભાઈઓની સાથે મન્નાણા કરી વૃદ્ધપિતા શ્રેણિકને બંદીખાનામાં નાંખી દીધે વિગેરે જૈનસાહિત્યમાં ઉલ્લેખાયેલી ઘટનાઓથી સહજ સમજાય છે કે પુણેનાં નેધેલાં એ ૨૮ વર્ષ ઘણાં જ ઓછાં છે. પુત્રને રાખ્યારૂઢ કર્યા છતાં નિવૃત્ત પિતાની હયાતીનાં વર્ષ પુત્રના રાજત્વકાલમાં ન ગણવાની પુરાણની કવચિત્ ખાસીયતને લઈ શ્રેણિકનાં રાજત્વકાલનાં શરૂનાં ૨૪ વર્ષ તેનાં ન ગણાયાં હોય એમ લાગે છે. એ ૨૪ વર્ષ શ્રેણિકનાં ગણવાં જોઈએ તે તેના પિતા પ્રસેનજિતમાં નંખાઈ ગયાં હશે. ક્ષેજિત અને ક્ષત્રીજાના રાજત્વકાલમાં પુરાણો ભિન ભિન્ન મત ટાંકે છે, તેનું કારણ પણ એમાં જ રહેલું છે. ક્ષેમજિનાં ૨૪ અને ક્ષત્રીજાનાં ૪૦ વર્ષ ત્યાં લખાયાં છે, તે ક્ષેજિતનાં ૨૪, ક્ષત્રીજા ઉષે પ્રસેનજિતનાં ૧૬+૪=૪૦ અને શ્રેણિકનાં ૨૮ એમ લખવાં જોઈએ, અને તેમાં પ્રસેનજિતનાં પાછળનાં ૨૪ એ શ્રેણિકનાં રાજ્યારૂઢ થયા પછીનાં ગણવાં જોઈએ. આ રીતે ગાતાં પ્રસેનજિતનાં એ ૨૪ અને શ્રેણિકનાં ૨૮ એમ શ્રેણિકના રાજ્યનાં સરવાળે ૨૪+૨૮ પર વર્ષ થાય, કે જે બિમ્બિયારની