________________
અવતિનું આધિપત્ય વીશ-વતિeત્ર રાજાઓ પછી તેઓ અવન્તિની ગાદી પર આવેલા જણાય છે. આ જ હકીકત પ્રદ્યોતની વંશાવલી લખતાં શરૂઆતમાં “ચેતીપુ. લીતિઘોઘતિપુ-અવન્તિમાં બહફર અને (તેની પૂર્વે) વિતિહ તીત થતાં, આ રીતે લખવામાં આવી છે. અહિં અવનિના રાજકર્તાઓને પ્રસંગ હોવાથી મહીનેત્રથી રિપંજય સુધી રાજાઓ, કેટલાક માને છે તેમ, વીતિeત્ર હેત તે આ સ્થળે બહદરથને ઉલેખ વ્યર્થ જ નીવડત અને તેમની સંખ્યા બૃહદરમાં નાખી ૨૨ કે ૩૨ એમ સરવાળો ન કરતાં પ્રદ્યોતે વિગેરેની જેમ સ્વતન્તજ નેધત.
અહિં બીજો પ્રશ્ન ઉઠે છે કે, સોમાધિથી દ્રઢસેન સુધીના સેળ બહદરથાને સમુચય રાજત્વકાલ વ્યો છે, તેમ એ સોળમાં મહીનેત્રથી રિપંજય સુધીના છ રાજાઓને ઉમેરી બાવીશની સંખ્યા નેંધી પણ એ બાવીશને સમુચ્ચય રાજત્વકાળ કેમ ધ્યે નહિ ખરી વાત એ છે કે ક્રમશ એ રાજાઓ આવ્યા હોય તો સમુચ્ચય રાજત્વકાળ નેધ જ જોઈએ પણ સમુચ્ચય રાજવકાળ એ બાવીશ રાજાઓને ન ફેંધાયેલ હેવાથી અનુમાન થાય છે કે, દઢસેનના રાજ્યાં પછી મહીનેત્ર અવન્તિ પર નથી આવ્યો, પણ તેથી ઘણા વર્ષ પૂર્વે આવ્યો છે.
પરીક્ષિતના જન્મથી મહાપદ્મનન્દના રાજ્યાભિષેક સુધીનાં ૧૦૫૦ વર્ષ અને સમાધિથી તેની પાછળ આવનારા અથવા અનુસંધિત થયેલા રાજાઓના રાજયોત સુધીનાં ૧૦૦૦ વર્ષ, આ બે વચ્ચેનું ૫૦ વર્ષનું અંતર ઘટાવવા મેં નિશ્ચિત કર્યું છે કે સમાધિથી ૧૦૦૦ વર્ષે પ્રદ્યોતને જ્યાંત હતું. આ લેખની માન્યતા પ્રમાણે એ સમય મ. નિ. ૬૦, વિ. સં. ૫. ૩૫૦, ઈ. સ. પૂ. ૪૦૭ હતો. પુરાણ પ્રદ્યોતનું રાજ્ય ૧૩૮ વર્ષ લખે છે પણ તેમાં ૨૦ વર્ષ શિશુનાગવશી રાજગૃહીના રાજા નનિવર્ધનનાં લખાઈ ગયાં છે, તે બાદ કરીએ તે ૧૧૮ વર્ષ થાય પૂર્વોક્ત ૧૦૦૦ માંથી એ ૧૧૮ વર્ષ બાદ કરીએ તે સમાધિથી ૮૮૨ વર્ષે– મ. નિ. પૂ. ૫૮ વર્ષે, (વિ. સં. ૫ ૪૬૮, ઈ. સ. પૂપ૨૫) પ્રદ્યોતને રાજ્યારંભ આવે. (આ લેખના સંશોધનમાં પ્રદ્યતેનાં ૧૯ વર્ષ મનાયાં હોવાથી પ્રદ્યોતને રાજ્યારંભ સમાધિથી ૮૯૧ વર્ષે–મ. નિ. પૂ. ૪૯ વર્ષે, વિ. સં. ૫ ૪૫૯, ઈ. સ. પૂ. ૫૧૬ વર્ષે આવે છે) આ ૮૮૨ માંથી પ્રદ્યોત પહેલાંના મહીનેત્રથી રિપંજય સુધીના છ રાજાઓમાંથી છેલ્લા ત્રણસત્યજિત ૮૩ વર્ષ, વિશ્વજિત ૨૫ વર્ષ, રિપુ જય ૫૦ વર્ષ-રાજાઓને સમુચ્ચય રાજત્વકાલ ૮૩+૨+૫૦= ૫૮ વર્ષ બાદ કરીએ તે એ સમય સમાધિથી ૭૨૪ વર્ષે આવે. એને ચાલુ સંવતેમાં ફેરવતાં મ. નિ. પૂ. ૨૧૬, વિ. સં. પૂ. ૬૨૬, ઈ. સ. પૂ. ૬૮૩ વર્ષે આવે. પ્રોતનાં ૯ વર્ષ ઓછાં ગણનારા આ લેખના મતે એ સમય મ. નિ. ૫. ૨૦૭ વિ. સં. , ૬૧૭ ઈ. સ. ૫ ૬૭૪ આવે છે.
ઉપરોકત ગણના પરથી સમજી શકીશું કે, સમાધિથી ૭૨૩ વર્ષે દસેનને રાજ્યાંત થયે તે પછી તરત જ એટલે ૭૨૪ વર્ષે મહીનેત્રથી રિપંજય સધીના છ શબએમાંથી