________________
૨૦
અર્વતિનું આધિપત્ય
વર્ષે કેણિકના રાજ્યનો અંત આવ્યો હતો. હવે જે કેણિકના રાજત્વાકાલનાં વર્ષ ૨૭ કે ૨૫ હોય તે મહાવીર નિર્વાણ પછી જ કણિકને રાજ્યારંભ આવે. જે પુરાણ પ્રમાણે ઉદાયીનાં ૩૩ વર્ષ ગણીએ તે એ હિસાબે-અ. નિ. ૬૦ વર્ષે ઉદાયીના રાજ્યત પ્રમાણે -ઉદાયીનો રાજ્યારંભ અને કેણિકનો રાજ્યાંત, ૬૦ માંથી ૩૩ બાદ કરતાં મ વિ. ૨૭ વર્ષે આવે. કેણિકનાં રાજત્વકાલનાં વર્ષ જે ૨૭ કે ૨૫ હોય તે, આ પૌરાણિક રીતે પણ કેણિકને રાજ્યારંભ મહાવીરના નિર્વાણ સમયે કે તે પછી જ આવે. કેણિકે મહાવીરના નિર્વાણ પહેલાં જ એક રાજવી તરીકે વૈશાલી સાથેનું યુદ્ધ લડી લીધું હતું, યા લડી રહ્યા હતે. એ યુદ્ધ ચાલતું હતું ત્યારે કાલી આદિ માતાઓએ શ્રેણિકની રાણુઓએ મહાવીરને પોતાના પુત્રો યુદ્ધમાંથી પાછા ફરશે કે કેમ, એવો પ્રશ્ન પૂછે હતે ને મહાવીરના મુખથી તેમનું મૃત્યુ જાણતાં દીક્ષા લીધી હતી, એમ જૈનસાહિત્યથી જાણવા મળે છે, અને તેથી મહાવીરનિર્વાણ સમયે કે તે પછી કેણિકનો રાજ્યારંભ લાવતા ૨૭ કે ૨૫ વર્ષને તેને રાજત્વકાલ અસંગત થઈ પડે છે, માટે કેણિકને રાજ્યારંભ મ.નિ. થી ડાંક વર્ષ પહેલાં આવે એવી રીતે ૩૫ વર્ષ અથવા પુરાણોમાં સૌથી વધારે શ્રદ્ધેય મસ્યપુરાણના પાઠભેદ પ્રમાણે ૩૭ વર્ષ એ રાજાને રાજત્વકાલ માન સંગત છે. આ રીતે બૌદ્ધગ્રંથનાં ૩૨ વર્ષ કરતાં મત્સ્યપુરાણમાંના પાઠાન્તરનાં ૩૭ વર્ષ, એ પ વર્ષ વધારે હાઈ સકારણ હોય એમ લાગે છે. એ કારણને અહિં જણાવવું જોઈએ. - કેણિકની પૂર્વે થઈ ગયેલા મગધના રાજાઓમાંથી શ્રેણિક (લંબાસાર-બિમ્મિસાર) ને બાદ કરીને તે તેના વિષે જેનસાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી કાંઈ પણ જાણવા મળતું નથી એમ કહીએ તે પણ ચાલે. પુરાણે પણ અવ્યવસ્થિત રાજત્વકાલયુક્ત વંશાવલીની સામાન્ય નેધ લેવી તે સિવાય વિશે જણાવતાં નથી. જૈનસાહિત્ય કણિકના પિતા શ્રેણિકની સામાન્ય રીતે ઓળખ આપતાં લખે છે કે, શ્રેણિક મગધના કુશાગપુરમાં, અગ્નિના ઉપદ્રવથી પાછળના સમયમાં કુશાગ્રપુરને અતિ નજદીકમાં વસી ગયેલા રાજગૃહમાં રાજ્ય કર્તા પ્રસેનજિતને પુત્ર હતો અને તે તેના પિતાની પાછળ મગધના રાજસિંહાસને આવ્યો હતે. હૈહયવંશના વૈશાલીના ચેટકરાજાએ એને પિતાના વંશથી ઉતરતા-હલકા વાહી કવંશને કહી અવગ હતા અને પિતાની કન્યા આપવા નકાર્યું હતું. પરંતુ પુરાણ
(२८) पत्थंतरे सेणिकभजाओ कालिमातिकाउ पुच्छति अम्ह पुत्ता संगामातो पहि. ત્તિ જીવિત કથા vacતા આવશ્યક હારિભદ્રીય ટીકા. ઉત્તરાર્ધ પૃ ૧૭૬)
(૩૦) શિશુનાગે કાશી અને મગધમાં પિતાનું રાજ્ય જમાવ્યું હતું તેથી એના વંશને પુરાણો શિશુનાગ તરીકે ઓળખાવે છે, પણ તેમના વંશ વિષે ત્યાં કાંઈ લખવામાં આવ્યું હોય એમ જણાતું નથી, જૈન સાહિત્ય પ્રસંગવશાત તેમને વાહીકવંશને લખે છે. પ્રાચીનકાળમાં પંજાબ-સિંધને “વાહીક તરીકે ઓળખાવવામાં આવતું હતું, તેનું કારણ “વાહીક લેકિને વસ છે. ત્યાં હશે ? અને રિશના એ પ્રામાંથી કાશદેશમાં આવી ત્યાંનાં ઈલાઓને જીતી લીધા હશે? : :