Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૮૯ મું
બતાવી શકે છે. શ્રી સર્વ કેવલજ્ઞાનથી આખું જગત જાણ્યું, જોયું છે અને પછી ભવ્યાત્માઓને બતાવ્યું છે. જૈનેતરો અને જૈનેમાં એ જ ફરક છે કે ઈતરે પરમેશ્વરને બનાવનાર તરીકે માને છે, જ્યારે જૈને બંતા-નાર તરીકે માને છે. આજના વિજ્ઞાનને અભ્યાસી પણ સમજી શકે છે કે અમુક જગ્યા પર ધૂળ નાંખવામાં આવે તે તે ધૂછીનાં પુસુલે અમુક વર્ષે પથ્થર કે કૈલા રૂપે દેખાવ દે છે. પુદ્ગલ પરિણમન-જ્ઞાન વિના જૈનપણીનો ટકાવ નથી. એટલા માટે જે પુદ્ગલ પારણાભને આંધકાર આ આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં છે.
દેવા પણું યાના કેદી છે. કેટલાક ઓષધે (ઝેર પણ) પરિણામે મીઠાં હોય છે. જ્યારે કેટલાક સ્વાદે મીઠાં પણ પરિણામે કટુક હોય છે, ઝેરી હોય છે. પુદ્ગલ પરિણામમાં એ નયમ નથી. એ પરિણામ તે તમામ પરિણામે કટક જ છે. સર્વાર્થ સિદ્ધના સર્વદેવો પણ કાયાના કેદી છે. કાયા એ જીવની કેદ છે. કાથામાં હોય ત્યાં સુધી સાચ્ચદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પુદ્ગલ-પરિણામ એ એક જાતનું આશીવિષ છે. દાઢના ઝેરને સંબંધ લઈને વિચારી શકાય કે આશીવિશ્વના સંબંધમાં રહેલાઓને છેડો ક્યાં?, આથી પુગલ પ રણમનની ઘટના આશીવિષ સાથે બીજા ઉદેશામાં છે.
કાયસ્થિતિ અનંત પુદ્ગલ પરાવર્તની સ્થિતિ વનસ્પતિકાયની છે. અનંત ઉત્સાર્પણીની કાયસ્થિતિ વનસ્પતિકાયની છે. (us. . રર) તેમાં ઝંપલાય, આગળ ન વધી શકે તેને અંગે કાયસ્થતિ જાણવી. પૃથ્વીકાયાદિની પણ કાથસ્થાત અસંખ્યાતા કાળની જણાવી, પરંતુ અનન્તી ઉસર્પિણ અવસર્પિણીની સ્થિતિ માત્ર વનસ્પતિ કાયની છે. અહીંથી આગળ ન વધાય તે પહેલું અને છેલ્લું સ્ટેશન વનસ્પતિકાયનું સમજવું. આખા જગતને મુખ્ય આધાર વનસ્પતિકાય ઉપર છે. ખેરાકમાં, આચ્છાદનમાં, સ્થાન, આસન, શયન, તમામમાં ઉપયોગી થનાર વનસ્પતિ છે. મકાનમાં પાટડા વગેરે શાના ?, ખોરાકમાં વધારે ભાગ શાને?, અને તેથી ત્રીજે ઉશે વનસ્પતિકાયને છે.