Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૩૬
પ્રવચન ૨૩૦ મું ફરમાવે છે કે ગર્ભ જ પર્યાપ્ત મખ્ખને અંગે પાંચે શરીર સમજવા. ઔદ્યારિક, વૈકિય, આહારક, તેજ અને કર્મણ. હવે દેવતાઓના ભેદમાં કયા ભેદમાં કાયાના પુદ્ગલે પરિણમે છે. તેને અંગે અગ્રે વર્તમાન.
પ્રવચન ર૩ મું जे अपज्जत्ता असुरकुमार भवणवासि जहा नेरइया तहेत्र, एवं पज्जत्तगावि, एवं दुयएण भेदेणं जाव थणियकुमारा एवं पिसाया जाप गंधव्वा चंदा जाय तारा विमाणा, सोहम्मो कप्पो जाव अच्चुओ हेछिम२ गेवेज्ज जाव उवरिमरगेवेज्ज. विजयअणुत्तरोववाइए जाव सव्वसिसिद्धअणु० एकेकणं दुयओ मेदो भाणियत्रो जाव जे पज्जत्तसव्वसिद्धअणुत्तरोषवाइया जाव परिणया ते वेउत्रिय तेयाकम्मा सरीरपयोग રજા, રૂા. મનુષ્ય ગતિમાં જ પાંચ શરીર છે. આહારક શરીર માત્ર
મનુષ્ય ગતિમાં જ છે. સંપૂર્ણ દશ પૂર્વ સાથે સમ્યફવનિશ્ચિત છે તે પહેલા નિયમનાતું
શ્રીગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામને અધિકાર નિરૂપણ કરતાં કહે છે કે સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવ, તથા મુક્તિને જીવ સ્વરૂપે ઉભય સરખા છે. ભેદ જે છે તે કર્મનાં પગલે અંગે છે. જેના મુખ્ય તે બેજ ભેદ. ૧ સંસારી, ર મેક્ષના. કર્મ પુદ્ગલેથી લેપાએલા તે સંસારી છે, અને કર્મ પુદ્ગલેથી મુકત થયેલા તે મુકિતના જી. પુદ્ગલ-પરિણામની અનેક પ્રકારની વિચિત્રતાનુસાર સંસારી જીવેના અનેક ભેદ છે. એકે-- ન્દ્રિય ભેદોમાં પુદ્ગલની જ વિચિત્રતા છે ને ! અહિં પર્યાપ્તા અપર્યાપ્તા સંબંધિ તથા દારિકાદિ શરીર પરત્વે વિચારણા ચાલુ છે. સંભૂમિ મનુષ્ય બિચારા અપર્યાપ્તાજ હોય છે. ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય વિના બીજે કઈ પણ જાતિને કે ગતિને જીવ એ નથી કે જે પાંચે શરીર પરિણાવી શકે. ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીર સર્વ સાધારણ રીતે દરેક મનુષ્ય પરિણમવે છે. વિશેષથી જે લબ્ધિ ઉત્પન્ન થઈ હોય, તે તે વૈક્રિય વર્ગના પુદ્ગલે ગ્રહણ કરીને વૈક્રિય શરીર રચે છે.