Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૪ મું
૨૬૫ શ્રાવકનું સામાયિક એટલે ખાળે ડૂચા, દરવાજા ખુલ્લા જેવું
ધરમમાં ખરચવા માટે સ્વતંત્ર હતા, તે ૯૯ કરોડ ખર્ચવા બેટી ન થયા. સમાયિક જે શ્રાવકનું કસ્યામાં આવે છે તે આગળ શાસ્ત્રકાર શું કહે છે? કે લાખ ખાંડી સેનૈયાનું દાન ગણતરીમાં નથી તે સાધુનું સામાયિક કેટલી કિંમતનું? શ્રાવકનું સામાયિક તે ખાળે ડૂચા ને દરવાજા ખૂલ્લા છે તેના જેવું છે. સરૂપચંદભાઈ પિસ લઈને બેઠે છે. ખેતરમાં તેના ખેડૂતે ખેતી કરે છે. ઘરમાં તથા દુકાનમાં બધું થયા કરે છે તે અંધ માત્ર પોતાને થયું. નાણુથી કે સમાંથી કામ કરવાવાળા પિતે માત્ર ખાળના ડૂચા બંધ કર્યા. તેવી રીતે શ્રાવકના ઉત્કૃષ્ટ સામાયિક સિહ ખાળે ડૂચા જેવા છે, દરવાજા ખૂલ્લા છે. પાંચ હજાર રૂપિયા ધીર્યા છે તેનું વ્યાજ તે આવવાનું. તે તે આખી રાત જાગતું. વાણિયા ટકે વ્યાજ અબી જાગતા હૈ. આજ હે મુનિમ! રકમ ધીરે જાવ. તમારી રકમ કયાં? તમે તે પિસડમાં હતા. કહે કે ઘરને આખે સંબંધ કેતરી કતરી ભર્યો છે, માત્ર બંધ-લે ભાઈ હું નહીં કરું.” આ વાત વિચારશે તે સાધુ અને શ્રાવકના પિસહમાં અંતર માલુમ પડશે. જાળ બિછાવેલી એમની એમ પડી રહે, બીજે કરે તેમાં માલિકી પિતે રાખવી છે. એ કરતાં તે સાધુનું સામાયિક કરવું. જે ડૂચાવાળું છે, કેઈન વ્યાજે રૂપિયા લીધા. હવે વડી. દીક્ષા થયા પહેલાં કમેં સાધુપણું ગયું તે શી વલે થાય ? કુટુંબીએ મહેરબાનીથી આપે તે વાત જુદી. સાધુ સંસારવ્યવહારની જાળ કાપીને નીકળે છે, જાળમાં ગૂંથાઈને તે નીકળ્યું નથી. મારે નેકર ને તેણે આપેલું તેમ કહેવાને હક્ક નથી. જાળ વગરને એક દિવસને સાધુ તે કયાં? તમો ગમે તેવા પણ જાળમાં જકડાયેલા, પણ શાસ્ત્રકાર કહે છે કે આવી પણ સામાયિક કરે તે મનુષ્યજન્મની સફળતા છે. એટલી વિરાધનાથી તે બચે. નેકરની વિરાધનાથી ન બચે, પણ બચે તે ચેમાસાનું ભૂષણ છે. પ્રતિકમણુ અને પૌષધ
હવે સામાયિક બે ઘડીનું નિયમિત કરવા માંડયું અને કરવાથી