Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 351
________________ શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ હો હતા માંસને છેદે છે. તેમજ પૂર્વભવમાં માંસ ખાનારા એવા અનારકેને પોતાના શરીરમાંથી માંસ કાપી પરાણે ખવડાવે છે. છે વળી અસિ નામના પરમાધામીએ હાથ, પગ, છાતી, બાહુ, મસ્તક પડખાં વગેરેના અંગ ઉપાંગના ભાગને છેદે છે. અને અતિશય દુઃખ ઉત્પન્ન કરે છે. વળી અસિપ્રધાન પત્રધનુ નામના નરકપાલે બીભત્સ તલવારની ધાર સરખા પાંદડાંવાળા વૃક્ષોનું વન તૈયાર કરી, ત્યાં છાયા માટે રાંકડા નારકીના છો આવે એટલે ઉપરથી પ્રચંડ વાયરાને જેસથી પાંદડાં પડતાંની સાથે શરીર ચીરાઈ જાય છે, તેમજ કાન, હોઠ, નાક, હાથ, પગ, દાંત, સ્તd, ગુદા, સાથળ વગેરેનું છેદન ભેદન કરી નાખે છે. વળી કુભિ નામના નરકપાલે લેવાની સાંકર મુખવાળી કુંભિએમાં તેમજ લેઢાના કડાયામાં અને લેઢી ઉપર નારકેને રાંધી નાખે છે. તેમજ તાલુકા નામના પરમાધામીએ અશરણ એવા નાકેને તપેલી રેતીથી ભરેલા ભાજનમાં નાખી ચણ તડતડ ભંજાય તેમ ભૂજે છે. સડક બનાવવા માટે અણીયાળી કાંકરેટ જેવી કાંકરી હોય તેના ઉપર આકાશમાં ઉછાળી પકાવે. વળી વૈતરણી નામના નરકપાલે વૈતરણી નદી તૈયાર કરે. નદીમાં પરુ, લેહી, વાળ, હાડકાં વહેતાં હવાથી, ભયંકર અને કલકલ કરતા જળ ‘પ્રવાહમાં વળી ખારું, ઉષ્ણુ પાણી હેવાથી બિભત્સ દેખાવવાળી વૈતરણી -નદીમાં નારકેને વહેવડાવે છે. ખરફવર નામના પરમાધામીએ રાંક નારકી જેને કરવત વડે તેમજ વાંસલાથી, પરશુથી, કુહાડીથી ચીરવું, વેરવું, કાપવું, છેલવું -ઈત્યાદિક દ્વારા ગાઢ વેદનાઓ આપે છે. વળી વજય ભીષણ કાંટાવાળા શામલી વૃક્ષ ઉપર રેકળ કરી રહ્યો હોય તેમ ચડાવે–ઉતારે, વળી ઉપરથી કાંટાથી છોલાતા શરીરે નીચે ખેંચી કાઢે. - મહાલ નામના કપાલે ભવનપતિ દેવલોકના સુરાધમ જેમ

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364