Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 354
________________ દ્વારકી ગતિ અને તેનાં દુઃખા ૩૩૫ આંતરા છે. મહા નગરના દાહાધિક તાપથી દાઝતા માટી અમે પાડતા નાકોના અ ંદર ઘણા લાંબાકાળ સુધી તીવ્રવેદના ભાગવે છે. ઉત્કૃષ્ટથી સાગરોપમ અને ઓછામાં એછા દશ હજાર વર્ષ સુધીનું નારકીનું આયુષ્ય હાય છે. ખારવાળું ઊનુ લેાહી અને પરૂ જેવુ' દેખાતુ', ઉદર બિલાડી અને સના કલેવર જેવી દુર્ગંધીવાળુ, તેમજ અન્નાની ધાર -જેવું તીક્ષ્ણ સ્પર્શીવાળું પાણી જેમાં વહી રહેલ છે. વૈતરણી નદીમાં અંગારાવાળી તપેલી ભૂમિ છેડીને તૃષિત થએલા નારકીઓ પાણી પીવા તથા ગરમીની શાંતિ માટે જાય છે, પરંતુ ત્યાં પણ અધિક વેદના ઉત્પન્ન થાય છે. માણુ, ચાબુક, પરણી મારીને વૈતરણી તરાવે છે. ઉકળતા દુધી ખારા પાણીમાંથી બહાર કાઢીને તપેલા લાંબા અણીયાળા ખીલા શરીરમાં પેસી જાય તેવી નાવડીમાં પરમાધામીએ બેસાડીને ગળામાં ખીલા ઠોકે છે. કેટલાક પરમાધામીએ નારકીના ગળામાં મેટી પત્થરની શીલા બાંધીને દુધી પાણીમાં ડૂબાડી દે છે. વળી વૈતરણી નદીમાંથી બહાર ખેંચી કાઢીને તપાવેલી ઝીણી ધારવાળી અણીયાળાં કાચના ભૂકા સમાન રેતી સાથે તાવડામાં ચણા માક ભ્રૂજે છે, તેમજ શરીરમાંથી માંસ કાપી સાયામાં પરાવીને અગ્નિમાં પ્રકાવે છે. રાત્રિ ભાજન કરનારાના મામાં જીવતા કીડા ભરે છે, નારકીમાં સૂતું કે ખીજું અજવાળું હાતુ જ નથી, ઘાર અંધારૂ જ હાય છે. જેમ એક ભેંસને સજ્જડ લેાઢાની સાંકળથી ચારે પગે તેમજ ગળે બાંધીને ઊભી રાખી હોય અને ચારે દિશામાં ફરતા અગ્નિ સળગાવ્યા હાય, અને માં પાસે મીઠાનું, મરચા અને ગરમ મસાલાનું ઉકળતા પાણીનું ભાજન ભરી રાખ્યુ હાય, તરસ લાગે ત્યારે આગળ મૂકેલુ. ખારૂ પાણી પીએ એટલે અદર સખત ઉષ્ણ વેદના, અહારની પણ અપાર વેદના થાય. ત્યાંથી નાસી શકાય નહિ.કઈ નુ તે વખતે શરણુ નથી. મહા વેદના ભાગવવી પડે તેમ નારકીના જીવેને પણ પરમાધામીએ ચારે બાજુ અગ્નિ સરખી વેદના ઊભી કરે અને ત્યાંથી ખસી ન શકે તે માટે એને મુશ્કેટાઈટ બાંધી રાખે. અને ખારા ઉકળતાં પાણી પાય. ક્રૂરકમી દયા વગરના પરમાધામી કુહાડી, વાંસલા લાવીને નારકીના જીવાના શરીર ફાડે છે, હાલે છે, તેમજ લાકડાનું

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364