Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૩૬
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
પાટીયુ ર`દાથી સુંવાળુ કરવાને માટે જેમ છેલે તેમ નારકીના શરીર ઉપરની ચામડી હથિયારથી લે છે, ખાલ ઉતારે છે, નારક લેકના સ્વભાવને અંગે ચાહે તેટલા નારકીના શરીરને અગ્નિ સરખા તાપમાં તપાવે, શેકે, રાંધે તે પણ ખળીને રાખેાડા થતું નથી, પણ જેનુ વાણીથી વન ન થઈ શકે તેવી ગાઢ અસહ્ય વેદના અનુભવે છે. હુિ'સાર્દિક અઢાર પાપથાનક સેવનથી આંધેલુ પાપ જ્યારે નારકીના જીવને ઉદયમાં આવે છે, તે વખતે મળવાનું, દેદાવાનું, ભેદાવાનું, છેલવાનું, ત્રિશૂલ ઉપર આરાપણુ થવાનુ, કુભીમાં પકાવાનું, કાંટાળી સામલી વૃક્ષ ઉપર આરોહણ કરવાનું પરમાધામીએ કરેલું, અને માંડેમાંહે લડી ઝગડીને ઊભું કરેલુ દુઃખ એવું અનુભવે છે કે, આંખના પલકારા જેટલા વખત પણ દુઃખ મુક્ત અની શકતા નથી. નરકપાલે જ્યારે નારકેાને કદના કરતા હાય ત્યારે નગરવધ માફક મહા ભયંકર હાહારવ આક્રંદન કરતા નારકી કરૂાવાળા શબ્દો ખેલે છેઃ હે માત ! હે પિતા! ઘણું દુઃખ થાય છે. હું... અનાથ છું. તમારે શરણે આવ્યે છું. મને બચાવા. મારૂં રક્ષણુ કરશે. આવા કરૂણ અને વિલાપવાળા શબ્દે સાંભળીને મિથ્યાત્વ હાસ્યરતિના ઉદયવાળા પરમાધામીને લગીર પણ દયા-કરૂણા આવતી નથી. પણ વધારે દુઃખી દેખીને વધારે આનંદ આવે છે, અને અનેક પ્રકારનુ અશાતાવેદની દુઃખ ઊભું કરે છે.
વળી પરમાધામીએ નીચે મસ્તકે ઊભું કરીને, એ પગે પકડીને શરીર ચીરી નાખે છે, વળી, પૂર્વે કરેલાં પાપા યાદ કરાવીને કહે છે, કે તે વખતે પારકા શરીરનું માંસ ખાઇને આનંદ પામતા હતેા તથા તેનુ લૈહી અને મદિરા પીતી વખતે ભાન ન રહ્યુ ? તેમજ વેશ્યા, પરસ્ત્રી-ગમન કરતા હતા તે ભૂલી ગયા? શિકાર કરતા હતા. અનેક મત્સ્યાને જાળમાં પકડીને મારી નાંખતા હતા. સત્તા અને અધિકારના મદમાં ખીજાએ પાસે સખત વેઠ કરાવતા હતા. વળી પારકા ધનમાલ, ચેરી, લૂટી પડાવીને સ્વાધીન કરતાં હતે. અખૂટ સ`પત્તિ, રિદ્ધિ-સત્તા મેળવી છતાં સ તાષ રાખતા ન હતા. કાંદાનના વેપાર કરવામાં પણ પાછી પાની કરતા ન
શત્રિભાજન, અભક્ષ્ય ભક્ષગુ કરતા હતા. ખીજા ઉપર જૂઠાં માળ ચઢાવતા હતા. બીજાને દુ:ખી દેખી આનંદ પામતા હતા
1