Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૫ મુ
૨૭૩
(
ટૂંકમ
અમે કયુ -એમ મહામાંહે કહે છે, કાર્યને અંગે ખુશીવાળા હાય, ચાહે તેના ચડયું તેનુ શું કામ છે? માટે ત્રીજો મુદ્દો જોડે લખ્યું. કરનારા, નિઃશંકપણે દેવ-ગુરુની નિન્હા અને પેાતાની પ્રશંસા કરનાર.-તેવા માટે શું કરવું ? ધૂળ અને વટાળીયા આવે તા ડાહ્યાનુ કામ છે કે દરવાજો બંધ કરવાના. આંખા ફાડી જોવા જવું, માથ ભીડવા જવું એ કાનુ કામ ? આવા દેવગુરુની નિન્દા કરનારા, ક્રૂર કર્મ કરનાર માટે માત્ર ઉપેક્ષા જ રસ્તા છે. દરકાર ન રાખવી. અચ્ચું રાતુ હોય તેને છાના રાખવાના ઉપાય એ કે તેની તરફ જોવું નડે, તેમ જે ક્રૂરકર્માદિકમાં પ્રવૃત્તિ કરનારા તેવા માટે એક જ રસ્તા છે. તમે છેટા રહા, આપઆપ સ્વપ્રશસા પરિન દા કરતા બંધ થશે. એને નિન્દા કરવાની મતલબ, તમે નિન્દા ન સાંભળે પછી નિન્દા કરે કાની પાસે ? પેાતાની પ્રશંસા કરે તે સાંભળે ત્યારે પ્રશસા કરે ને! દુન પુરુષ શાહુકારના મહાલ્લામાં સત્તા ચલાવે તે શાહુકારે ઘર બંધ કરી ઘરમાં બેસવાનું છે. દુન સાથે ઉત્તર-પ્રત્યુત્તરમાં ઉતરવાનુ નથી, કે દુનને વતાવવા છેડવા નહિ. એ એક જ સ્તો છે. કાંટા માટે ખાસડું મારી શકે તો ઠીક, નહી'તર કાંટાથી દૂર રહે; એવા લેાકાથી દૂર રહેવું તે જ શ્રેષ્ઠ છે. તે માટે માધ્યસ્થભાવના રાખી ચાથે પાયા ખડા કરે. નહીંતર કારુણ્ય સુધી ભાવના રાખવી હતી. વાંદરાએ શિલાજિતમાં માં ઘાલ્યું તે હાથપગ માં પણ કાળાં થયાં તે દુનને મેમાં પણ ન આપે. ટુરતઃ વિનયંત્ દૂરથી જ વવા. આ મુદ્દાથી ઉવવુડ-ઉપબૃંહણા નામના આચાર રાખ્યા. પણ મિથ્યાદૅષ્ટિની નિન્દા એ આચાર ન રાખ્યા. કારુણ્ય ભાવનામાં લઇ જતા નથી. એને માધ્યસ્થભાવનામાં રાખે છે. કારુણ્યભાવનામાંથી તે તેએ નીકળી ગયા. માર્ગ છોડયા છે, ઉન્માર્ગે જાય છે, માગે ખેંચેા તેમ ઉન્માર્ગે વધારે જાય છે. અહીં ગુણાકાર ઘટાડે છે. ભાગાકાર તા ઘટાડે. ૧૮૦ ને પેાણાથી ગુણા તે વધ્યા કે ઘટચા ? ગુણાકાર ઘટાડે ત્યાં ઉપાય શો? મોક્ષના માર્ગમાં પણ ડંખે માટે, તે માટે વિચાર જ ન કરીશ. લાઈન હેય ત્યાં કારૂણ્ય ભાવના, વળી પંચાતુરને (પાણા)થી ગુણા તા ઓછા થવાના, ગુણાકારે ઘટાડા થયા.