Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૬ મું
ર૭૯
ધરમની કિંમત આતમા સમજે નથી. આત્માને તારનાર રસ્તે સંસાર સમુદ્રથી તારનાર સમજ્યા છે તે પહેલી ચીઠ્ઠી પુત્રની લખાવાય. આપણે લૂલા હાઈએ તે આગવાળા ઘરમાંથી ન નીકળી શકીએ પણ કરે ઊંઘતે હોય તે ઉઠાડીએ કે નહીં ? એ બળતા ઘરમાં રહે તે ઠીક એમ થાય છે ? એ હિત ધાર્યું. આ ધર્મનું હિત ધાયું. મેદશાના અંગે અહિત કરવા તૈયાર થયા ને? આપણા સ્વાર્થ ખાતર એનું અહિત કર્યું ને ! આપણા સ્વાર્થ ખાતર એની સ્થિતિ બગાડીએ તે ધર્મચૂક્યા સાથે નીતિ પણ ચૂક્યા, જેને અંગે હિતની તમારી ફરજ હતી, પ્રશસ્તોદયવાળી ત્રણ પ્રકૃતિ,
સામાન્ય કર્મ બંધાવાનું કર્મઉદયને આધારે. પણ ત્રણ પ્રકૃતિ વગર ઉદય વખતે બંધ કરાવશે. જેને ઉદય પ્રશસ્ત તરીકે છે એવી ત્રણ પ્રકૃતિ-તીર્થંકરનામકર્મ બંધાયા પછી અંતમૂહૂર્તમાં ઉદય આવવું શરૂ ન થાય તે વિખરાઈ જાય. અંતઃકેટકેટીમાં અંતમૂહૂર્ત બાંધ્યા પછી ઉદય શરૂ થ જોઈએ, એનો અબાધાકાળ અંતમૂહૂર્તને. તીર્થંકરનામકર્મ બાંધ્યા પછી અંતર્મુહૂર્તમાં ઉદયકાળ આવે. નહીંતર વીખરાઈ જાય. દી થયે તે ટાંકા-કોડી કે મકાન જેટલું અજવાળું કરે, પછી જેવું સ્થાન, તીર્થંકર નામકર્મને ઉદય કાચી બે ઘડીએ ફળ શરૂ થાય. બીજી બાજુ તીર્થકર નામકર્મના ઉદયથી ત્રણે ભુવનમાં પૂજ્ય થાય છે. ને તેને ઉદય તે કેવળપણમાં હોય છે.
સ્થિતિgaureat પૂજો મો વર્જિતે ગર્ભમાં ૧૪ સ્વપ્ન વખતે કલ્યાણક માનવું કે નહીં ? દીક્ષા કલ્યાણક શી રીતે માનવું ? કેવળપણમાં જ તીર્થકર નામકર્મ માનીએ તે. કલ્યાણક માનીએ છીએ તે નહીં મનાય. ત્રણજ્ઞાન સહિત તીર્થકર જન્મ. મૂળ મુદ્દો એ છે કે ફળદાયક તરીકે ઉદય તે તે કેવળી પણ પછી. તીર્થકર નામકર્મ બાંધ્યું છે જગતના ઉદ્ધાર માટે. તે શી રીતે વેદે ? અગ્લાનીએ ધર્મદેશના કરવા દ્વારા એ નામકર્મ વેદાય. જે મુદ્દાથી તીર્થકર નામકર્મ બાંધ્યું છે તે મુદ્દાએ “સવિ જીવ કરૂં શાસન રસિ, એવી ભાવદયા દીલ ઉલસી તમામ જીવને ત્યાગ તરફ દેરૂં-એવી ભાવનાથી બાંધેલું તીથરનામામાં તે