Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ધર્મરત્ન પ્રકરણ
ગણ
રખડી રહેલ છે. જેમ હસ્તિનાપુર જયદેવે છે.યુ' અને બધે ભટકા,તેમ નિાદરૂપ અવ્યવહાર રાશિ છેડી વ્યવહાર રાશિમાં આ જીવ આવ્યેા. વ્યવહાર રાશિમાં પણ માદર એકેન્દ્રી, બે ત્રણ ચાર ઇંદ્રીયવાળા થયે!. નારકી, તિય ચ, મનુષ્ય, દેવતા રૂપે પાંચ ઇંદ્રિયવાળા થયા. તેમ દરેક સ્થાનમાં ૮૪ લાખ યોનિમાં અનતી વખત ભટકયા. ભટકતાં ભટકતાં મણુિવતી નામની ખાણુ મહા મુશ્કેલીથી જેમ યદેવને મળી, તેમ પૃથ્વી આદિ એકેન્દ્રમાં, વિકલેદ્રીમાં, પચેન્દ્રિમાં પણ ઘણું ભટકયે, છતાં સ` સામગ્રીથી ભરપૂર મણિવતી ખાણુ સમાન મનુષ્ય ભવ મુશ્કેલીથી મળ્યા. જે જયદેવ તે આપણા આત્મા-જીવ સમજવે
મણુિવતી ખાણુ અને ચિન્તામણિ રત્ન.
નગરી, પહાડ, પર્વત, ખાણુ, બંદર વગેરે રૂપ ૮૪ લાખ યેતિ અથવા ચતુ`તિ સ્વરૂપ સ ́સાર સમજવા. મણુિવતી ખાણુ જ્યાંથી ચિંતામણિ રત્ન મળે છે, તે મનુષ્ય ગતિ, જેમાંથી ચિંતામણિ રત્ન કરતાં અધિક એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રત્ના પ્રાપ્ત થાય છે, અર્થાત્ જે રત્નાના પ્રભાવથી મહા સુખવાળુ પરમાનદ પદ પ્રાપ્ત થાય છે. ક્રોડામનુષ્યા આ ખાણમાં આવી ગયા. કોઈને આ રત્ન ન મળ્યુ. પશુપાલને મળ્યું છતાં તે નિર્ભાગીના હાથમાં ટકયું નહિ. આથી એ સમજવાનું કે જગતમાં અનતાન'ત જીવાત્મા છતાં મનુષ્યા માત્ર સ ંખ્યાતા જ, તેમાં પણ કેટલાક અનાય ક્ષેત્રમાં જન્મ્યા. આમાં જન્મ્યા છતાં ઉત્તમ મૂળ ન મળ્યું. ઉત્તમ કૂળ મળવા છતાં, નિરોગી શરીર ન મળ્યુ. નિરોગી શરીર છતાં ઈંદ્રિયાની ખામી. સ`પૂર્ણ ઇંદ્રિયા નિરોગી શરીરાદિક મળવા છતાં, દેવ ગુરુના સમાગમ, તેની વાણીનું શ્રવણ, શ્રવણ થયા પછી શ્રદ્ધા, શ્રદ્ધાપૂર્ણાંકને અમલ, આ બધી એક એક વસ્તુ એક એક કરતાં રાધાવેધ સાધવા કરતાં મળવી અતિ કઠીન છે. આટલી સામગ્રી તે આપણુને પશુપાલ માફ્ક મળી ગઇ. પણ પશુપાલ માફક આ સામગ્રીનેા સદુપયોગ ન કરતાં, વિષયકષાયમાં એવા સૂઈ જઈએ છીએ, કે ધમ ક્રિયા. ત્યાગ, તપસ્યા એ કરવુ' રૂચતુ નથી, એટલે ધમ ક્રિયાત્યાગ તાવનારને પણ આપણે કહી નાંખીએ છીએ કે ત્યાગ, તપસ્યા, સચમ એ તેા ભાગથી
.