Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 341
________________ ૩રર શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છી મુશ્કેલી ! કુતરાને સ્ત્રીભેગ માટે કઈ જવાબદારી ?, તમારે પરણ્યા પછીની ભરણપેષણની જવાબદારી. તિયંચને કાંઈ પણ જવાબદારી નથી. મનુષ્ય જિંદગી સુધી સ્ત્રીનુ ભરણપેાષણ કરવા કાયદાથી ખોંધાયેલ છે. આ વસ્તુ તમારા પરણેલા છેાકરા સમજયા છે? તમે કહેા છે કે નાના ખાળક દીક્ષામાં શું સમજે ? પણ તમારા ટેકરા લગ્નની જવાબદારી સમજ્યા છે? ખાયડી ૧૦૦) રૂપિયા કમાતી હોય તેા પણ કાયદાની રૂએ તમારે ભરણપેાષણ આપવું જ પડે. આ સમજણુ તમારા છેકરાને તમે પરણાવતી વખતે આપી છે? અહીં સાધુ થનાર નાના બાળક હરશે, તે પણ ઘેર સાધુ વહારવા આવશે તે કહેશે કે ાકરીથી સાધુને ન અડકાય, મહારાજથી ગાડીમાં ન બેસાય; સિનેમા નાટક ન જોવાય. આમ જૈનાના નાનાં બાળકો પણ સાધુના આચારો સમજે છે. ૭૦ વરસના સુસલમાન શૌચ નહી સમજે, અને પાંચ વરસના બ્રાહ્મણ ઠોકરે શૌચ અરાબર સમજશે. જૈન કુળમાં સાધુપણાની જવાબદારી સ્હેજે સમજાય છે, પણ લગ્નની જવાબદારી અને જોખમારી સમજાતી નથી. મનુષ્યપણામાં વિષયા, વિકારા અને ભેગા મેધા અને જવાબદારી-જોખમદારીવાળા છે. તિય ચામાં સાંધા અને જવાબદારી તથા જોખમદારી વગરના છે. મીઠાઇવાળાને ત્યાં રસનાને વિષય કીડીને મફળ મળે છે, ભમરાને રાજ–અગીચાના કમળા સુંધવાનાં મફ્ત મળે છે. પક્ષીઓને રાણીનુ રૂપ જોવુ હાય તા રેક્ટોક વગર જોવા મળે છે. પશુઓને વગર જવાબદારોએ સ્ત્રીનુ સુખ મળે છે, તેમજ રાજાને ત્યાં સુંદર ગાયને પણ સાંભળી શકે છે, અર્થાત્ તેને કઇ હાંકી કાઢતું નથી. પરંતુ તે જગ્યાએ કાઈક મનુષ્ય કઢાઈને ત્યાં ખાવા જાય, રાજાના બગીચામાં ફૂલ સુઘવા જાય, રાણીનુ ́ રૂપ કે સંગીત સાંભળવા જાય તેા તરત પહેરેગીર પકડે છે; અને પશુને કઈ રોકતું નથી. વિષયભેગા માટે મનુષ્યપણું સારૂ' માનતા હો તે। વિધાતાને શ્રાપ દેશે, કે, કર્મે મને મનુષ્ય બનાવ્યે જ કેમ ? મનુષ્ય જીવન તેા ધરત્ન મેળવવા માટે જ ઉપયોગી છે. ઉત્તમ સાધનથી ઉત્તમાત્તમ મેળવા. જ મનુષ્યભવરૂપી ચંદ્રહાસ તલવાર મળી. તેનેા-ઘાસ કાપવારૂપ વિષય-કષાય કે આરભ-સમાર ભ કરવામાં ઉપયાગ કરે તે તે મૂખ ગણાય.

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364