Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 347
________________ નારકી ગતિ અને તેનાં દુઃખો. લેખકઃ-પ, શ્રી હેમસાગરજી (આ. ભગવત) અન'ત જ્ઞાની વીતરાગ પરમાત્માએ આ સંસારને ચાર ગતિસ્વરૂપ જણાવતાં પ્રથમ નારકી ગતિ જણાવે છે. બીજી ગતિ તિય ચ, મનુષ્ય અને દેવતા રૂપ ત્રણુ ગતિ તે પ્રત્યક્ષ છે. યાતિષ મંડળ, સૂર્યાં, ચંદ્ર, ગ્રેડ, નક્ષત્ર, તારાએ સાક્ષાત્ દેખાય છે, તેમજ ભગવ ંતના સમેસરણમાં પણ દેવતાએ આવે છે. તેથી પ્રત્યક્ષ પણ આપણે જોઈ કે જાણી શકીએ છીએ. પરંતુ નારકી સ ંબંધી શ્રદ્ધા, માન્યતા, પરાક્ષ અનુમાન અને આગમપ્રણામ કર્યા સિવાય છૂટા નથી. યુક્તિથી વિચાર કરીએ તે! જે કંઇ પણ શુભાશુભ કર્મી આ જીવ કરે છે, તેનુ ઓછામાં ઓછું ૧૦ ગણુ મૂળ તે દરેક જીવને અનુભવવું પડે જ. અને ઉત્કૃષ્ટ આપણું મગજ કામ ન કરે તેવું અનંતગણું ફળ પણ ભાગવવું જ પડે. હવે વિચાર કે જગતમાં પણ એક ગુનેગાર પૂરવાર થયા. તેને સજા તેના આયુષ્યના ભોગવટા દરમ્યાન જ ભાગવવાની હાય. સજાની મુદત પૂરી થયા પહેલાં જે ગુનેગાર મરણ પામે તેા રાજ્યસત્તાની સજા અધુરી રહી, પણ ક`સત્તાની સજા કદાપિ અધુરી રહેતી જ નથી. ક`સત્તાની સજા તે ચાહે ત્યાં આ જીવ હાય ત્યાં વહેલી કે મેાડી ગમે તે પ્રકારે ભાગવ્યા સિવાય છૂટકો જ નથી. તેમાં ચાહે તેવા પરાક્રમી, પુન્યશાળી તીથ કર, ચક્રવતી કે વાસુદેવ હાય, તે પણ તેમાંથી બાકાત રહી શકતા નથી. એક મનુષ્ય અહી' એવુ પાપકમ કરે છે, જેથી અનેક જીવાને એકી સાથે સહાર, અનેક જીવોને ત્રાસ-દુઃખ થાય છે; એટલુંજ નહિ પર ંતુ વ ́માન કાળમાં અણુમેખના શેષની વિચારણા કરીએ, તે એ શેાધકની શોધ જ્યાં સુધી પૃથ્વીપર અસ્તિત્વમાં રહેશે, ત્યાં સુધી તે આંખ દ્વારા ભવિષ્યકાળમાં અનેક વાના–સંહાર ત્રાસ આદિ હૃદયને કમકમાટી ઉપજાવનાર ઉપરવા થવાના. તે તમામ આત્માઓને જે દુઃખ, ત્રાસ ઉદ્ધવા થશે તેનું મૂળ ઘણું મૂળ શેાધક જ ગણાશે. હવે ભય,

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364