Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
કરી
૩૨
શ્રી આગમારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ હો. મશહુર ઝવેરી છે. માનવ જીવનને ચિન્તામણિ રત્ન જે ગાણીને જીવન મકામા પાણીની માફક ચાલ્યું જાય છે તેને વિચાર કરે છે.
મનુષ્યપણને સફળ કરે. આ મનુષ્ય ભવ મળે મુશ્કેલ છે. જેમ પહાડ ઉપરથી ઘસાતાં ટીચાતા પત્થરે જ્યાં નદીનું મુખ આવે, ત્યાં આગળ તેમાંના કે પથરે, ખૂણે ખાંચા વગરના ગોળાકાર બની જાય છે, તેમ આ જીવ પણ ચારે ગતિમાં અથડાતે, પીતે, કૂટાતે લઘુકમી બની મનુષ્ય અણધાર્યો બની ગયે. અટેલ પત્થરને અથડાવામાં હિસાબ છે? તેમ “આ જીવને મનુષ્યપણું પામવા પૂર્વે અથડાયાને હિસાબ નથી. અટેલ પત્થરમાં એક નિયમ, સુંવાળે થયે એટલે બસ. અહીં મનુષ્ય થયે એટલે અંતર મુહૂર્તનું જ માત્ર કામ. મેક્ષની નીસરણીનાં ૧૪ પગથિયાં તેમાં ૧૧ મા પગથિયા સુધી પહોંચેલે આત્મા પડે અને આથડે, તે -સી નિગોદમાં ઉતરી જાય. મન:પર્યવ જ્ઞાન પામેલે આત્મા પણ તરત મરીને નિગદમાં જાય. મહાવિદેહ ક્ષેત્રના ૧૬૫૮૩ હાથી પ્રમાણ રૂદ્માઈના ઢગલાથી લખી શકાય, તેવા પૂર્વેના જ્ઞાનવાળા પણ પ્રમાદવિશથી પછડાઈને ગબડીને પહેલે ગુણસ્થાનકે આવીને નિગોદમાં ઉતરી ગયા અને ઉતરી જાય છે. આવું મનુષ્યપણું ટકવવું બહુ જ મુશ્કેલ છે. આવા આત્માઓ પણ નિગદમાં અલપ પ્રમાદ કરતાં ઉતરી જાય તે વિષયકષાય, રાજ્ય-રાણીમાં ખેંચી ગયેલાઓની શી સ્થિતિ થશે? કેટિવજને ઘેર છેક અવતર્યો, કમાવા ગયો નથી, પણ કોડને માલિક જન્મતાંની સાથે થઈ ગયે. કોડની કિંમત નહિ સમજનાર તે મિલક્તના ફના ફાતિયાં કરવા મંડી ગયે, દુરૂપયોગ કરવા મંડી ગયે તે શી હાલત થશે? તેમ આ મનુષ્યભવ મળી ગયે, અને દુરૂપયેગ કર્યો તે આગલા ભવમાં શી દશા?; આ બીને દરેકે વિચારવા જેવી છે માટે આ મનુષ્યપણું પામીને સફળ કરવા જેવું છે, અને તેને સદુપયોગ કરવા લાયક છે. •
તલવારની જેમ મનુષ્યપણું તાનાર નથી. - થતી તલવાર ફિક વગર ઉપયોગે મનુષ્યપણું કાર્ય વિજય