Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો
મૃત્યુ પામે. જે મૃગાવતીને લેવા જાય છે, તેને પતિ શતાનિક મરી, ગયે એટલે ચંડપ્રદ્યોતનની ધ્વજા ચડી જાય તેમાં નવાઈ શું? ૧૪ -રાગટબદ્ધ રાજાઓને લઈને જવું પડયું તે સામામાં દેવત-શક્તિ કેટલી હશે? તેમાં વગર લડાઈએ મરી ગયે. એની જયપતાકા. ચેડા મહારાજાની પુત્રી પ્રથમ હતી. મૃગાવતી વણિકળા તરીકે કહેવડાવે છે કે “હવે હું તારા તાબામાં છું. હવે જયપતાકા કશું બાકી નથી. પણ કિલ્લે પક્કો મજબૂત બાંધી આપ, ભંડાર અને કોઠાર એવા ભરપૂર ભરી દે કે આપણે ઉજજૈનીમાં નિરાંતે રહી શકીએ. ઉજજૈની ગામ પણ આપણું ટકી રહે, ચારે બાજુથી રાજા ચડી આવે તે પણ કાંકરી ન ખરે તેવી સર્વ તૈયારી કરી આપ.” ચંડપ્રોતન રાજા પણ મૃગાવતીના સ્નેહમાં તેના કહેવા પ્રમાણે કિલ્લે મજબૂત ઈટ મગાવી કરાવી આપે છે. અનાજ, ધન, ઈધણું– જળ આદિકથી ભરપૂર કરી દે છે. “બિલાડે દૂધ દેખે છે પણ ડાંગ દેખતે નથી” એ કહેવત અનુસાર ચંડઅદ્યતન રાજા મૃગાવતીના રૂપને દેખતે હતું. તેના કહેવા પ્રમાણે મનુષ્યની પરંપરાથી ઉજજૈનીથી ઈટે મંગાવી રાજાઓને મજૂરી કરવા ઊભા રખી મજબૂત કિલ્લે અંધાવી આપે. રાણીના કહેવા પ્રમાણે સર્વ કરાવી આપ્યું, મૃગાવતીના ભસે સર્વ કરાવી આપ્યું. પછી ચલ ચલ શબ્દ સાંભળવા સાથે શું થાય? અહીં એક રૂંવાડામાં પિચાશ હોય ? આવી સ્થિતિ છતાં ભગવાન મહાવીર સમવસર્યા. એટલે સમવસરણમાં જવાની કોઈને બંધી નહીં. એ મૃગાવતી કયા ભરે કિલ્લામાંથી નીકળીને સમવસરણમાં આવી હશે? આ સમયે ચંડમોતનને મનમાં ક્રોધને પાર નથી. મૃગાવતીએ ચંપ્રદ્યોતનની દશા કરી તે અત્યાર સુધી ઈતિહાસ બેલ્યા કરે છે એ દશામાં સમવસરણમાં કેમ આવી શક્યા હશે? દરવાજા બોલ્યા હશે, આજે, રાજ્ય લડે, છે. ખૂનખાર લડાઈમાં મરી ગયે હાય, દફણવા નીકળે તે વખતે ઘા કે અપશબ્દ એકેય ન થાય. દફણાવી છાવણીમાં દાખલ થાવ એટલે કંઈ નહીં. એ લોકોને દફનક્રિયાનું માન છે. તે દષ્ટાંત ખ્યાલમાં રાખશે તે મહાવીર ભગવંતના આગમનનું માન કેટલું? મૃગાવતી ચંડપ્રોતનની સાળી થાય છે. તે ચૂને ચે પડનાર થાય તે વખતે બનેવીને કષાય થવામાં શું બાકી રહે? કુટુંબી કંઈક અWલું