Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૬ મું કરે ત્યારે કલેશની વિચિત્રતા કેટલી થાય? સાળી જગજાહેર ચૂને ફેરવે છે. મૃગાવતી ઠાઠમાઠથી સમવસરણમાં આવે છે. તે ચંડપ્રોતનથી કેમ જીરવાયું હશે ? વિજયની વજા ધૂળમાં મેળવી. એવી દશા કરનારી ઠાઠમાઠથી નીકળે તે આંખથી કેમ જોઈ શકાય? એક જ કારણ– ભગવંતના સમવસરણને પ્રભાવ.
ભગવાન મહાવીરની છત્રછાયામાં શિયાળ સિંહને શીંગડું મારી જાય તે પણ બેલાય નહિં. સિંહ શિયાળના શીંગડાને સહન કરે. તીર્થકરના પ્રભાવથી સિંહ આટલું સહન કરે, તે સમવસરણમાં જવાવાળાને આડે નહિ પડું. એ કઈ સ્થિતિએ થયું હશે? એ સ્થિતિ ન હતા તે મૃગાવતી સમવસરણમાં પહોંચતા કેવી રીતે? ચંડઅદ્યતન ચાહે તે. કર્મચંડાળ પણ તે મર્યાદા કેવી જાળવે છે? તે વિચારે. આ મેથી મૂંઝાએલે ખાસડા ખાઈને બેઠે છે. ચંડપ્રદ્યોતનની અપેક્ષાએ એક રાંડ મહારાજાને બનાવી જાય તે રાજાથી સહન શી રીતે થાય ! પ્રભુ મહાવીરના મુખ આગળ જન્મથી વૈરી છે પણ શાન્ત બની જાય છે. નાનામાં. નાનું પ્રાણી પણ જયજયકારના આનંદને અનુભવ કરે છે. આ સર્વ વિચારીશું તે માલુમ પડશે કે-યુદ્ધ કરનારા હતા, પણ તેઓનાં અંતઃકરણ કેવા હતા? આશ્રવ–સંવરનો વિવેક સમાજેલા હતા. અંદરની વસ્તુ સમજી શકશે તે જેમ મૃગાવતી સમવસરણમાં નિર્ભયપણે મેજથી આવી શકે. છે, દેશના સાંભળે છે, તે વખતે ચંડપ્રોતન ઈંચ કરતા નથી. તમે તે. બહાર ભેગા બેસે ને ઉપાશ્રય. ઝગડાનું સ્થાન. તેને જરા વિચાર કર્યો? તે સમવસરણની સગવડવાળા, તેમાં કેઈપણ જાતની અગવડ નહિ. સમવસરણની આવી દશા અને આપણને તે અગવડ ઊભી કરવાનાં સ્થાન. દેરાં-ઉપાશ્રયે જ. લગ્ન કે લેણદેણમાં અગવડના ગણેશ નથી. તેમને સગવડના ગણેશ સમવસરણમાં, ત્યાં કઈને કંઈ કહેવાય નહીં. આવી સ્થિતિમાં ધર્મપ્રાપ્તિની લેગ્યા લે. યુદ્ધ કર્યા, તેફાન જોઈએ તે કાગડાની. દષ્ટિ-વિષ્ટાને જુએ, કાગડાને બાવન ચંદન ન ખપે. દહેરાસર-ઉપાશ્રયમાંથી બહાર નીકળતાં બે મિનિટ એટલે શા માટે બેસવું?
ઈન્દ્રિય-કાય-અવત-ગ વગેરે કર્મ બંધાવનાર આવાસો
એ છે
I
a"
PE