Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૬ મું
આજે નાકના રક્ષણની કઈને પડી નથી. તે જે કઈ ધર્મોપદેશક હોય, તે સર્વ પાપના ત્યાગ કરવાને ઉપદેશ આપે. પણ સામે શ્રોતા એમ. કહે કે “સર્વ ત્યાગ કરવાની મારી તાકાત નથી. તો પછી દેશથી પાપના. પરિહારને ઉપદેશ કહે. શ્રાવકધમ કરવાને ઉપદેશ કહે, તે પણ ના કહે, તો “પાપને પાપ માનતો થા અર્થાત્ ભગવંતે કહેલા તત્ત્વોની શ્રદ્ધા માન્યતા કર, જીવને આ જ મોટી મુશ્કેલી છે. સર્વથા અને દેશથી . પાપને પરિવાર ન કરનારને પાપને પાપ માનવું એ જ મુશ્કેલ છે.
ઈ દિય કવાય અન્વય” પાંચે ઈન્દ્રિયના વિશે ક્રોધાદિક ચાર કષાયે-- પાપનાં પચ્ચખાણ ન કરવા રૂપ અવિરતિ-આ વગેરે આત્મામાં કર્મ આવવાના મેટા ખૂલા દરવાજા છે, તે કેણે નથી સાંભળ્યું ? પતાસું. મુખમાં નાખતાં આનંદ થયે, આસકિત થઈ તે વખતે આશ્રવ મનમાં. આવ્યું કે ખે? ઉપાશ્રયમાં સાંભળતી વખતે આશ્રવ સમજાય, પણ. ઊભા થતી વખતે ખંખેરી નાખ્યું છતાં કંઈક એંટી રહેલ હશે. આશ્રવની બુદ્ધિ થવી અહીં મુશ્કેલ છે. તે પછી બહાર આશ્રવબુદ્ધિ થવી કેટલી મુશ્કેલ છે? એક જ વસ્તુ સૂડ-મેના પોપટ અચરે અચરે રામ. રામની મૂર્તિ ઉપર વિષ્ટા મૂકી એને અચરે અચરે રામ બોલવું હતું. આપણે જીવવિચાર, નવતત્વ ભણવા છે, ગેખવા છે, પરીક્ષા આપવી છે પણ સર્વ શબ્દમાં, પદાર્થમાં નહિ. વિચારી લે, પદાર્થમાં. કેટલું? બગીચામાં ગયા, ગાંધિની દુકાને ગયાં, સુગંધ આવી, નાસિકા ઈન્દ્રિયને આશ્રવ છે. સારું ૩૫ દેખ્યું, ચક્ષુ, ઈન્દ્રિયને આશ્રવ છે. આવો ખ્યાલ, ઉપગ આવ્યો? કેથળીમાંથી પૈસા, આને, અધેલી, રૂપિયા, મહેર, ગીની જ્યારે કહે ત્યારે બરાબર ઉપગ રાખવું પડે છે. આપતી લેતી વખતે ડબલ ગણતરી કરે છે. લંપટી ચંડઅદ્યતન સરખા મહારાજામાં આશ્રય-સંવરને. વિવેક હતો.
બળદેવ તથા વાસુદેવને દેખો, તેમને કેટલી રાણીએ તે વિચારે.. ચંડ પ્રદ્યતન રાજા મૃગાવતીને રાણી કરવા તૈયાર થયું છે. ચૌદ મુગટબદ્ધરાજાને લશ્કર સાથે લઈ જાય છે, તેમાં જીતની વિજા ચી ગઈ છે, કેમકે ચંડપ્રદ્યોત લશ્કર લઈને આવે છે તે સાંભળી શતાનિક રાશિ