Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૬ સુ
૨૦૦
આશ્ચય” નથી. પણ એવા ઉત્પાદમાંથી ખચી ગયા ત્યાં આશ્ચય'. 'ચાર ગતિના ઉત્પાદમાં આ જીવ વમળમાં પડેલે, વમળમાં વહેતા રહે તે નવાઈ નથી. વમળમાંથી બહાર નીકળે તે આશ્ચય. દરિયાના પાણીમાં ડૂબતાને હાથમાં પાટિયું મળી ગયુ. તે પાટિયાથી કાંઠે આવતા હોય તેને-રહેવા દે એમ કેઈ કહે તે તે કબૂલ કરે ખરા ? દરિયાના ભય પાણીની તાણુ દેખીને થાય છે. તેને મળેલું પાટિયાનુ આલંબન કદાપિ પણ છેડે નહિ. આવી રીતે આપણને સંસાર-સમુદ્રમાં અનાદિ કાળથી ડૂબવાનું ચાલુ છે. કોઈક તેવા પુણ્યયેાગે આ મનુષ્યપણારૂપી પાટિયુ" મળી ગયુ, તેને સજ્જડ પકડી કિનારે આવતા હાઈએ તેમાં કાઈક કહે કે-રહેવા દે-જીવન મરણને સવાલ થાય કે—ખીજું કાંઈ? અનંતા— કાળ સુધી ડૂબતા રહ્યા, તેમાં ભાગ્યયેાગે તરી ગયા. ગામની નદીમાં સજ્જડ પૂર આવ્યું, તેમાં પુરુષો-ઢારા—માળકે તણાઈ રહેલા છે કઈંક પુરુષ કાંઠા તરફ આવે છે, તે આદમી કાંઠા આવતાં તેને કાંઠે ચઢવા ન કે તેને કેવો કહેવા ? ક્રૂર-ઘાતકી ગણીએ. ધક્કો મારનારની સ્થિતિ કેવી લાગે છે ?
સાધુ પ્રથમ સાધુપણાના ઉપદેશ આપે
આ વાત વિચારીશું તે શાસ્ત્રકાર કહે છે કે કોઈ જીવ બીજા આત્માને તારવા તૈયાર થાય. સમ્યક્ત્વથી સ`વિરતિના ધર્મ તે તરવા માટેના છે. આ સવ તરવા માટે કરી રહ્યો છે તેમાં અંતરાય કરનારા થઈએ તે આપણે કાંઠે આવનારને ધક્કો મારનાર જેવા છીએ. આપણી સ્થિતિ એ છે કે–નેકારશીથી માંડીને કેવળજ્ઞાન સુધીના પ્રસંગમાં અંતરાય કરનારા થયા. પાતાના પ્રયત્ને માર્ગ પર આવતા હતા, કિનારે આવત હતા તેને કાઢી મૂકયા, સંસારના કૂવામાં હડસેલી દીધા, તે આપણી શી દશા ? શાસ્ત્રકારના મુદ્દો સર્વાવત ઉપર હેાય. આ ઉપરથી મહારાજ તે સવિરતિની જ વાતો કરે છે. તેમ તમેને લાગશે, પણ વિચારો કે ઉપદેશ દેવાવાળા ‘સથા પાપ ન કરવુ' એમ ખેલશે કે થાડું પાપ કરજો અને થોડું પાપ ન કરશે.-એમ કહેશે ? ઉપદેશ દેનારની એ ફરજ હોય છે કે સવ થા પાપ છેડાવવું, ઉપદેશકની ખીજી ક્રૂરજ ન હાય. તમે શાહુકારીના ઉપદેશ આપે। તે વ્યાજ શીખે આપા ચળ