Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૫ મુ
ર૭પ
નિર્જરા. શિક્ષા ઓછી તેમ નિર્જરા ઓછી, તેવું નહિ. નિર્જરા સાથે શિક્ષાને સંબંધ નથી. નામાના ચોપડામાં એકલા આંકડા કે એકલા અક્ષરની કિંમત નથી.
મૂળ વાતમાં આવે કે અહીં ઉપવૃંહણ નામને આચાર રાખવે પડે. અધિકતા એ છે કે વિકારદશામાં રહેલે નિર્વિકાર થાય તે જ આશ્ચર્ય. બાવળીયાને સ્થાને પચડીયા પડે, તે પાછા બાવળીયા ઉગાડે, તેમાં આશ્ચર્ય, નથી. બાવળીયાના વનમાં અબે ઉગે, તે આશ્ચર્ય તેમ અનાદિથી મિથ્યાત્વ, અવિરતિ આદિથી કમ લાગેલાં છે, તે આશ્ચર્ય નથી. માત્ર તરવાનું સાધન મળે તે જ આશ્ચર્ય માટે ગુણની પ્રશંસા, સમ્યકૂવને ગુણ સમજે છે. આંકડાની જોડે હેય તે અક્ષરની કિંમત છે. એકલા અક્ષર હોય કે એકલા આંકડા પડામાં હોય તે તેની કિંમત નથી તેમ સમ્યગદર્શન સારૂં. મિથ્યાદર્શન ખરાબ ગણીએ પણ તે બંનેની કિંમત અવિરતિની અરૂચિ એ જ સમ્યક્ત્વ. જિનેશ્વરને દેવ માનવાનું કારણ? દેવતાઓ પણ તેમને પૂજે છે. જન પ્રમાણ પુષ્પવૃષ્ટિ થાય, સમવસરણની રચના કરવામાં આવે, તેવાઓની પૂજા શા કામની ? એક જ મુદ્દાથી કે જેઓએ પિતાના આત્માને અવિ રતિથી બચા, ને ક્ષીણકષાયવાળા થયા તેથી દેવતાએ ભક્તિ કરી. એક સાધુ જંગલમાં રખડતા હોય, રાજા-મહારાજા ઠાઠથી પૂજા–વંદન કરવા આવે તે ત્યાગીના ત્યાગને ઢાંકવા માટે નહિ, તેવી રીતે દેવતાએ કરેલી સમવસરણપૂજા અરિહંત ભગવાનના ત્યાગીપણાને ઢાંકનાર નથી. દેવતાએ પૂજ્યા, આપણે આરાધીએ છીએ, તે અવિરતિના કચરામાંથી નીકળ્યા ને જગતને પણ તેમાંથી બહાર કાઢવાને ઉદ્યમ કર્યો. ગુરુ પિતે આરંભ વગેરે ત્યાગ કરી બીજા પાસે આરંભાદિકનો ત્યાગ કરાવે છે. તેને અંગે તેનું ગુરુપણું. નહીંતર દુનિયામાં જાચક દાનેશ્વરી કરતાં વધુ ચઢિયાતા ક્યાંય સાંભળ્યા છે ? એક પાણી જોઈએ તે તમારે ત્યાંથી માગી લાવવાનું. તમે દાતાર અને જાચક અમે સાધુ. પછી મે કેમ વધતા નથી? તમારું ધ્યેય ક્યાં છે? ગુરુતત્વને કઈ અપેક્ષાએ મને છે? અવિરતિના કંથરામાંથી નીકળ્યા, બીજાને કચરામાંથી અહાર કાઢવા