Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૩૦ સુ
૨૩૧
નરકમાં, સ્વગ માં કે તિય ́ચ ગતિમાં પાંચ પ્રકારનાં શરી નથી. પાંચ પ્રકારનાં શરી માત્ર મનુષ્ય ગતિમાં જ છે. આહારક શરીર હોય ત્યારે વૈક્રિય શરીર ન હાય, અને વૈક્રિય શરીર હોય ત્યારે આહારક શરીર ન હાય. બાકીનાં ત્રણ શરીર તે સામાન્ય છે.
દેવતાઓને અંગે અસુરકુમારામાં જેઓ અપર્યુંપ્તા છે. નારકીમાં નૈષ્ક્રિય, તેજસ્, કાણુ શરીર કહ્યાં તેવી રીતે અસુરકુમારાદિમાં બધુ કહી દેવું. યાવત્ સ્તનિતકુમાર, વ્યંતર, પિશાચથી માંડી ગાંધવ સુધીના ૮ ભેદો, જ્યાતિષીમાં ચન્દ્રથી તારા સુધી, સૌધમ દેવલાકથી માંડી અચ્યુત દેવલાક સુધી, પર્યાપ્તા અપર્યાપ્તા અને ભેદે લઈ લેવાં, અને નવચ્ચેવેચક્રમાં પણ એ ભે; આ બધા વૈક્રિય, તૈજસૂ, કાણુ કાયયેાગવાળા સમજવા. પાંચ અનુત્તર વિમાનમાં પણ એક એકના મુખે ભેદો પર્યાપ્તા અને અપર્યાપ્તા છે. ત્યાં પણુ શરીર વૈક્રિય, તૈજસ, કાણુ એમ ત્રણ
પ્રકારે છે.
હવે કાય વિભાગ જણાવ્યા છતાં, ઇન્દ્રિયપણે પુદ્દગલા ન પરિણમાવે તે મૃગા લાઢા જેવી સ્થિતિ થાય. મૃગા લેાઢાના શરીરમાં અગેાપાંગના વિભાગ જ નહતા. એવી રીતે ઈન્દ્રિયોના વિભાગ શરીરમાં ન હેાય તો તે શીલા અથવા લેાઢા જેવુ' જ શરીર થાય. હુવે ઇન્દ્રિયના પુદ્ગલેના પરિણમન અંગે અગ્રે વમાન,
પ્રવચન ૨૩૧ સુ
जे अप्पज्जत्ता सुहुमपुढविकाइय एगिंदियपयोगपरिणया ते फालिदि-यपयोगपरिणया जे पज्जत्ता सुहुमपुढविकाइया एवं चेत्र, जे अपज्जत्ता बादर पुढविकाइया एवं चैत्र, एवं पज्जत्तगावि, एवं चउक्कएणं भेदेणं जाघ queeइकाइया, जे अपज्जत्ता बेइंदियपयोगपरिणया ते जिब्भिंदियफार्सिदियपयोगपरिणया जे पज्कत्ता वेइंदिया एवं चैव, एवं जाव चउरिदिया, नवरं एक इंदियं बढ़डेयव्वं जाव अपज्जत्ता रयणप्पभापुढविनेरइया पंचिदिपयोगपरिणया ते सो दियचक्खिंदियघाणिदिय जिब्भिंदियकासिदियपयोगपरिणया एवं पज्जत्तुगावि, एवं सव्वे भाणिव्या, तिरिक्ख जोणियमणुस्सदेवा जाव जे पज्जत्ता सव्वठ्ठसिद्ध अणुत्तरोवबाइथ जाव परिणया ते सोइंदिय चविखंदिय जाव परिणया ||४||