Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૫૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬
કલાક, દેઢકલાક રખડ્યા પછી કઈક ભાગ્યશાળી મળે. કેડી બતાવી કે આ કેડીથી ગામ પહોંચશે. તે તે બતાવીને ચાલ્યા ગયે. હવે કેડીથી બેદરકાર કેટલા રહીએ? તમે ચાલવામાં મજબૂત, માણસને દેડીને પૂછી શકે, તેવાને પણ રસ્તે સાચવવાનું મન થાય, તે અનાદિકાળની રખડપટ્ટીથી જે આ રસ્તે મળે છે. તે રસ્તે કેમ કિંમતી લાગતું નથી? રોટીલેટરીઓમાં એક લાખ ટિકિટે એક જ ઈનામ હોય અને એને રૂલર ફે તેમાં તમારું નામ આવ્યું હોય, પછી બીજે ફરી ફરવવાનું કહે તે ફેરવવા દ્યો છે ? અરે ! ફરી આવશે, કેમ ફેરવવા દેતા નથી ?
ફરી નીકળવાને ભરોસે રહેતા નથી. તેવી રીતે અનંતા ભવે મધ્યપણાને ભવ મલ્ય, જશે તે ફરી આવશે તે કેમ ભરસો રબાય ? આ રાત્માને ધ્યાન નથી કે કેટલી ટિકિટમથી આ ટિકેટ નીકળી છે ! નહિંતર એ ટિકિટના દાવ જવા દે નહિ. અનંતા જીવાળા નિગોદમથી હવે નીકળ્યા, તેમાંથી પૃથ્વીકાયમાં આવવા, તેમાંથી બેદ્રિયમાં આવ્યા, આગળ વળી તેદ્રિય, ચરિંદ્રિય, પંચેન્દ્રિયમાં આવ્યા. તેમાંથી મનુષ્યપણા સુધી આવ્યા. ધારાસભામાં પહેલા જેલમાંથી બીજામાં, ત્રીજામાં અને ચેથામાંથી પસાર થાય ત્યારે વાંચન ચાલે. આ વાંચનમાંથી કાયદે આજે છે. કેટલા રેલમાંથી પાસ થયા ? અત્યારે મનુષ્ય થયા છે, જે ઉડી ગયા તો શો પત્તો? નિગોદપણું, બાદર કેન્દ્રિયપણું, બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચૌરિ દ્રયપણું, અસણી પંચેન્દ્રિયપણું એાળગી, સંજ્ઞી પંચેન્દ્રિયપણું ઓળંગી મનપણું મળેલું છે. આવી રીતે સમજે તો મેંઘાપણું સમજી મનુષ્યપણાનું રક્ષણ કરે. ગંજી અને ઘાટના કૂતરાનું ષ્ટાંત :
મનુષ્યપણું બહુ મેડી ઓળંગી મેળવવાનું છે. મળેલું અનુષ્યપણું સ્થિર તે રહેવાનું નથી. ઘાટનું પાણી ને ગંજીના કૂતરા ખરાબ તરીકે ગણાય ને તેવાં દષ્ટાંત દેવાય છે, પણ તેની જડ ઊંડી ને અવળી રહી છે. ગંજીને કૃત ગાયને ઘાસ ખાવા દે નહિ અને પિતે ખાય પણ નડિ. ઊં ઉતરો કૂતરે ગંજીનું રક્ષણ કરે છે, તે માલિકની નિમકહલાલીને અંગે કરે છે, પણ ગાયને ન મળે તે હિસાબે અવળો દાખેલે રાખે