Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૫૨
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ વિને બાધ આવે. ફેલે થયે હેય, દાઝા હેઈએ, તે વખતે રૂપ, - રસ, ગંધ કે શબ્દમાં ચિત્ત રાતું નથી, પણ બીજા વિષયે પશને બાધ કરી શક્તા નથી. જીવવિચારમાં, તસ્વાર્થ માં, નવતરમાં પ્રથમ જીવના વિચારમાં પહેલા ભેદ એકેન્દ્રિયને જ લેવું પડે છે. કોડની સંખ્યા સુધી પહોંચે પણ ૧ (એક) એ સંખ્યાનું વ્યાપકપણું બધેય છે, તે જ રીતે પર્શનેન્દ્રિય સર્વત્ર વ્યાપક છે.
સમિતિની વ્યાખ્યા શ્રી સિદ્ધસેન દિવાકરે સમ્યક્ત્વની વ્યાખ્યામાં જણાવ્યું છે કે છે એ જીવનિકાયની શ્રદ્ધા તે સમ્યકત્વ. પૃથવી, અપૂ, તેવું, વાઉ, વનસ્પતિ, ત્રસકાયને જીવપણે માનવું તે સમ્યકત્વ”
છોકરો આંક ગેખતાં પ૪૭=૪૫ બેલે તો શું થાય ? દેશને ફરક છે, તું છે માટે આવેશ આવે છે! અહીં છોકરાને પૂછે કે :
જીવ કોને કહે ? ? અને તે કહે કેઃ “હાલે ચાલે તે જીવ તો તમને કાંઈ થાય છે? ત્રસ વિનાના બીજમાં જૈનનું બાળક જીવ ન માને? જૈનના બચ્ચામાં શું આ સંસ્કારે? હાલે ચાલે તે ત્રસ જીવ એમ કહેવાય.
જીવતા જીવનું શરીર અને મડદું તે પણ એમાં જીવની હાજરી તથા ગેરહાજરીને ફરક છે. શરીર માત્ર જીવન જ કરાયેલા છે. ચાહે પિત્તળ, સેનું, માટી, કથીર ગમે તે ભે, પણ તે તમામ શરીરે જીવનાં - જ છે. આ ખ્યાલ શું મોટાઓને પણ આવ્યા છે ? “હાલે તે જીવ કહીએ તે સ્થાવર આ જ ગેપ ! સાયની શાહકારી અને ગઠડીની ચોરી ! મૂઠી ભર ત્રાસને જ માનવા અને સ્થાવરના અનંતાનંત જેને ગણત્રીમાં જ ન લેવા?
શ્રીસિદ્ધસેન દિવાકરે કહ્યું કે, એ છ એ કાયમ જ મનાય તે જ સાચી શ્રદ્ધા, તે જ સમ્યફ મનાય. પૃથ્વીકાય, અપૂકાય, વાઉકાય, અને વનસ્પતિકાયમાં જીવ, સર્વજ્ઞનાં વચન વિના મનાય તેમ નથી. . સર્વજ્ઞનાં વચનથી જ છએ કાયમાં જીવ મનાય, અને આ છએ કાયમાં જવ મનાય તે જ શ્રદ્ધા; તેજ સમ્યફ, જે પુદ્ગલે ગ્રહણ કરવામાં આવે છે તેને એકેન્દ્રિપ છે તે રૂપે પરિણાવે છે, જે જવને વૃક્ષ,