Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૭૪
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
કહી છે. ઇન્દ્રિય અને મન દ્વારા થતુ જ્ઞાન તે મતિજ્ઞાન, અને તેને રોકનાર તે મતિજ્ઞાનાવરણીય ક.
જ્ઞાન તથા આવરણ સંબંધિ-વિવરણ
શબ્દના અને વાચ્ય વાચકભાવે જાણવાનુ કામ ઇ. ન્દ્રયાનુ નથી, પણ એ કામ મનનુ છે. જે બરફી ખાવાથી એક શ્વાન તરફડીને મરી જાય, તે ખરફીમાં બીજો શ્વાન માં ઘાલશે નહિ; કાણુ કે મન તે જનાવરને પણ છે. મતિજ્ઞાન થયા પછી, વાચ્ય વાચક ભાવનુ જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, સ ંકેત કે શબ્દાદિ વિના દૂર રહેલા રૂપી પદાર્થોનુ જ્ઞાન તે અવધિજ્ઞાન અને મનવાળા જીવેાના મનના વિચારેનુ જ્ઞાન મન: વજ્ઞાન છે,
જીવાનાં સ્વરૂપ, ક્ષયાપશમ, સ્થતિ પરત્વે ધ્યાન રાખી, શાસ્ત્રકારે આવરણના ભેદ તે રીતે રાખ્યા છે, માટે પ્રદ્ઘક્ષાવરણીય કે પરીક્ષા વરણીય એવા બે ભેદ નથી કહ્યા. જીવની ઉત્ક્રાંતિ એટલે ચઢનાને આ ક્રમ છે. સૂર્ય નુ અજવાળુ` બારીના કાચથી અહીં પણ દેખાય છે. કેવલજ્ઞાનના સ્વરૂપે તમામ
જીવે છે. આવરણની વાસ્તવિકતા મુજબ મતિ, અને શ્રુતાદિજ્ઞાન પણ અવરાય, અને જેમ આવરણુ ખસે તેમ તેમ તે જ્ઞાન ને તે પ્રમાણે પ્રાપ્ત થાય. સથા આવરણુ ખસે ત્યારે જ કેવલજ્ઞાન થાય, જેથી સ જવાના સર્વકાલના, સર્વ દ્રવ્યના રૂપી અરૂપીના સર્વ ભાવ જણાય. કેવલજ્ઞાન એટલે કંઈ પણ જાણવાનુ` બાકી રહે નહિ. એકેન્દ્રિયા:દૈની ભિન્ન ભિન્ન શક્તિ વગેરે કેવી છે? તે વધુ વન માટે વિશેષાધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૧૮૩
મન, વચન, શ્વાસેાશ્વાસ પુદ્ગલેા ગ્રહણ કરે, વિસર્જન કરે પણ ધારણ કરે નહિ.
શ્રી ગણધર મહારાજાએ શાસનની સ્થાપના માટે ભવ્યાત્માએના ઉપકાર માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ-શ્રીભગવતીજી–સૂત્રના આઠમા શતક્ના પહેલા ઉદ્દેશાને પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. હવે સંસારી જીવામાં પણ એકેન્દ્રિયાદિ પાંચેન્દ્રિય સુધીના