Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૨૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ-વિભાગ છછું હાર્યો જુગારીની છેલ્લી હેડ. હાર્યો જુગારી બમણું રમે! એને પિતાની હારને, હાલતને ખ્યાલ જ હોતું નથી. ચોથે દિવસે અંબડે માયાજાળથી તીર્થંકરનું રૂપ ધારણ કર્યું. ઉત્તરદિશામાં દેખાવ ઉભે કર્યો. સમવસરણ, પર્ષદા, ઇદ્રો વગેરે તમામ દેખાવ ઉભો કર્યો. આ દિવસ ગયા પણ સુલસા નડુિં તે નહિ જ! તે દિવસે અડગતા શી રીતે રહી હશે તે વિચારે! આ અવસરે તે એને કેકે દબાણ કર્યું છે. “આજ તે ચાલ! જે તે ખરી, સાક્ષાત્ ભગવાન પધાર્યા છે. સુલસાને તે ભગવાન ક્યાં હતા, તેની ખબર હતી, સુલસાને સ્વામિ રાજા શ્રેણિકને ત્યાં નોકરી હતે. કાસદીયાની સુવ્યવસ્થિત –જના દ્વારા શ્રેણિક મહારાજાને ત્યાં ભગવાનના વિહારની, ક્યાં છે તેની) ખબર રેજરોજ આવતી હતી. પ્રથમના વખતમાં શ્રદ્ધાલુ રાજાઓ, શ્રીમંત શ્રાદ્ધવ ભગવાનની ખબર જાણવાને અંગે કાસદીયાએ રાખતા હતા. પ્રવૃત્તિવાહક અધિકાર શ્રીઉવવાઈમાં છે. સુલસાએ લેકેને જણાવ્યું : “આ કઈ માટે પાખંડી આવ્યા લાગે છે. ભગવાન કયાં વિરાજમાન છે, તે મને બરાબર ખબર છે. આ ઢેગી ત્રણ ત્રણ દિવસ જુદે જુદે ઢગ કરી ન ધરાયે, તે વળી આજ તીર્થકર બન્ય! ભગવાન ગઈકાલે કયાં હતા અને આજે ક્યાં વિરાજમાન છે, તે મને ક્યાં ખબર નથી? ભગવાનને માયાવી સ્વાંગ સજનારી ઢેગી, પાખંડીને તે વળી જેવા જાવાનું હોય?,” આ હૃદય છે સુલસાનું! ઈમીટેશનનું ઘરેણું પહેરીને દેખાવ કરનારની આબરુ કટલી? એવામાં જનારાઓ ઉત્તેજકજ ગણાયને! જૈન દેખાવ જોઈને ભેળપણથી જાય ત્યાં પણ નામમાત્ર જૈન ધર્મ કહેવાય કેમકે બીજે દિવસે સાચું માલુમ પડે ત્યારે કઈ અસર થાય! સાચું તે સાચું જ છે, પણ લેકે વિચાર કરનારા હોતા નથી, એ દષ્ટિએ સાચાપણાની પ્રતિષ્ઠા જોખમાય છે ને!
અંબડનું કુતુહલ અંખડને હવે ખાત્રી થઈકે “આ બાઈ જબરી છે, ધન્ય છે. સ્ત્રી જાતિમાં આવાં પાત્રને કે જે મનને આટલી હદે દઢ રાખી શકે છે ! અરે! તીર્થકરનું રૂપ કર્યું તેય ન આવી, કેટલી બુદ્ધિમાન ! ભગવાને કાંઈ અમથા ધર્મલાભ