Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૨૧ મું
૧૯૧
પ્રવચન ૨૨૧ મું बेईदियपओगपरिणया णं पुच्छा, गोयमा !, दुविहा पन्नत्ता, त जहापज्जत्तगबे दिय५० य अपज्जत्तगबे दियप० जाघ परिणया य, एवं तेइंदेयावि एवं चउरिदियावि।
પાવાનુસાર પુગલેનું પરિણુમન. શ્રીગણધર મહારાજા પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણમન અધિકાર કહી રહેલા છે. તેમાં જણાવી ગયા કે કેટલાક જીવ સમજણ ધરાવતા હોય, પણ વર્તન ન કરી શકતા હિય, ભોગ ન આપી શકતા હોય; કેટલાક-જી સમજણ વિના વર્તન કરતા હોય, કેટલાક જી વિપરીત સમજણ તથા વિપરીત વર્તનવાળા હોય; કેટલાક સુંદર પ્રવૃત્તિશીલ હોય પણ પ્રમાદી હોય; કેટલાક અપ્રમત્તપણે સાધક હોય; એ રીતિએ વિપાકમાં પણ ભોગવટા માટે દરેકે દરેક ગતિમાં ભિન્ન ભિન્ન સ્થાન માનવા જ પડે.
એક વાત મગજમાં બરાબર સમજી લે કે જગતમાં અમુક જગ્યાએ જીવે છે, તથા પુદ્ગલે નથી, એ એક પણ પૂરાવો નથી. ચૌદ રાજ-લેકમાં છે અને પુગલે ઠાંસીઠાંસીને ભરેલા છે, અને એને
ખ્યાલ આપવા શાસ્ત્રકારે કાજલની દાબડીનું દૃષ્ટાંત આપ્યું છે. કાજલથી દાબડી જેમ ઠંસીને ભરેલી છે, તેમજ ચૌદ રાજલેકમાં છે તથા પગલે માટે સમજવું. સર્વ જાતનાં પુરૂગલે સર્વ લેકમાં વ્યાપેલા છે.
જ્યારે જગત આખામાં છે તથા પુગલો વ્યાપેલાં છે, તે પછી “જીવ નથી એમ કહેવાનું છે હકક, જીવ તથા પુદ્ગલે બન્નેથી સર્વ
કાકાશના સર્વ પ્રદેશ ભરેલાં છે, અને વ્યાપેલાં છે, સર્વપ્રકારના સૂક્ષ્મ જે લેકમાત્રમાં વ્યાપી રહેલા છે. વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈનિદ્રય, ચરિન્દ્રય) છ તદન સ્વચ્છ હવામાં કે તદ્દન સ્વચ્છ પગલેમાં ઉપજ શકતા નથી. મધ્યમ પ્રકારની હવા કે મધ્યમ પ્રકારના પુલને આધાર હોય તે જ તેઓ ઉપજી શકે છે. તેથી વિલેન્દ્રિય જી તિચ્છ લેકમાં જ ઉપજી શકે છે.
ચૌદ રાજલકમાં અધ્યાપક-જી નરકમાં તિર્યંચ ઉપજી શકતા નથી, કારણ કે નરકની હવા ઘણી